વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk બજરંગદાસબાપા 0 13537 900139 889204 2026-04-17T18:20:04Z ~2026-23726-33 87047 Official Source 900139 wikitext text/x-wiki [[ચિત્ર:Bapa sitaram oto amrapur.jpg|thumb|બાપા સીતારામનું મંદિર, અમરાપુર, જામનગર]] '''બજરંગદાસ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં [[મહુવા]] તાલુકાનાં [[બગદાણા]] ગામે થયેલ સંત હતા. તેઓ '''[https://bapasitaramtemple.org/page/about-bajarangdas-bapa બજરંગદાસ બાપા]''', '''બાપા સીતારામ''' અથવા માત્ર '''બાપા''' તરીકે પણ ઓળખાય છે. ==જીવન== બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું. મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ [[અધેવાડા]]માં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસ બાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. [[અયોધ્યા]]માં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા. તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી. તેઓ સુરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા. [[બગદાણા]]નો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે. == બાહ્ય કડીઓ == * [http://www.jaibapasitaram.com જય બાપાસિતારામ.કોમ] {{Webarchive|url=https://web.archive.org/web/20210227213730/http://www.jaibapasitaram.com/ |date=2021-02-27 }} * [http://www.gujarattouristguide.com/index.php/history-of-bapa-bajrangdas/ બજરંગદાસબાપાનો ઇતિહાસ] {{Webarchive|url=https://web.archive.org/web/20150729182838/http://www.gujarattouristguide.com/index.php/history-of-bapa-bajrangdas/ |date=2015-07-29 }} {{સબસ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં સંતો]] [[શ્રેણી:હિંદુ સંત]] [[Category:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]] 4ejom5vsndso3e2hr9n7l2juq28ocuz પેથાપુર (તા. ગાંધીનગર) 0 20386 900136 900121 2026-04-17T12:05:23Z KartikMistry 10383 અપડેટ. 900136 wikitext text/x-wiki {{Infobox settlement |name = પેથાપુર |settlement_type = ગામ |image_skyline = |imagesize = |image_alt = |image_caption = |image_map = |map_alt = |map_caption = |pushpin_map = India Gujarat#India3 |pushpin_map_alt = |pushpin_map_caption = |pushpin_label_position = |coordinates = {{coord|23.22482|72.646377|type:village|display=inline}} |coor_pinpoint = |coordinates_footnotes = |subdivision_type = દેશ |subdivision_name = ભારત |subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] |subdivision_name1 = [[ગુજરાત]] |subdivision_type2 = [[ગુજરાતના જિલ્લાઓ|જિલ્લો]] |subdivision_name2 = [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]] |subdivision_type2 = તાલુકો |subdivision_name2 = [[ગાંધીનગર તાલુકો|ગાંધીનગર]] |established_title = |established_date = |seat_type = |seat = |government_footnotes = |government_type = |governing_body = |leader_party = |leader_title = |leader_name = |leader_title1 = |leader_name1 = |leader_title2 = |leader_name2 = |leader_title3 = |leader_name3 = |leader_title4 = |leader_name4 = |unit_pref = Metric |area_footnotes = |area_urban_footnotes = <!-- <ref> </ref> --> |area_rural_footnotes = <!-- <ref> </ref> --> |area_metro_footnotes = <!-- <ref> </ref> --> |area_note = |area_water_percent = |area_rank = |area_blank1_title = |area_blank2_title = |area_total_km2 = |area_land_km2 = |area_water_km2 = |area_urban_km2 = |area_rural_km2 = |area_metro_km2 = |area_blank1_km2 = |area_blank2_km2 = |length_km = |width_km = |dimensions_footnotes = |elevation_footnotes = |elevation_m = |population_as_of = ૨૦૧૧ |population_total = ૨૩૪૯૭ |population_density_km2 = auto |population_footnotes = |population_blank1_title = લિંગ પ્રમાણ |population_blank1 = |population_blank2_title = સાક્ષરતા |population_blank2 = |population_demonym = |timezone1 = [[ભારતીય માનક સમય|IST]] |utc_offset1 = +૫:૩૦ |postal_code_type = પિનકોડ |postal_code = ૩૮૨૬૧૦ |area_code_type = ટેલિફોન કોડ |area_code = |area_codes = <!