વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.22
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૬૧
104
72469
220925
220487
2026-03-31T17:23:33Z
Meghdhanu
3380
/* Validated */
220925
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
{{સ-મ| |<big><big>'''દોઢ ડાહ્યાઓ !'''</big></big> | }}
<br/>
<br/>
{{gap}}<big><big>'''એ'''</big></big>મની સંખ્યા પણ છેક કાઢી નાખવા જેવી નથી. પણ એ ક્યારેક જે ગોટાળા ઊભા કરે છે તેનાથી તો બે હાથ જીભ કાઢવી પડે!
{{gap}}એક વખતની મારી જ વાત છે. મારે ચશ્માનો નંબરે કઢાવવો
હતો. કોણ જાણે કઈ પળે અમારા વજુભાઇને એ વાત મારાથી
કરાઈ ગઈ હશે કે એક દિવસ હું બેઠો હતો ત્યાં સવારમાં જ
વજુભાઈ આવ્યા.
{{gap}}મને કહે: ‘કાં વીનુભાઈ! નંબર કઢાવવો છે નાં?’
{{gap}}મેં કહ્યું : ‘કઢાવીએ!’
{{gap}}વજુભાઈને એક ટેવ છે. કોઈને માટે જાણે પોતે મરી ફીટતા
હોય તેવું બતાવવાની.
{{gap}}‘કઢાવીએ કઢાવીએ એમ નહિ, સાહેબ! હવે કઢાવી લ્યો નહિતર આંખ ખોઇ બેસશો !’ ‘આંખ તો શું ખૂએ? પણ ડૉક્ટરો નંબર આપે પછી તરત ચશ્મા લઇ લેવાં!’ ‘એટલે જ હું કહું છું, લ્યો!’ કહીને વીજુભાઇએ એક ચીઠ્ઠી સામે ધરી. ચીઠ્ઠીમાં એક સરનામું હતું.
{{gap}}‘આ સરનામે જાઓ, આપણો દોસ્તદાર છે, તમારો પ્રશંસક<noinclude></noinclude>
3guskpntm8nz6r57ho3ktlxwmgm4vuw
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૬૨
104
72470
220926
220485
2026-03-31T17:26:28Z
Meghdhanu
3380
/* Validated */
220926
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૫૩}}</noinclude>છે. વન નબર ચશ્માં કાઢી દેશે!’
{{gap}}‘મફત?’
{{gap}}‘ત્યારે નહિ? નહિતર વીજુભાઈ અત્યારે ઘરની ચા મૂકીને
આંહીં પીવા આવે ખરા કે?’
{{gap}}હું હસી પડ્યો : બૂમ પાડી : ‘દેવશી ! ચાના બે ક૫ લાવજે
ભાઇ! વીજુભાઇએ આજે પોતાની ચા પરબારી કરી!’
{{gap}}વીજુભાઇ હસી પડ્યા: ‘પરબારી કરી, પણ તમે સંભારશો સા’બ!’
{{gap}}ચા પીને ઉઠ્યા પછી વીજુભાઇએ કહ્યું: ‘ચારેક વાગે જાજો!’
{{gap}}વીજુભાઇ ચાલ્યા ગયા. પણ થોડીવારમાં જ પાછા આવ્યા. એમ
પાછા ન આવે તો એ વીજુભાઇ નહિ. તમારે માટે એમણે એક રતી
કર્યુંં હોય પણ શી રીતે એ એક મણ દેખાય એ કળા વીજુભાઈની.
{{gap}}‘અને જુઓ ભાઈ! તમે જાઓ ને વખતે આવ્યા ન હોય તો
પાંચ મીનીટ બેસશો ત્યાં આવશે. ત્યાં પણ તમારો એક ભક્તજન
રહે છે! તમારા એક એક વાક્ય પર ફીદા!’
{{gap}}હું ભડક્યો. મને આ વર્ગનો ઠીક અનુભવ હતો. એવા ફીદા
થનારા તમારાં ફોતરાં ઉખેડી નાખે છે. જાણી જોઇને નહિ કે લુચ્ચા
હોય છે માટે નહિ, પણ એમને ગતાગમ હોતી નથી, ને કંઇક કરી
નાખવાના અતિ ઉત્સાહમાં પછી ઠેકાણું રહેતું નથી.
{{gap}}એ વખતે મેં વીજુભાઈ ને તો હા પાડી. પણ મારું મનોમન
સાક્ષી કહી રહ્યું હતું કે, ચોક્કસ આજે કાંઈક ગોટો થવાનો. મને એક
બીજો પ્રસંગ પણ સાંભર્યો. એક વખત કેટલાક માણસો મને
ભાષણ કરવા તેડી ગયા. સૌ આવ્યા હતા ઘણા ઉત્સાહથી, અને
પ્રશંસાના પુષ્પ વેરતા, એટલે ના કહેવાનું બન્યું નહિ, ને હું એમની
સાથે મોટરમાં ઉપડ્યો.
