વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.22
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૩૯
104
72558
220949
220855
2026-04-02T03:42:50Z
Snehrashmi
2103
/* Validated */
220949
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૩૦}}</noinclude>{{gap}}‘ડોસો આડાં ભાંગે છે, અજબ જેવી કુશળતાથી. પણ હોશિઆરી અહીં દટાઈ ગઇ ! આ બીજું ખંડેર !
{{gap}}‘હજી આગળ ચાલો. હું તમને ચારે દિશામાં વેરાયેલાં ખંડેર જ ખંડેર બતાવું! ત્યાં એક પડ્યો રહે છે તે વળી માત્ર—પરીક્ષાના બે–ચાર માર્કે સરજેલું ખંડેર છે ! ઉપરથી નીચે સુધીની તુમારી ગેરવ્યવસ્થાનાં સરજેલાં અસંખ્ય ખંડેરો પણ અહીં ચારે તરફ વેરાયેલાં પડ્યાં છે!’
{{gap}}એ બોલતો હતો ને મને એક નવાઇ જેવી લાગણી થઈ. મેં ત્યાં જોયું, તો ખરી રીતે અસંખ્ય હવેલીઓને બદલે અસંખ્ય ખંડેરોની સૃષ્ટિ નજરે પડતી હતી!
{{gap}}મેં તો એ ભયાનક દૃશ્યને નજર સમક્ષથી વેગળું કરવા આંખો જ બંધ કરી દીધી.
{{gap}}‘તમારું નામ શું ? તમે ક્યાં રહો છો?’ એવી ને એવી સ્થિતિમાં જ મેં એને પૂછ્યું.
{{gap}}‘મારું નામ ? જાણવું છે તમારે ?’
{{gap}}‘હા, હા.’ મેં કહ્યું: ‘તમે અહીંના નથી, તે છતાં મારા કરતાં વધારે અહીંના છો, એ નવાઈની વાત લાગે છે. તમે કોણ છો?’
{{gap}}તેણે ખળભળાટ પામતા સમુદ્રના જેવા અવાજે જવાબ વાળ્યો :
{{gap}}હું! હું તો એક ઉચ્ચ ક્રાંતિનું પ્રતીક માત્ર છું. મારે કોઇ નામ નથી, કોઈ ગામ નથી, હું ખંડેરોમાં રહું છું. ને અવ્યવસ્થા–હરકોઈ પ્રકારની અવ્યવસ્થા જે ખંડેરો સરજે, તેમાંથી હું પાછું નવું સર્જન કરવા મથું છું !’
{{gap}}‘પણ તમારું નામ ?’
{{gap}}‘મને હરેક માણસ પોતાના હૃદયમાં સંઘરીને નવું નવું નામ<noinclude></noinclude>
pbhygamnngmpjimully20g445zl8q6c
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૦
104
72559
220950
220856
2026-04-02T03:43:24Z
Snehrashmi
2103
/* Validated */
220950
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૩૧}}</noinclude>આપે છે. મારે કોઈ નામ નથી. નામ હોય તો આટલું જ ‘જીવન મંગલ !’
{{gap}}‘છેવટે તો તમામ મંગલ એ તમામ ગેરવ્યવસ્થાને ખાળવામાંથી ઊભો થનાર પદાર્થ નથી ?’
{{gap}}મેં એકદમ આંખ ઉઘાડી નાખી. આ વિચિત્ર જેવા માણસને નીરખવા. પણ ત્યાં તો એ દૂર નીકળી ગયેલો જણાયો !<noinclude></noinclude>
1zn9dntwzhkhd43mmmc6vfmyramcwwv
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૧
104
72563
220951
220871
2026-04-02T03:51:45Z
Snehrashmi
2103
/* Validated */
220951
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{center|'''વાર્ત્તાનો અંત'''}}

{{gap}}'''વા'''ર્ત્તાનો અંત હું વાંચું તે પહેલાં જ કાયદાશાસ્ત્રી બોલી ઉઠ્યા:
{{gap}}‘બસ, બસ, બસ. બહુ થયું. વાર્તાનો અંત હવે કળાઇ ગયો છે. નહિ વાંચો તો પણ ચાલશે !’