-- for multiple area codes --> |registration_plate = |iso_code = |website = <!-- {{URL|example.com}} --> }} '''પેથાપુર (તા. ગાંધીનગર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ગાંધીનગર તાલુકો|ગાંધીનગર તાલુકા]]માં આવેલું એક ગામ છે. પેથાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]], [[રાઇ]], [[તમાકુ]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. પેથાપુર તેના બીબા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.<ref>[https://vimeo.com/75155817 Block Making at Pethapur Village]</ref> પેથાપુર ગામમાં નગરપાલિકા આવેલી હતી, જેનો સમાવેશ હવે ગાંધીનગર મ્યુનિસિપલ (GMC) માં થયેલ છે.{{When}} == ઈતિહાસ == {{મુખ્ય|પેથાપુર રજવાડું}} પેથાપુરની સ્થાપના ૧૩મી સદીમાં પેથાસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી. અહીંયા વાઘેલા ઠાકોર વંશનું શાસન હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tm9XAAAAYAAJ&newbks=0&printsec=frontcover&dq=baghela+ruled+pethapur&q=baghela+ruled+pethapur&hl=en|title=Census of India, 1991: Gandhinagar [7] Jamnagar|date=1993|publisher=Government Photo Litho Press|language=en}}</ref> == સંદર્ભ == {{Reflist}} {{ગાંધીનગર તાલુકાના ગામ}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:ગાંધીનગર તાલુકો]] 9n327szvtlwz20loe8d3vakzxs6qlli કિયાલ (તા. રાહ) 0 27793 900144 891032 2026-04-18T10:32:25Z ~2026-23838-23 87053 @ 900144 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = કિયાલ | state_name = ગુજરાત | district = વાવ-થરાદ | taluk_names = [[રાહ તાલુકો|રાહ]] | latd = 24.395571 | longd= 71.626144 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''કિયાલ (તા. રાહ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] ઉત્તર ભાગમાં આવેલા [[વાવ-થરાદ જિલ્લો|વાવ-થરાદ જિલ્લામાં]] આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[રાહ તાલુકો|રાહ તાલુકામાં]] આવેલું એક ગામ છે. કિયાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલ છે . @ {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:રાહ તાલુકો]] 2ovmuwizwrpgigwyua5qhs1vmgefghi પાનેલી (તા. કલ્યાણપુર) 0 32788 900143 900016 2026-04-18T09:17:12Z ~2026-23826-43 87052 તે પોતે ચૂંટણી લડીને સરપંચ બન્યા છે. 900143 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = પાનેલી | state_name = ગુજરાત | district = દેવભૂમિ દ્વારકા | taluk_names = કલ્યાણપુર | latd =22.319113 | longd= 69.04134 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 =ગામના સરપંચ રણમલ પાલાભાઈ કરમૂર | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[લોકનાથ અમ્રુતાલયમ]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = મગફ્ળી | blank_title_4 = | blank_value_4 = }} '''પાનેલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[દેવભૂમિ દ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા જિલ્લા]]ના [[ કલ્યાણપુર | કલ્યાણપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે. પાનેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી, લોકનાથ અમૃતાલયમ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:કલ્યાણપુર તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] jn2dsr3d4hd0tx4qjj1021hr7tblq9f પેથાપુર રજવાડું 0 121496 900137 889750 2026-04-17T12:09:23Z KartikMistry 10383 આ પણ જુઓ 900137 wikitext text/x-wiki {{Infobox former subdivision|conventional_long_name=પેથાપુર રજવાડું |p1= |stat_pop1=5616 |stat_year1=૧૯૦૧ |stat_area1=29 |image_map_caption= |image_map= |image_coat= |image_flag= |flag_s1=Baroda flag.svg |flag_p1= |s1=વડોદરા રજવાડું |date_event1= |common_name=પેથાપુર |event1= |event_end=વડોદરા રજવાડા સાથે જોડાણ |date_end= |year_end=૧૯૪૦ |event_start= |date_start= |year_start=૧૩મી સદી |era= |subdivision=રજવાડું |nation=બ્રિટિશરાજ |footnotes= }} '''પેથાપુર રજવાડું''' એ ભારતમાં બ્રિટીશરાજ દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સીની મહીકાંઠા એજન્સી હેઠળ આવતું એક નાનું રજવાડું હતું.