{{gap}}મનમાં એમ હતું કે હમણાં પહોંચી જઈશું. કેટલુંક આઘે છે!
{{nop}}<noinclude></noinclude>
ahyvo3wxfvnuxvfftiq1r1yyybbmwpp
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૭
104
72589
220920
220701
2026-03-31T16:28:38Z
Amvaishnav
156
/* Proofread */
220920
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૮}}</noinclude>પણ ગાંડી કાકરી કર્યો વિના કોઈ બાજી જ હું ખેલું નહિ તો પણ આંહી તો જેની સાથે ચોપાટ માંડી શકાય એવો પણ કોઇ મળે નહિ ! એટલે છેવટે મે વાર્તાનો આધાર લીધો. એ માળી ઠીક, કોઈ દી એનો થાક લાગે નહિ, કોઇ દી તમને થાક આપે નહિ ! ને જ્યારે જુઓ ત્યારે હાજર ! વાર્તાઓની ચોપડીઓ ગોતી કાઢી ને મંદિરના બાવાજી વાતોડિયા હતા, ત્યાં દોસ્તી બાંધી.
{{gap}}બાવાજી અલકમલકની હાંકે. બધી યે ગપ પણ વચ્ચે શંકા નાખીને જો વિઘ્ન ન કરો તે બાવાજી વાતો એવી માંડે કે તમે અરેબિયન નાઇટ્સ, પણ ભૂલી જાવ !
{{gap}}એવામાં મને એક દિવસ થયું કે બાવાજીની વાતો તો ઠીક, પણ બાવાની પોતાની વાત જાણવા જેવી હશે. એ જો કઢાવી હોય તો એમાં કાંઈકને કાંઈક નવું મળે. એટલે એક દિવસ મોડી રાતે એક પછી એક બધા ઊભા થઈ ગયા પણ તે દિવસે હું બેઠો રહ્યો. બાવાજી પણ મુંગા મુંગા ચલમ ફૂંકી રહ્યા હતા.
{{gap}}'ક્યું માસ્ટર સા'બ ! આજ કુછ રોટી બોટી નહિ પકાના હય?'
{{gap}}'આજ તો શનિવાર છે, ભભુતગરજી! કાલે રજા છે એટલે નિરાંત છે. એક ટાણું છે.'
{{gap}}'તો કુછ પરસાદી લીજીયે !' કહીને બાવાજી તલનો એક લાડવો લઇ આવ્યા.
{{gap}}તલનો લાડવો એણે મારી પાસે મૂક્યો. પાણીનું પવાલું પણ મૃક્યું અને પાછા પોતે ચલમમાં પડી ગયા.
{{gap}}મેં અચાનક જ કહ્યું: ‘ભભુતગરજી ! આજ તો મારે તમારી પાસેથી એક વાત જાણવી છે ! '
{{gap}}ભભુતગરનો જવાબ ઉપર કહ્યો તે આવ્યો. નદીનાં મૂળ<noinclude></noinclude>
d5g7c3e04lm11chq9g7qmbgkfx2ot6z
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૮
104
72590
220921
220702
2026-03-31T16:37:36Z
Amvaishnav
156
/* Proofread */
220921
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૫૯}}</noinclude>અને જોગીનાં મૂળ જોવાય નહિ ! આમ બોલીને પછી પોતે મારી સામે જોઇ રહ્યા.
{{gap}}મને થયું કે માણસ કોઈક વખત તો પોતાની વાત કહેવા તલસતો હોય છે. માત્ર એ કઢાવવાની કળ જોઇએ. ભભુતગર કહેશે તો એની વાત આજે વાત કહેશે. અને નહિતર એ કોઈ દિવસ નહિ કહે. મેં કર્યું: 'ભભુતગરજી ! આ ગામ સાવ રેઢિયાર છે, આંહીં કોઇ ધણીધોરી છે નહિ. આપણે બે જણા છીએ, તો દિવસ કપાઇ જાય છે. ભલા, એક બીજાના હેતુ મિતર થયા છીએ તો એમાં વધારો કરીએ ! બાકી અહીં કોઈ માણસ છે?'
{{gap}}'આંહી તો કુછ નથી, માસ્તર સા'બ ! અહીં આ ગામ ભુખડીબારશ છે. કેવળ પાણખાણો ઊભી છે !'