{{gap}}મેં ચોપડી બંધ કરી. એની તરફ એક કુતુહલભરી દૃષ્ટિ કરી. પૂછ્યું:
{{gap}}‘શું અંત છે વાર્ત્તાનો બોલો ત્યારે?’
{{gap}}‘એમાં શું બોલવું’તું ? જાણીતો અંત છે!’
{{gap}}‘તો પણ ?’
{{gap}}‘તો પણ એ કે, પછી એ ડૉક્ટર કાં તો એ ઓરડાની પાસે બેઠો રહે છે. અથવા ઓરડાને સાચવે છે. અથવા તો એને તાળું મારી રાખે છે! બોલો, આ અંત છે નાં ?’
{{gap}}‘બરાબર છે.’ મે' કહ્યું: ‘તમે અંત શોધી તો કાઢ્યો. સાચે જ એ અંત છે. પણ તમને કેમ ખબર પડી વિનાયક, કે આ જ અંત આવવો જોઈએ ?’
{{gap}}વિનાયક મારી સામે જોઇ રહ્યો. અમે બન્ને બાલમિત્ર હતા. સહાધ્યાયી પણ હતા. અત્યારે એ કાયદા શાસ્ત્રી હતો અને હું ક્યાંક<noinclude></noinclude>
7biuyn7y5fkyfoqdd3izhaq4sxttgds
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૨
104
72564
220952
220872
2026-04-02T03:56:00Z
Snehrashmi
2103
/* Validated */
220952
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૩૩}}</noinclude>કારકુન હતો. છતાં પણ અમારી વચ્ચે અંતર નહિ જેવું હતું. એટલે એણે વિનોદથી કહ્યું:
{{gap}}‘જો શંકર ! આપણા વાર્ત્તા લેખકો આવો જ અંત લાવી શકે. બીજો એને ગોત્યો પણ ન મળે.
{{gap}}અરે ! આ તે સાળો કાંઈ અંત છે ? વેવલો અંત ! આપણા
વાર્ત્તાકારો બીજો અંત લાવી શકે જ નહિ. હું જાણું તો.
{{gap}}માનસશાસ્ત્ર અને બુદ્ધિ એ બેની કસોટીએ વાર્ત્તાને માપો તો ઘણાખરા વાર્ત્તાકારોની વાર્ત્તાઓ ફોતરાં બનીને ઉડી જાય તે આનું નામ ! સોંઘો એવો આ અંત જ વાર્ત્તાકાર માટે શક્ય હતો. એટલે મેં એ કહ્વો ને ત્યાં એ જ નીકળ્યો. તેં આ વાત્તો વાંચી એમાં તો ડૉક્ટરનું પાત્ર છે. ને તેનો એકનો એક પુત્ર મૃત્યુ પામવાથી આઘાત સહન ન થતાં એ ઘેલછામાં પડે છે. એટલે પછી અંતમાં કાં એ ઓરડા પાસે બેઠો રહે એમ આવે અથવા તે ત્યાં તાળુ મારી એને સાચવે એમ આવે. ત્રીજું શું આવે તું જ કહેને ? એટલે મે અંત કહી દીધો. બાકી તો જો, આ કાબુમાં હોય તો એવું કાંઇ જ ન થાય. લેખકનું માનસ પોચું એટલે આવો અંત એણે આણ્યો !’ વિનાયકે {{SIC|આંગળીથી|આગળીથી}} પોતાનું માથું બતાવ્યું.
{{gap}}‘આ કબજામાં હોવું જોઇએ શંકર ! આ માથું !’