<ref>{{Cite web |url=http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V20_133.gif |title=Imperial Gazetteer of India, v. 20, p. 127. |access-date=2020-11-22 |archive-date=2022-05-25 |archive-url=https://web.archive.org/web/20220525125353/http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V20_133.gif |url-status=dead }}</ref> આ રજવાડું હાલના [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લાના]] ક્ષેત્રમાં આવેલું હતું.<ref>{{Cite web |url=http://pincode.gandhinagaronline.in/SO/Pethapur-SO-3796 |title=Pethapur S.O Post Office – Gandhinagar, Gujarat |access-date=2020-11-22 |archive-date=2020-11-13 |archive-url=https://web.archive.org/web/20201113134814/https://pincode.gandhinagaronline.in/so/pethapur-so-3796 |url-status=dead }}</ref> આ સ્થાન તેના બીબા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.<ref>[https://vimeo.com/75155817 Block Making at Pethapur Village]</ref> == ઇતિહાસ == ૧૩મી સદીમાં, પેથાપુરના રાજા પેથાસિંહ શેરથા નગર પર રાજ કરતા હતા. પરમાર પેથાસિંહના મૃત્યુ પછી, [[પાટણ]]ની ગુજરાત સલ્તનત આ સ્થળનો યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરતી હતી. [[અહમદશાહ|સુલતાન અહેમદ શાહે]] તેના પાટનગરને પાટણથી નવા શહેરમાં ખસેડવાનું નક્કી કર્યું અને [[અમદાવાદ]]ની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૬૦ માં, વિહરમાન મુંબઈ રાજ્યનું બે જુદા જુદા રાજ્યો, [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]માં વિભાજન થયું. અમદાવાદ ગુજરાતની રાજધાની બન્યું. ત્યાર બાદ ભૂતકાળમાં પેથાપુર રાજ્યનો એક ભાગ રહેતી જમીન પર ગુજરાત રાજ્યની નવી રાજધાની બનાવવામાં આવી.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=gci1Pih5scgC&newbks=0&printsec=frontcover&dq=gandhinagar+pethapur&q=gandhinagar+pethapur&hl=en|title=Census of India, 2001: District census handbook. A & B. Village & town directory; Village panchayat & townwise primary census abstract v.1-25 in 28 v. [1]. Ahmadabad (2 pts.)|date=2004|publisher=Controller of Publications|language=en}}</ref> આ રજવાડામાં [[રાજપૂત]]ના વાઘેલા રાજવંશનું શાસન હતું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tm9XAAAAYAAJ&newbks=0&printsec=frontcover&dq=baghela+ruled+pethapur&q=baghela+ruled+pethapur&hl=en|title=Census of India, 1991: Gandhinagar [7] Jamnagar|date=1993|publisher=Government Photo Litho Press|language=en}}</ref> ૧ ફેબ્રુઆરી ૧૯૪૦ ના દિવસે પેથાપુર રાજ્ય ''૧૯૪૦ની જોડાણ યોજના'' સ્વીકારી વડોદરા રજવાડામાં વિલિન થનાર પ્રથમ રજવાડું બન્યું.<ref>McLeod, John; ''Sovereignty, power, control: politics in the States of Western India, 1916–1947;'' Leiden u.a. 1999; {{ISBN|90-04-11343-6}}; p. 160</ref> આ રજવાડાના છેલ્લા શાસક ફતેહસિંહ હતા, તેમનો જન્મ ૩ ઑક્ટોબર ૧૮૯૫ ના દિવસે થયો હતો. તેમણે ભારતને સ્વતંત્રતા મળી ત્યાં સુધી અહીં શાસન કર્યું, ૧ મે ૧૯૪૯ના દિવસે વડોદરાએ [[ભારત|ભારતમાં]] જોડાવવાનો નિર્ણય કર્યો તે સાથે આ રજવાડું પણ ભારત દેશમાં વિલિન થઈ ગયું.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=pErODQAAQBAJ&newbks=0&printsec=frontcover&pg=PA176&dq=1+may+1949+baroda+state+merged+with+india&hl=en|title=The Statesman's Year-Book: Statistical and Historical Annual of the States of the World for the Year 1949|last=Steinberg|first=S.