{{gap}}'હું એમ કહું છું કે હું તો ઠર્યો નોકરીયાત. આજ આંહી તો બે વરસે વળી કોણ જાણે ક્યાં ? સુખે દુ:ખે હું આંહી એ વરસ કાઢી નાખીશ. પણ તમે કોઈ ઠેકાણે નહિ ને આંહી ક્યાં આવીને પડ્યા ? આંહીં કાંઈ આકર્ષણ થાય તેવું તો છે નહિ !'
{{gap}}ભભુતગરે કપાળ તરફ હાથ ધર્યો. ' માસ્ટરસા'બ ! આમાં માનો છો?'
{{gap}}'માનું તો છું !'
{{gap}}'ન માનતા હો તો માનતા થાવ તેવી વાત છે !'
{{gap}}મને થયુ` છેવટે આવાજી ખીલે તેમ લાગે છે, પણ અઘટિત ઉતાવળ કરવા જતાં વખતે મૂળગી વાત જ ઢંકાઇ જાય એટલે હું મુંગો મુંગો ધરતી તરફ જોઈ રહ્યો.
{{center|[ ૨ ]}}
{{gap}}'માસ્ટરસા'બ ! ' ભભુતગર ચલમ એક તરફ મૂકી દેતાં બોલ્યો: 'યે શરીર–વર્ણોત્તમ બમ્મન કા હૈ!'<noinclude></noinclude>
g3mnqk2b63wtt5g9gg81cmxnfse8xr7
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૯
104
72591
220922
220703
2026-03-31T16:45:41Z
Amvaishnav
156
/* Proofread */
220922
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૦}}</noinclude>{{gap}}'એ તો લાગે જ છે' મેં ચારે તરફ નજર ફેરવતાં કહ્યું. ભભુતગરે કરેણ તુળશી ગલગોટો રોપીને સ્થળને સુંદર ને સ્વચ્છ બનાવ્યું હતું. 'તે વિના આટલી સ્વચ્છતા ન હોય મહારાજજી !'
{{gap}}ભભુતગરને એ ઠીક લાગ્યું. તે આગળ બોલ્યો:
{{gap}}'આ દેહ બ્રાહ્મણનો હતો માસ્તરસા'બ ! પણ કરમે આ લખ્યું હશે તે કોણ ટાળી શકે ? દેહ વટલાવ્યો. અને એક કામો કર્યો તેને પરિણામે આ રાખ ચોપડી !’
{{gap}}હું સાંભળી રહ્યો. ભભુતગર આગળ વધ્યો.
{{gap}}'એ વખતે મારી જુવાની. આજ તો એ વાતને પણ ત્રીશ પાંત્રીશ વર્ષ થઈ ગયાં. પણ હું તે વખત અઢારનો હઈશ. માબાપ પહેલેથી સ્વર્ગે સીધાવી ગયેલાં. ભાઈભાંડુ કોઈ મળે નહિ. પણ ગોરપદું આખા ગામનું મારે ત્યાં. ઘી લોટ ગોળ ઢગલા આવે. હું એકલો કેટલુંક ખાઉં ? શરીર તો ધૂમાડે જાય. પણ ઘરમાં બૈરું કોઇ મળે નહિં.
{{gap}}'મહેનત ઘણી કરું… પણ અમારી નાતમાં ક્યાંય કહેતાં ક્યાંય પત્તો ખાય નહિ. ત્રણેક પેઢી ઉપર અમારા કોક દાદાએ નાતનો કાંઈક વહેવાર તોડ્યો હશે, ત્યારથી આખી નાતમાં અમારા નામ ઉપર મીડું મૂકાઇ ગયેલું !
{{gap}}'મહેનત ઘણી કરી, પણ કોઇ જડે જ નહિ ને ! નાતનો ધારો અતૂટ રહ્યો! એટલે પછી છેવટે ન છૂટકે એક બૈરું પારકી નાતમાંથી લાવ્યો.
{{gap}}'હતી તો એ પણ બ્રાહ્મણી, પણ બીજી જાતની. પણ રૂપનો કટકો. જરાક ભાષા જાડી–પણ મને થયું કે એ તો સાવ ગામડાનું હોય એટલે એમ થાય !
{{gap}}'મેં તો મારા રાઘવા કાકાનો એટલો ઉપકાર માન્યો કે ન પૂછો<noinclude></noinclude>
rzhyczizzv8i0ruy70hoa2aq49xg11w
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૦
104
72592
220923
220704
2026-03-31T16:53:46Z
Amvaishnav
156
/* Proofread */
220923
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૧}}</noinclude>વાત ! એણે ઘરરખુ બાઇ ગોતી દીધી હતી ને તે પણ પાછી સોંઘામાં. મેં રાઘવા કાકાને ત્રણસો રૂપિયા એમની મહેનતના પણ આપ્યા !