{{gap}}‘બરાબર !’ મેં કહ્યું: ‘તમે શું અંત લાવત ? આપઘાતનો’
{{gap}}‘ના. આ વાર્તામાં પાત્ર પહેલેથી એવું મૂક્યું છે કે એ અંત શક્ય જણાતો નથી. હું અંત લાવત કે ત્યારપછી ડૉક્ટર, જે રોગથી એનો જુવાન છોકરો મૃત્યુ પામતો હતો, તેનો અભ્યાસ કરે છે. પણ આપણા જીવનમાંથી બુદ્ધિનો મહિમા જ આપણે ખોઇ બેઠાં છીએ !’ વિનાયકે કહ્યું.
{{gap}}તે વખતે તો અમારે આ વિષે કાંઇ બહુ ચર્ચા થઈ નહિ.<noinclude></noinclude>
sxot099siu907koyobzagn3wsjt2fw1
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૯
104
72571
220941
220895
2026-04-02T03:22:53Z
Snehrashmi
2103
/* Validated */
220941
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૪૦}}</noinclude>{{gap}}અમે મનમોહનના ખંડ પાસે આવી ગયા હતા. અંદર મેં દૃષ્ટિ કરી. દરેક વસ્તુ મનમોહન ત્યાં બેઠો હોય તેમ ગોઠવાયેલી પડી હતી. સામે ટેબલ ઉપર ચોપડીઓ હતી. છબીઓ ટીંગાતી હતી. મનમોહનનો કોટ પણ ત્યાં હતો. ટોપી હતી. એની લાકડી નજરે ચડે તેમ ઊભી પડી હતી.
{{gap}}‘મનમોહન ! હું પાંચે આવીશ હો...’ વિનાયક બહાર ઊભો રહીને જ બોલ્યો. અને પછી કાંઈ ન હોય તેમ, હમેશ જતો હતો એ જ પ્રમાણે, ધીમે શાંત પગલે, એ ઓફીસે જવા નીકળ્યો. પણ એનો એ કરૂણ શાંત, ઈશ્વરી ચરણે મૂકાતો હોય તેવો શબ્દ સાંભળતાં, મને લાગ્યું કે મારા પગ હમણાં ભાંગી પડશે ! લક્ષ્મી તો આંખે હાથ દઈને ત્યાં રડતી રડતી ઊભી રહી ગઇ હતી.<noinclude></noinclude>
4tjjp7xe6u9zp98nf0ir65ujlw8sk61
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૫૯
104
72581
220942
220909
2026-04-02T03:26:52Z
Snehrashmi
2103
/* Validated */
220942
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૫૦}}</noinclude>ઉપર ચડીને જ બેઠા હતા. લાલજીને આગળ જતા જોયા ને એ હસી પડ્યા ! લાલજીભાઈ તો થોડે આઘે પૂલ ઉપર બેઠેલ જોયા એટલે પેલાઓએ કહ્યું: ‘અલ્યા ! ઉપરથી આ દિવાસળીની ડબ્બી નાખીએ. તો કાગળ વાંચશે તે જોવાની મજા આવશે !’
{{gap}}જગન્નાથજીએ ઉપરથી દિવાસળીની પેટી ત્યાં દેખાય તેમ રસ્તા વચ્ચે નાખી !
{{gap}}થોડીવાર પછી લાલજી ભુવનેશ્વર પાછા ફર્યાં. આ વખતે તો એમણે મોટેથી ગઝલ લલકારવી શરૂ કરી દીધી હતી !
{{gap}}પણ અચાનક એમના પગ થંભી ગયા. તેમણે પેલી દિવાસળીની ડબ્બી દીઠી ને ઝડપથી એ ઉપાડી લીધી. પછી આસપાસથી થોડાંક પાંદડાં કરગઠીયાં ભેગાં કર્યાં. ઝાડના પાછળના ભાગનો આશરો લીધો અને તાપણું કરીને કાગળ કાઢીને બરાબર વાંચવા માંડ્યો ! મોટેથી વાંચવા માંડ્યો ! ‘પ્રિય, પ્રિયતમ, પ્રિયતમ ! નમસ્તે આ સ્વપ્નસુંદરીના સ્વીકારીને, સદ્ય સત્વર સદ્ભાવ ધરીને...’