|date=2016-12-28|publisher=Springer|isbn=978-0-230-27078-7|language=en}}</ref> === શાસકો === પેથાપુર રાજ્યના શાસકોને ''બાપુ'' અથવા ''ઠાકુર'' તરીકે સંબોધવામાં આવતા. <ref>{{cite web |url= https://www.researchgate.net/publication/330017063_2_The_Making_of_the_Genealogy_of_the_Jhallesvars_Interpreting_Dynastic_History_in_Western_India_c1090-2016|title=The Making of the Genealogy of the Jhallesvars: Interpreting Dynastic History in Western India |last= |first= |date=2020-11-23 |website=www.researchgate.net|publisher= |access-date=2020-11-23|quote=}}</ref> * સૈકો. ૧૬૫૦ -. . . . - પુંજસિંહ * સૈકો. ૧૭૦૦ -. . . . - રણછોડસિંહ (પુત્ર) * ૧૭૦૦ થી ૧૮૦૦ - (અનુગામીઓની અજ્ઞાત સંખ્યા) * ૧૮૦૦ – પછી. . . . - અદેસિંહ * .... - ૧૮૬૧ - ભવાનસિંહ * ૧૮૬૧ - ૧૮૭૯ - હિંમતસિંહ (પુત્ર) * ૧૮૭૯ - ૧૮૯૬ - ગંભીર સિંહ (પુત્ર) * ૧૮૯૬ - ૧૯૪૮ - શ્રી ફતેહસિંહ (પુત્ર) == આ પણ જુઓ == * [[પેથાપુર (તા. ગાંધીનગર)|પેથાપુર]] == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ગાંધીનગર જિલ્લો]] [[શ્રેણી:ગુજરાતનાં રજવાડાં]] 7op47i2899l44u62i33vfq77i6knymo સભ્યની ચર્ચા:Mir yosuf 3 154310 900138 2026-04-17T12:45:29Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 900138 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mir yosuf}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૧૫, ૧૭ એપ્રિલ ૨૦૨૬ (IST) sqlxqzybxxvzq0nv1sgdbm1j71f6v7n સભ્યની ચર્ચા:Theslashly 3 154311 900140 2026-04-18T03:35:58Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 900140 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Theslashly}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૦૫, ૧૮ એપ્રિલ ૨૦૨૬ (IST) huf9ar0cb0ckulal6su2pm2f9i5oth8 સભ્યની ચર્ચા:Harmonious Art Sweta 3 154312 900141 2026-04-18T05:05:09Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 900141 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Harmonious Art Sweta}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૫, ૧૮ એપ્રિલ ૨૦૨૬ (IST) 9otr7heyt4lmk2apewi1z3rvwwulj7g સભ્ય:Harmonious Art Sweta 2 154313 900142 2026-04-18T05:21:30Z Harmonious Art Sweta 87050 harmonious_art_sweta એ WikiFur, Nonbinary Wiki, Equaldex અને Podpedia સહિત અનેક વિકિ સાઇટ્સ પરના એક સંપાદકનું વપરાશકર્તા નામ છે. વપરાશકર્તા નવેમ્બર 2020 માં Equaldex માં જોડાયો હતો, તે ભારતમાં સ્થિત છે, અને...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું 900142 wikitext text/x-wiki harmonious_art_sweta એ WikiFur, Nonbinary Wiki, Equaldex અને Podpedia સહિત અનેક વિકિ સાઇટ્સ પરના એક સંપાદકનું વપરાશકર્તા નામ છે. વપરાશકર્તા નવેમ્બર 2020 માં Equaldex માં જોડાયો હતો, તે ભારતમાં સ્થિત છે, અને તેણે [[વિકિપીડિયા]] માં યોગદાન આપ્યું છે . વિગતો: વપરાશકર્તા: આર્ય શાહ એસોસિએટેડ વિકિ સાઇટ્સ: WikiFur Nonbinary Wiki Equaldex Podpedia સ્થાન: ભારત Equaldex માં જોડાયો: 7 નવેમ્બર, 2020 યોગદાન: વપરાશકર્તાએ [[વિકિપીડિયા]] માં પણ યોગદાન આપ્યું છે , જોકે તેમને નીતિ અમલીકરણમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. રુચિઓ: વપરાશકર્તા યોગદાન લિંગ, સમુદાય અને સંભવિત ભાવનાત્મક બુદ્ધિમત્તા સંબંધિત વિષયોમાં રસ સૂચવે છે, જે સંકળાયેલ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી દ્વારા પુરાવા મળે છે. {{user en}} {{User hi}} {{User gu}} b4dp6wuz469neq6vsuseu3hnygbuk0q સભ્યની ચર્ચા:Dhairyarajsinh Zala 3 154314 900145 2026-04-18T11:35:50Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 900145 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dhairyarajsinh Zala}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૭:૦૫, ૧૮ એપ્રિલ ૨૦૨૬ (IST) llltek2u974wsr54dhlv52a3r769dh7