{{gap}}‘ત્રણેક વરસ અમારો સંસાર સુખથી ચાલ્યો. એક બીજાની સાથે મન ભળી ગયાં. શું એ બાઈની રીતભાત હતી ! કોઈ દિ કોઇ વાતની ના નહિ. તમે કહો કે દિવસ તોદિવસ. રાત કહો તો રાત. એવી પ્રેમાળ શાંત હૈયારખી.
{{gap}}'પણ અમારો સંસાર એક દિવસ અચાનક કડડભૂસ નીચે જઈ પડ્યો !'
{{gap}}ભભુતગર બોલતાં જરા થોભી ગયો. તેણે કાન સરવા કીધા. એને લાગ્યું કે કાંઈક ખખડાટ થયો ! 'મીઠીબાઈ હશે !' તે બોલ્યો. મીઠાભાઈ એની ચાર પાંચ ગાયોને સાચવતી ને છાણ વાસીદું કરી જતી એ મને ખબર હતી પણ અત્યારે એ રહેતી હોય એની મને નવાઇ લાગી. પણ પછી કાંઇ ખખડાટ થયો નહિ, એટલે થોડીવાર પછી એણે વાત ઉપાડી.
{{gap}}'એક દિવસ અર્ધી રાતે મારા ઘરનું બારણું અચાનક ખખડ્યું. ઉઠીને જોઉ છું તો રાધવકાકા પોતે ત્યાં ઊભા હતા ને બેબાકળા જેવા દેખાતા હતા. એના મોં ઉપરથી નૂર ઉડી ગયું હતું.
{{gap}}'મને નવાઈ લાગી. કાકાને અત્યારે આ શુ થયું હશે?
{{gap}}'ત્યાં તો એણે મારા હાથ દબાવ્યો. બહુ ધીમેથી પૂછ્યું: 'તારી વહુ જાગે છે કેશવા ?'
{{gap}}'ના. કેમ ? એ તો સૂતી છે!' મેં કહ્યું.
{{gap}}'જરાક બહાર આવ તો, કામ છે !' તેમણે કહ્યું.
{{gap}}હું નવાઈ પામતો। ફળીમાં ગયો. તેમણે થોડીવાર મારી સામું જોયું. પછી બહુ ધીમેથી બોલ્યા : 'આપણી સાતપેઢી નરકમાં જાય એવી વાત થઈ છે !<noinclude></noinclude>
s5qugzjtxypumn34utnkzxqbxqjrndn
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૧
104
72593
220924
220727
2026-03-31T17:06:00Z
Amvaishnav
156
/* Proofread */
220924
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૨}}</noinclude>{{gap}}'કેશવા ! ભારે થઈ છે ! આજ હું શહેરમાં સાંભળીને આવ્યો !'
{{gap}}કાકા! શું સાંભળીને આવ્યા છો ? શેની વાત છે. '
{{gap}}'આ તારી વહુ ... તારી વહુ જાગતી તો નથી નાં ?'
{{gap}}'ના ના. એતા ભરી ઊંધમાં પડી છે !'
{{gap}}‘ત્યારે મેંં સાંભળ્યું. ખાત્રી પણ કરી. તારી વહુ કેશવા! ઢેડી છે!'
{{gap}}'હેં ! કાકા ! હોય નહિ ! કોઈ એ અદેખાઇના માર્યા હાંક્યું લાગે છે!'
{{gap}}'હાંક્યું કોઇએ નથી દીકરા! મે ખાત્રી કરી–શહેરમાં વાત સાંભળી ! ખાત્રી કરી, તારું તેા ઠીક, પણ મારા સાતે સાત છોકરા હવે રખડ્યા. તારું ઘર બાંધવા જતાં હું મરી ગતો. તે ય વાત છાની રહે તેમ હોત, તો તેા ઠીક, પણ આ તો એવું થયું છે કે આવતી કાલે ફુલેસ આવીને આંહીં ઉભી રે' તેમ છે. આ રાંડની ઊભો મૂકીને આવી છે. એ સાંભળ્યું ને હું દોડતો આવ્યો છું. હું ય આંધળો બન્યા. તું ય આંધળો થયો. આપણને ફસાવ્યા વશરામ ગોરે. હશે, થવાનું થઈ ગયું. પણ્કે હવે શું કરવું છે બોલ ?'
{{gap}}‘હવે બીજું શું થાય કાકા ? આમ તો કોઈ દી કોઈને ખબર ચડત નહિ !'