{{gap}}પણ એમને એ મોટેથી બોલાતો મોહક પદ્ય–લય અચાનક અધુરો રહી ગયો. પડખેથી પાછળની વાડીમાંથી ખંપાળી લઇને એક કો’ક મજુર જેવો દોડતો આવતો હતો : ‘રાંડના ....તંઈ કાલે, શેઢે ઓળા તું જ પાડી ગયો લાગે છે ! મારો બેટો ! આજ પકડાણો જાતો. રોજ રોજ ઝીઝરાં ઉપાડે છે!’
{{gap}}લાલજી ભુવનેશ્વર કાંઈ સમજ્યા નહિ. એ તો મુંજાઈ ગયા કે આ બધું શું છે? પણ પેલાએ તો આવતાં વેં’ત ખંપાળી ઉપાડીને એના માથામાં દેવાનું કર્યું, ‘બાપનો માલ છે કાં ?’ મોટેથી એણે ત્રાડ પાડી.
{{gap}}લાલજી ભુવનેશ્વરને બીક લાગી કે વખતે આ પેલા પોતાના કાગળ વિષે વાત કરતો હશે.
{{nop}}<noinclude></noinclude>
qyw7spbc2o6pujkd6fat06dizwonsk9
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૬૯
104
72591
220943
220922
2026-04-02T03:29:03Z
Snehrashmi
2103
/* Validated */
220943
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૦}}</noinclude>{{gap}}‘એ તો લાગે જ છે’ મેં ચારે તરફ નજર ફેરવતાં કહ્યું. ભભુતગરે કરેણ તુળશી ગલગોટો રોપીને સ્થળને સુંદર ને સ્વચ્છ બનાવ્યું હતું. ‘તે વિના આટલી સ્વચ્છતા ન હોય મહારાજજી !’
{{gap}}ભભુતગરને એ ઠીક લાગ્યું. તે આગળ બોલ્યો:
{{gap}}‘આ દેહ બ્રાહ્મણનો હતો માસ્તરસા’બ ! પણ કરમે આ લખ્યું હશે તે કોણ ટાળી શકે ? દેહ વટલાવ્યો. અને એક કામો કર્યો તેને પરિણામે આ રાખ ચોપડી !’
{{gap}}હું સાંભળી રહ્યો. ભભુતગર આગળ વધ્યો.
{{gap}}‘એ વખતે મારી જુવાની. આજ તો એ વાતને પણ ત્રીશ પાંત્રીશ વર્ષ થઈ ગયાં. પણ હું તે વખત અઢારનો હઈશ. માબાપ પહેલેથી સ્વર્ગે સીધાવી ગયેલાં. ભાઈભાંડુ કોઈ મળે નહિ. પણ ગોરપદું આખા ગામનું મારે ત્યાં. ઘી લોટ ગોળ ઢગલા આવે. હું એકલો કેટલુંક ખાઉં ? શરીર તો ધૂમાડે જાય. પણ ઘરમાં બૈરું કોઇ મળે નહિં.
{{gap}}‘મહેનત ઘણી કરું પણ અમારી નાતમાં ક્યાંય કહેતાં ક્યાંય પત્તો ખાય નહિ. ત્રણેક પેઢી ઉપર અમારા કોક દાદાએ નાતનો કાંઈક વહેવાર તોડ્યો હશે, ત્યારથી આખી નાતમાં અમારા નામ ઉપર મીડું મૂકાઇ ગયેલું !
{{gap}}‘મહેનત ઘણી કરી, પણ કોઇ જડે જ નહિ ને ! નાતનો ધારો અતૂટ રહ્યો! એટલે પછી છેવટે ન છૂટકે એક બૈરું પારકી નાતમાંથી લાવ્યો.
{{gap}}‘હતી તો એ પણ બ્રાહ્મણી, પણ બીજી જાતની. પણ રૂપનો કટકો. જરાક ભાષા જાડી–પણ મને થયું કે એ તો સાવ ગામડાનું હોય એટલે એમ થાય !
