વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk બજરંગદાસબાપા 0 13537 901484 901395 2026-06-13T17:49:08Z BAPASITARAM901 87819 901484 wikitext text/x-wiki [https://bapasitaramtemple.org/page/about-bajarangdas-bapa][[ચિત્ર:Bapa sitaram oto amrapur.jpg|thumb|બાપા સીતારામનું મંદિર, અમરાપુર, જામનગર]] '''બજરંગદાસ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા]] તાલુકાના [[બગદાણા]] ગામે થયેલ સંત હતા. તેઓ '''બજરંગદાસ બાપા''', '''બાપા સીતારામ''' અથવા માત્ર '''બાપા''' તરીકે પણ ઓળખાય છે. ==જીવન== બજરંગદાસ બાપાનું કૌટુંબિક વતન રાજસ્થાન હતું. તેઓ એક રામાનંદી સાધુ હતા. તેમનો જન્મ ૧૯૦૬માં ભાવનગર જિલ્લાના [[અધેવાડા (તા. ભાવનગર)|અધેવાડા]] ગામ ખાતે ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ભક્તિરામ તરીકે માતા શિવકુંવરબા તથા હરીદાસ બાપુને ત્યાં થયો હતો. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. [[અયોધ્યા]]માં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા. તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી. તેઓ સુરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા. [[બગદાણા]]નો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે. {{સબસ્ટબ}}Bapa SitaRam Has a his own Crypto Currncy also Here is Link Of Bapa sitaram Crypto coin <ref>{{Cite web|title=BAPA SITA RAM (BSR) Price, Chart & Market Cap|url=https://pump.fun/coin/2F5bZF8geWTT9e83awC2gPesTCckU6a1E6bwoMTjpump|access-date=2026-06-13|website=pump.fun|language=en}}</ref> https://pump.fun/coin/2F5bZF8geWTT9e83awC2gPesTCckU6a1E6bwoMTjpump [[શ્રેણી:ગુજરાતનાં સંતો]] [[શ્રેણી:હિંદુ સંત]] [[Category:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]] [[શ્રેણી:૧૯૦૬માં જન્મ]] 4g8ne9g02tkfb5xco6rc5jfbv3bw82z 901485 901484 2026-06-13T18:02:34Z BAPASITARAM901 87819 901485 wikitext text/x-wiki [https://bapasitaramtemple.org/page/about-bajarangdas-bapa][[ચિત્ર:Bapa sitaram oto amrapur.jpg|thumb|બાપા સીતારામનું મંદિર, અમરાપુર, જામનગર]] '''બજરંગદાસ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[મહુવા]] તાલુકાના [[બગદાણા]] ગામે થયેલ સંત હતા. તેઓ '''બજરંગદાસ બાપા''', '''બાપા સીતારામ''' અથવા માત્ર '''બાપા''' તરીકે પણ ઓળખાય છે. ==જીવન== બજરંગદાસ બાપાનું કૌટુંબિક વતન રાજસ્થાન હતું. તેઓ એક રામાનંદી સાધુ હતા. તેમનો જન્મ ૧૯૦૬માં ભાવનગર જિલ્લાના [[અધેવાડા (તા. ભાવનગર)|અધેવાડા]] ગામ ખાતે ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ભક્તિરામ તરીકે માતા શિવકુંવરબા તથા હરીદાસ બાપુને ત્યાં થયો હતો. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. [[અયોધ્યા]]માં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા. તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી. તેઓ સુરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા. [[બગદાણા]]નો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે. {{સબસ્ટબ}}Bapa SitaRam Has a his own Crypto Currncy also Here is Link Of Bapa sitaram Crypto coin <ref>{{Cite web|title=BAPA SITA RAM (BSR) Price, Chart & Market Cap|url=https://pump.fun/coin/2F5bZF8geWTT9e83awC2gPesTCckU6a1E6bwoMTjpump|access-date=2026-06-13|website=pump.fun|language=en}}</ref> https://pump.fun/coin/2F5bZF8geWTT9e83awC2gPesTCckU6a1E6bwoMTjpump [[શ્રેણી:ગુજરાતનાં સંતો]] [[શ્રેણી:હિંદુ સંત]] [[Category:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:વૈષ્ણવ સંપ્રદાય]] [[શ્રેણી:૧૯૦૬માં જન્મ]] <references /> itlnbtkg4fhhh0er6d3r0h8fjc7dnxn સભ્ય:YagnikRawal 2 136527 901486 901414 2026-06-14T07:24:18Z ~2026-34732-65 87827 /* */ 901486 wikitext text/x-wiki {{માહિતીચોકઠું લેખક | name = Yagnik Raval | native_name = યાજ્ઞિક રાવલ | native_name_lang = Gujarati | birth_place = ગુજરાત,ભારત | occupation = વિદ્યાર્થી, લેખક અને કવિ | language = ગુજરાતી,હિન્દી | nationality = ભારતીય | education = M.A. (Gujarati), B.A.(Gujarati) | website = https://YagnikR.blogspot.com | pseudonym = યારા }} = Yagnik Raval = I am a Writer and poet. 8cwq3exx938nywnyqjb6nz9s90293ba સભ્યની ચર્ચા:BAPASITARAM901 3 154571 901483 2026-06-13T17:41:46Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 901483 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=BAPASITARAM901}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૩:૧૧, ૧૩ જૂન ૨૦૨૬ (IST) jdeg7iijqqrls6i4mnl9mroyf63fki5