{{gap}}એ તો હુંય જાણું છું. પણ આ તો ઢેઢ ફજેતો થાશે. ને મારે ઘેર તો તાળું જ દેવાઈ જાશે. નાત આખી જાણે છે કે તારું ધર મેં બધાવ્યું છે. એનો એના મનમાં કાંઈ જેવો તેવો દખધોખો નથી. એટલે મરા છોકરાને હવે કન્યા મળે કે કારવે ! એટલે મારે ઘેર તાળું દેવાઇ ગયું એમ સમજને ! ભારે થઈ છે કેશવા ! આખો મલક આ વાત જાણશે !'<noinclude></noinclude>
32m8vta4s9sq13812bee7m7n6d2c94a
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૨૯
104
72657
220927
2026-04-01T09:37:27Z
Snehrashmi
2103
/* Not proofread */
220927
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{center|૨૨૦}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
એ.
જિબ્રાનની જીવનવાટિકા
ક દિવસ એ વાટિકામાં એક ગ્રીક પહોંચ્યા. ફાફૂસ એનુ
નામ. એના પગ પથ્થર સાથે ભટકાયા. તેને ગુસ્સા ચડયા. તેણે પેલા
બ્રાહ્મણ વિષ્ણુગુપ્તની પેઠે આ પથ્થર ઉપર ગુસ્સે! દાલવ્યા. પથ્થર
જાણે સમજતા હોય તેમ તેને કહ્યું, “ અરે આ જડ1 મરી ગયેલ
પદાથ ! તુ અહીં કયાંથી ? ' એટલું ખેલીને એણે એ પથ્થરને ત્યાંથી
ફેંકી દીધા.
આ
અને અલ્ મુસ્તફા તેની તરફ ફરીને ખેલ્યાઃ
ઉદ્યાનમાં આટલાં વર્ષો ગાળ્યાં છતાં, તમને હજી પણ એ ખબર નથી
કે, આંહી કોઈ જ પદાર્થ જડ નથી, મરી ગયેલ નથી, ચેતન
વનાના નથી. દરકે દરેક પદાર્થ દિવસના પ્રકાશથી પ્રકાશે છે. રાત્રિની
ભવ્યતાને નિરખીને આનદે છે. વસ્તુતઃ પથ્થર અને તમે જુદા નથી.
ફેર ટાય તે માત્ર એટલે જ કે તમારું હૃદય જરાક વેગથી જાય;
એનુ ધીમે જાય. પણ એ એક હૃદયહીન નથી. આંહી કાંઇ જ
હૃદયહીન નથી.
એવુ ડાઇ શકે એના જીવનસંગીતને તાલ, તમારા તાલથી
જુદા ઢાય. પણ જો તમે તમારા અંતરના ઉંડાણમાં જઇ શકા, અને
એ જ પ્રમાણે અનંત આકાશની ઉંચાઈએ પહોંચી શકા-તા તમને
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
lnxk4ku8nc677hz8igaufbwf47xpyln
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૦
104
72658
220928
2026-04-01T09:37:45Z
Snehrashmi
2103
/* Not proofread */
220928
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{center|૨૨૧}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
: ૧૧
જણાશે કે સળે એક જ સંગીત નાદ ચાલી રહેલા છે! એ જ નાદ
આંહી બધા પટ્ટામાં છે! ત્યારે તમને લોગો કે જે નાદ પથ્થરમાં
છે, તારામાં છે, આકાશમાં છે, પાણીમાં છે, માનવમાં છે, પશુ અને
પખીમાં છે, એ જ નાદ આંહી બધા પદામાં છે! એ સઘળાના
જીવનસ્વર વડે એક જ રમ્યા મોઢું મધુરું જીવનસ’ગીત ઊભું થાય છે!
જો મારા શબ્દો, તમારી સમજમાં આવતા ન હેાય, તેા ફીકર
નહિ. ખીજું પ્રભાત આવશે અને એની સમજણુ આવી જશે. જે
આપણી સમજણ એવી હોય કે આ પથ્થર જડ છે—તે એ જ સમજણ
આકાશી તારા વિષે શુ' કહેશે? ને તે સૂર્ય' વિષે શુ' કહેશે? એને
જડ કહેશે? તે તે એના જીવન આપનારા બળ વિષે શું કરેશે?
અને જો એને કાને જડ નહિ ગણા તેા આને શી રીતે જડ ગણુો ?
પણ એક દિવસ એવા આવશે કે જ્યારે તમે પયરાગ્માને, જેવી.
રીતે શિશુ, ખાણામાંથો ફૂલા ભેગાં કરે છે તેમ, ભેગા કરતા હોા-
અને ત્યારે જ તમે જાણુશા કે આ બધી વસ્તુએમાં ચેતન સ્ફુરી રહ્યું છે !