{{gap}}‘મેં તો મારા રાઘવા કાકાનો એટલો ઉપકાર માન્યો કે ન પૂછો<noinclude></noinclude>
kd37hqj7ntr0bwvcwm4onohcns7a229
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૦
104
72592
220944
220923
2026-04-02T03:31:30Z
Snehrashmi
2103
/* Validated */
220944
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૧}}</noinclude>વાત ! એણે ઘરરખુ બાઇ ગોતી દીધી હતી ને તે પણ પાછી સોંઘામાં. મેં રાઘવા કાકાને ત્રણસો રૂપિયા એમની મહેનતના પણ આપ્યા !
{{gap}}‘ત્રણેક વરસ અમારો સંસાર સુખથી ચાલ્યો. એક બીજાની સાથે મન ભળી ગયાં. શું એ બાઈની રીતભાત હતી ! કોઈ દિ કોઇ વાતની ના નહિ. તમે કહો કે દિવસ તોદિવસ. રાત કહો તો રાત. એવી પ્રેમાળ શાંત હૈયારખી.
{{gap}}‘પણ અમારો સંસાર એક દિવસ અચાનક કડડભૂસ નીચે જઈ પડ્યો !’
{{gap}}ભભુતગર બોલતાં જરા થોભી ગયો. તેણે કાન સરવા કીધા. એને લાગ્યું કે કાંઈક ખખડાટ થયો ! ‘મીઠીબાઈ હશે !’ તે બોલ્યો. મીઠાબાઈ એની ચાર પાંચ ગાયોને સાચવતી ને છાણ વાસીદું કરી જતી એ મને ખબર હતી પણ અત્યારે એ રહેતી હોય એની મને નવાઇ લાગી. પણ પછી કાંઇ ખખડાટ થયો નહિ, એટલે થોડીવાર પછી એણે વાત ઉપાડી.
{{gap}}‘એક દિવસ અર્ધી રાતે મારા ઘરનું બારણું અચાનક ખખડ્યું. ઉઠીને જોઉ છું તો રાઘવકાકા પોતે ત્યાં ઊભા હતા ને બેબાકળા જેવા દેખાતા હતા. એના મોં ઉપરથી નૂર ઉડી ગયું હતું.
{{gap}}‘મને નવાઈ લાગી. કાકાને અત્યારે આ શું થયું હશે?
{{gap}}‘ત્યાં તો એણે મારા હાથ દબાવ્યો. બહુ ધીમેથી પૂછ્યું: “તારી વહુ જાગે છે કેશવા ?”
{{gap}}“ના. કેમ ? એ તો સૂતી છે!” મેં કહ્યું.
{{gap}}“જરાક બહાર આવ તો, કામ છે !” તેમણે કહ્યું.
{{gap}}હું નવાઈ પામતો ફળીમાં ગયો. તેમણે થોડીવાર મારી સામું જોયું. પછી બહુ ધીમેથી બોલ્યા : “આપણી સાતપેઢી નરકમાં જાય એવી વાત થઈ છે !”
{{nop}}<noinclude></noinclude>
02pbtbdc5kxu4teh0kyghqertcipu5r
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૧
104
72593
220945
220924
2026-04-02T03:34:42Z
Snehrashmi
2103
/* Validated */
220945
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૨}}</noinclude>{{gap}}‘કેશવા ! ભારે થઈ છે ! આજ હું શહેરમાં સાંભળીને આવ્યો !’
{{gap}}‘કાકા! શું સાંભળીને આવ્યા છો ? શેની વાત છે.’
{{gap}}‘આ તારી વહુ... તારી વહુ જાગતી તો નથી નાં ?’
{{gap}}‘ના ના. એતો ભરી ઊંઘમાં પડી છે !’
{{gap}}‘ત્યારે મેંં સાંભળ્યું. ખાત્રી પણ કરી. તારી વહુ કેશવા! ઢેઢડી છે!’