અને એક દિવસ એક શિષ્યે કહ્યું: “ હે ગુરુદેવ ! જેવા તમારા
શબ્દો છે તેવા અમારા રાો બને, એવુ રહસ્ય અમને બતાવા.
અને અલ્ મુરતફાએ જવાબ વાળ્યોઃ‘તમે ભલે શબ્દો દ્વારા
'ચુ' ઉડ્ડયન સિદ્ધ કરો, પણ તમારા પથ તે પેલા જીવનસ ંગીત
અને એના પરિમલથી સભર હરશે. સ ંગીત તમામ પ્રેમીએ! માટે.
પરિમલ આ વાટિકાના તમામ સહ મુસાફરો માટે અને પછી તમે
નાના પંખાની માફક નિદ્રાધીન થશે. એક નાનુ શ્વેતપંખી બચ્ચું
કોઈ શ્વેત માળામાં પાટયું હોય તેમ; અને જેમ જૂઈના ફૂલને વસ ંત
ઋતુનાં સ્વપ્નાં આવે છે તેમ તમને આવતી કાલનાં સ્વપ્નાં આવશે.
અને વળી એક બીજી વાત છે. તમે તમારા શબ્દોમાં અગાધ
.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection. Haridwar<noinclude></noinclude>
1znrqdrekuqcf4q2l218ty049art7ad
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૧
104
72659
220929
2026-04-01T09:38:01Z
Snehrashmi
2103
/* Not proofread */
220929
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{center|૨૨૨}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
સ
ડાણ.
રોધો, તે તમે જગત નદનાં ખેાવાયાં મળે! મેળવવા મથતા
શાઃ એ અતળ ઉંડાણુની ગુફામાં રહેલા અત્યંત છાના શબ્દો, જે
તમે હમણાં સાંભળી શકતા નથી, તે શબ્દોના પડઘા તમે પકડી શકશે,
તમે તમારા શબ્દો દ્વારા ઉડે અને ઉંડે અને હજી પણ ઉં
જઈ શકેા. જાણે કે પૃથ્વીના હૃદયની મધ્યે જ; અને તેા તમે એન
સાથે—જગન્નિયંતાની સાથે--જાણે એકલા, પેલી આકાશગંગાની કેડી
ઉપર જ્ઞાનગષ્ટિ માંડી બેઠા છે! એવા અનુભવ થશે.
ઘેાડીવાર પછી એક ખીજા શિષ્યે કહ્યું: ગુરુદેવ! અસ્તિત્વનું
રહસ્ય શું છે! આપણે અહીં છીએ એના અર્થ શુ' છે?'
:
અને અર્ મુસ્તફા ઘણા લાંખા વખત સુધી તેની સામે જોઈ
રહ્યા: જાણે પ્રશ્ન કરનાર તરફ પ્રીતિથી દેખી રહ્યા હોય !
પછી તે ઊભા થયા, આંટા માર્યા અને પાછા ફર્યાં. ત્યાં ઊભા રહીને
એમણે કહ્યું: ‘ આ વાટિકામાં મારા પિતા અને મારાં માતાં, એ
અને, અત્યારે જે જીવતા છે, એમના જ હાથે, ટાઇને આંહીં પડર્યા
છે. અને આ જ ધાનમાં ગયા વર્ષનાં ખીજ પણ દટાયલાં પડયાં છે.
પવનની પાંખે ચડીને એ આવ્યા અને અહીં દટાઈ ગયાં. એક સહુલ
વખત મારા પિતા અને માતા આંહી ટારો: અને એ જ પ્રમાણે
એક હજાર વરસ પછી પણુ, તમે અને હું બધા, આ વાટિકામાં ફરતાં
હઈશું. આ જ પ્રમાણે જીવન માણતા ડાઈશું. આ જ સૂર્યાયની
ઝાંખી કરતા ડાઈશું.
પણ આ વર્તમાનકાલની વાત કરીએ તે। હોવું-અસ્તિત્વમાં
આવવુ એને અ પ્રાપ્ત થવુ, એવા છે. પશુ પ્રાન થવુ એટલે
ભૂખ' પ્રત્યે ઉપેક્ષા સેવવી એમ નહિ. પ્રાજ્ઞતા અથ સમ થવુ એવા છે.
પણ તેથી કાંઈ અસમર્થ પ્રત્યે ઉપેક્ષા રાખવી એવો નથીઃ એટલું જ નહિ,
અશકતાના ભાગે શિત મેળવવી, એવા પણ અ નથી. પ્રાસા
CC0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar
..<noinclude></noinclude>
10cqprbvlqau1708h4s7huxm3kticdf
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૨
104
72660
220930
2026-04-01T09:38:16Z
Snehrashmi
2103
/* Not proofread */
220930
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{center|૨૨૩}}</noinclude>।
i
-
1
1
સે
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૨૩
અર્થ, નાનાં શિશુ જેમ એકબીજા સાથે હળી મળીને રમે છે, તેમ
-સૃષ્ટિમાં તમામ સાથે સહમેળ રાખવા એવે છે.
પ્રાન તે છે જે વૃદ્દો સાથે, અશકતા સાથે, સ્ત્રીઓ સાથે,
બાળકા સાથે, અત્યંત સાદાઈભર્યું અને અત્ય ંત સીધું એવું વન
રાખે છે. એમની સાથે કાઇ વૃક્ષની છાયામાં બેસીને જૂની પુરાણી
વાતા કરતાં, જે વનને એકતાર અનુભવે છેઃ—પ્રાસ તે છે.
પ્રાા તે છે, જે દેશના કલ્પનાશીલ કવિને શૈધી કાઢવા માટે,
આખા દેશ ઘૂમી વળે છે. અને તેના સાન્નિધ્યમાં રા'કા–કુશ કાને,
કુનેહઢાંશિયારીને અને પ્રશ્નોની માળાને, એક બાજુએ મુકીને, એના
શબ્દોમાં જ પોતાની જાતને રમમાણુ કરી મૂકે છે.
એમ નવુ કે સાધુ અતે રાયતાન, એ બન્ને એક જ માન-
વી બે બાજુએ છે, અને એ બન્ને બાજુ ઉપર છત્રછાયા ત
વિશ્વભરની જ રહી છે, અને એક માણુસ જરા વહેલા જન્મ્યા, એક
જરા મોડા જન્મ્યા, એટલા જ એમના સ્વભાવમાં વસ્તુતઃ તફાવત
રહ્યો છે, એ પ્રાજ્ઞની નિશાની છે. સૌન્દર્યની અભિપ્સા, કાઈ ભય’કર
ખડક ઉપરની તમને નીચે ખીણુમાં ફેંકી દે, એવુ કદાચ બને, તે
પણ સૌન્દ'ની અભિપ્સા, એ તમારે માટે એક તારક ધ્રૂવ નિશાન
છે. એની પાંખા ગગનગામી છે. તમે પાંખ વહેણા હૈ। તે પણ એ
ગગનગામીના પડખામાં તમારા છેલા આધાર રહ્યો છે, એ ભૂલતા
નહિ. કારણ કે જ્યાં સૌન્દર્યની જરા જેટલી પણ પિછાન નથી–
ત્યાં તો પછી ન જડત્વ જ રહે છે.
લૂંટાઈ જવું, છેતરાતું રહેવુ', બની જવુ, ખોટે રસ્તે દોરાઈ
જવું, જાળમાં ફસાઈ જવુ, ક્રૂર્ મશ્કરીના ભોગ થવુ-દુનિયાની આ
અનેક વિવિધ છાયાએ ભલે તમને ઘેરી વળે, છતાં તમે તમારી
ગૌરવભરી માનવ ઉદાત્તત ને લેશ પણુ કટુ બન । ન દેતા. તમારા
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
ec24cxp8s9v54apqur3fwlkjp9jmbwe
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૩
104
72661
220931
2026-04-01T09:38:34Z
Snehrashmi
2103
/* Not proofread */
220931
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{center|૨૨૪}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૨૨૪
જીવનઉદ્યાનમાં એક વખત વસંત આવવાની જ છે, અને તે અનુપમ
રીતે ખીલવાની છે, એ અચળ શ્રદ્ધામાં તમે સ્થિર રહેજો. પૂદ્વાર
ખુલ્લુ' હશે તે આજે નહિ તે! આવતી કાલે પણ સૂર્ય`કિરણ આવશે,
આવશે ને આવશે. લૂંટનારા, છેતરનારા-પેાતાની જરૂરિયાતના ગુલામા
છે—અને સંભવિત છે કે તમે પોતે પણ, કાઈક ઉચ્ચ પ્રદેશના રહે-
વાશીઓને મન, આવા જ દેખાતા હો,
અને એ જ પ્રમાણે આટલું વિશેષ પણ જાણી લ્યે:
શાળ વર્ષોનારાની આંગળી એ જેમ એની આંખા છે, તેમ
તમારી ભવિષ્યની, પ્રકાશમય અને વિશાળ અવકાશમય, એવી ભવ્ય
ઈમારતના, તમે જ ઘડવૈયા ને દૃષ્ટા છે. જેમ કૃષિકાર દરેક ખીજ
રાપતી વખતે જાણે છે કે એ પૃથ્વીમાં ધાન્યના ઢગલા મૂકી રહ્યો છે, તેમ
તમારી દરેકે દરેક પળ' પેલા ભગ્ય મકાનના પાયા નાખી રહી છે. જેમ
માછીમાર એક માછલી માટે જાળ નાખે છે, અને છતાં જાણે છે કે ભૂખ
સતેાષાવી જોઇએ તે જરૂરી પાણુ દેહને આપવું જ જોઈ એ--તેમ
જે જે પળ તમારે જરૂરી પાણુ માટે આપવાની છે, તેના વિષે
તમારે એ દૃષ્ટિએ જ જોવુ ધટે છે. અને એ બધાના કરતાં પણ
વધારે મૂલ્યવાન વસ્તુ આ છે. તમારામાંના દરેક બીજા દરેકની જરૂ
રિયાતના હિતકર્તા થઈ રહે–અને આશ્રુનુ આશ્ચય' આ થશે કે એ
પોતાના પણ હિતકર્તા હશે જ.