{{gap}}‘હેં ! કાકા ! હોય નહિ ! કોઈ એ અદેખાઇના માર્યા હાંક્યું લાગે છે!’
{{gap}}‘હાંક્યું કોઇએ નથી દીકરા! મેં ખાત્રી કરી–શહેરમાં વાત સાંભળી ! ખાત્રી કરી, તારું તો ઠીક, પણ મારા સાતે સાત છોકરા હવે રખડ્યા. તારું ઘર બાંધવા જતાં હું મરી ગતો. તે ય વાત છાની રહે તેમ હોત, તો તો ઠીક, પણ આ તો એવું થયું છે કે આવતી કાલે ફુલેસ આવીને આંહીં ઉભી રે’ તેમ છે. આ રાંડની ઊભો મૂકીને આવી છે. એ સાંભળ્યું ને હું દોડતો આવ્યો છું. હું ય આંધળો બન્યો. તું ય આંધળો થયો. આપણને ફસાવ્યા વશરામ ગોરે. હશે, થવાનું થઈ ગયું. પણ હવે શું કરવું છે બોલ ?’
{{gap}}‘હવે બીજું શું થાય કાકા ? આમ તો કોઈ દી કોઈને ખબર પડત નહિ !’
{{gap}}એ તો હુંય જાણું છું. પણ આ તો ઢેઢ ફજેતો થાશે. ને મારે ઘેર તો તાળું જ દેવાઈ જાશે. નાત આખી જાણે છે કે તારું ઘર મેં બધાવ્યું છે. એનો એના મનમાં કાંઈ જેવો તેવો દખધોખો નથી. એટલે મારા છોકરાને હવે કન્યા મળે કે કારવે ! એટલે મારે ઘેર તાળું દેવાઇ ગયું એમ સમજને ! ભારે થઈ છે કેશવા ! આખો મલક આ વાત જાણશે !’
{{nop}}<noinclude></noinclude>
hjhf3u7h7sz53kj75i4sff544w0yrd5
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૨
104
72594
220936
220728
2026-04-01T16:31:44Z
Amvaishnav
156
/* Proofread */
220936
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૩}}</noinclude>{{gap}}'પણ હવે—અત્યારે બીજું શું થાય કાકા? કહેતા હો તો હું ભાગી જાઉં ! બીજું શું થાય ?'
{{gap}}'અરે બધું ય થાય-મારાભાઈ! ધર્મ રક્ષતિ રક્ષિત: તારામાં હરમત જોઈએ ગાંડા!' કાકાએ આકળા થઈને કહ્યું.
{{gap}}કાકાની મુખમુદ્રા જોતાં હું ધ્રુજી ઊઠ્યો. એટલામાં તો તેમણે બે હાથ ભેગા કરીને મારુંં ગળું દાબ્યું. 'આવડે તો આટલી વાર ! અત્યારે કોણ કાકો જાણવા બેઠો છે? નહિતર થાશે ભારે !'
{{gap}}'અરે પણ કાકા!' હું ધ્રૂજી ઉઠ્યો :‘હું હંમણાં જ ભાગી નીકળું! એને ય ભેગી લઉં ! '
{{gap}}કાકા ક્રૂર રીતે હસ્યાઃ ‘ફુલેસ ગગલી હશે ? આવતી કાલે પકડી પાડશે કેશવા ! ને ફજેતના ફાળકા થાશે. ધર્મ જાશે. નાત જાશે. મારે ઘેર નિર્વંશિયાનું તાળું લટકશે !'
{{gap}}'પણ તંઈ ?'
{{gap}}'તઈ શું? રાંડની જાણતી જાય ! મેં કહ્યું તે.
{{gap}}ઠેકાણે પાડી નાંખીએ. અત્યારે જ. ભલે ઊંઘતી જ્આં રહે. તું આંહીં ઊભો રે.'
{{gap}}મારો રોમ રોમ ખડો થઈ ગયો. અરર ! મનમાં અરેરાટી થઇ ગઈ.