અનેાઃ ધેટા
મારા મિત્ર!! અને અ ંતેવાસીએ! હિમ્મતવાન મ
નહિ. વિશાળ થઈ જાએઃ સંકુચિત નહિ. અને એમ તે
એમ એ
વિશાળતા તમને વિશ્વવ્યાપી કરી મૂકો.
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
ero9j25syvq7nak509m80ph7swwwudq
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૪
104
72662
220932
2026-04-01T09:39:02Z
Snehrashmi
2103
/* Without text */
220932
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Snehrashmi" />{{center|૨૨૫}}</noinclude><noinclude></noinclude>
pxxec9pteytrg6gofrrg1cbbi4ekfxe
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૫
104
72663
220933
2026-04-01T09:39:24Z
Snehrashmi
2103
/* Without text */
220933
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude>
evce3mi9h5itq00bi2d744fhs4kor03
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૬
104
72664
220934
2026-04-01T09:39:53Z
Snehrashmi
2103
/* Not proofread */
220934
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>નવી નવલથાએ
Digitized by Arya Samaj Foundation Cheriñai and eGangotri
અવંતીનાય
ચુ વ. શાહ ૪૮
આવતીકાલ
રા. ના. પાઠક ૩-૦
આસ્તિક
કરુ દેવી
કર્મફળ
સાને ગુરુજી ૩-૦
"
કા. ક્ર્મ. જાની ૩-૦
2-0
કળિયુગ ૧-૨
ઈશ્વર પેટલીકર ૬-
કાજળ કાટડી
૩-૦
કાયાકલ્પ ૧-૨-૩
પ્રેમચંદજી ૭-૦
કાંટાની વાડ
ક્રાંતિ
ધરને માર્ગે
હેલનકેલર ૨૦૮
સાને ગુરજી ૪-૨
અરિશ મેરિયા ૪~~
જનમટીપ
ઇશ્વર પેટલીકર ૩-૧૨
જય ચૌધેય
જ્વાલા
રાહુલ સાંકૃત્યાયન ૫–૮
વિકટર હ્યુગે ૩-૮
જંગલના રાજા
પશુરાજ્ય
ટારઝન ૪-૮
જ્યોર્જ ઓરવેલ ૧-૧૨
પાતાળકૂવા
ઇશ્વર પેટલીકર ૬-૦
પુનર્જન્મ
સાને ગુરુજી ૩-૦
પ્રેમ અને પૂજા
દર્શક ૫-૦
મારી હૈયાસગડી ૧-૨ ઈ. પેટલીકર ૬-૦
મૃગજળ
અનંત ગેાપાળ શેવડે ૫-૮
મિસ્ટર આદમ
પેટ ટ્રૅન્ક ૧-૦
મેઘપંથ
પિટર અબ્રાહમ ૪-૦
યૌવન ૧-૨
સાથી
પન્નાલાલ પટેલ 9-6
રા. ના. પાઠક ૫-૦
સુવર્ણમૃગ
સાહાગ
સ્ટાલિનગ્રાડ
..
**
,,
૨-૮
થિયેાડાર પ્લેવીઅર ૧-૦
CC-0. In Public Domain. Guru)સંધ્યા,
Engi Collection, Harid સાને ગુરુજી ૪-૮<noinclude></noinclude>
6mz6jlrfl13sm3o2gejcwrk3xoupfpi
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૩૭
104
72665
220935
2026-04-01T09:40:16Z
Snehrashmi
2103
/* Without text */
220935
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude>
evce3mi9h5itq00bi2d744fhs4kor03