{{gap}}પણ હજી હું કાંઈ બોલું તે પહેલાં તેા કાકા અંદર જ દોડ્યા ગયા ! એમને આ કામની નવાઇ ન હતી. નહિ નહિ તો પાંચ દસ વાતો એમના નામ ઉપર ઊભી હતી. બધી જ આવી !
{{gap}}હું તેમની પાછળ ધસ્યો, પણ એટલીવારમાં તો કમાડ વસાઇ ગયું હતું. હું અવશ જેવો થઈને ત્યાં સૂનમૂન ઉભો રહ્યો. થોડીવાર પછી એ બહાર નીકલ્યા ત્યારે તેમણે ખભે પછેડીનું મોટું પોટલું નાખ્યું હતું.<noinclude></noinclude>
6cnxf0c27d8mnn47i4jw09voteu3emi
220946
220936
2026-04-02T03:37:07Z
Snehrashmi
2103
/* Validated */
220946
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૩}}</noinclude>{{gap}}‘પણ હવે—અત્યારે બીજું શું થાય કાકા? કહેતા હો તો હું ભાગી જાઉં ! બીજું શું થાય ?’
{{gap}}‘અરે બધું ય થાય–મારાભાઈ! ધર્મ રક્ષતિ રક્ષિતઃ તારામાં હરમત જોઈએ ગાંડા!’ કાકાએ આકળા થઈને કહ્યું.
{{gap}}કાકાની મુખમુદ્રા જોતાં હું ધ્રુજી ઊઠ્યો. એટલામાં તો તેમણે બે હાથ ભેગા કરીને મારુંં ગળું દાબ્યું. ‘આવડે તો આટલી વાર ! અત્યારે કોણ કાકો જાણવા બેઠો છે? નહિતર થાશે ભારે !’
{{gap}}‘અરે પણ કાકા!’ હું ધ્રૂજી ઉઠ્યો :‘હું હંમણાં જ ભાગી નીકળું! એને ય ભેગી લઉં !’
{{gap}}કાકા ક્રૂર રીતે હસ્યા: ‘ફુલેસ ગગલી હશે ? આવતી કાલે પકડી પાડશે કેશવા ! ને ફજેતના ફાળકા થાશે. ધર્મ જાશે. નાત જાશે. મારે ઘેર નિર્વંશિયાનું તાળું લટકશે !’
{{gap}}‘પણ તંઈ ?’
{{gap}}‘તઈ શું? રાંડની જાણતી જાય ! મેં કહ્યું તે.
{{gap}}ઠેકાણે પાડી નાંખીએ. અત્યારે જ. ભલે ઊંઘતી જ રહે. તું આંહીં ઊભો રે.’
{{gap}}મારો રોમ રોમ ખડો થઈ ગયો. અરર ! મનમાં અરેરાટી થઇ ગઈ.
{{gap}}પણ હજી હું કાંઈ બોલું તે પહેલાં તો કાકા અંદર જ દોડ્યા ગયા ! એમને આ કામની નવાઇ ન હતી. નહિ નહિ તો પાંચ દસ વાતો એમના નામ ઉપર ઊભી હતી. બધી જ આવી !
{{gap}}હું તેમની પાછળ ધસ્યો, પણ એટલીવારમાં તો કમાડ વસાઇ ગયું હતું. હું અવશ જેવો થઈને ત્યાં સૂનમૂન ઉભો રહ્યો. થોડીવાર પછી એ બહાર નીકળ્યા ત્યારે તેમણે ખભે પછેડીનું મોટું પોટલું નાખ્યું હતું.
{{nop}}<noinclude></noinclude>
jkrj2i7b6d6bjks2bsrv2u9e2ttpscn
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૩
104
72595
220937
220729
2026-04-01T16:41:16Z
Amvaishnav
156
/* Proofread */
220937
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૪}}</noinclude>{{gap}}'એ બહાર નીકળી ગયા ને થોડીવારમાં અદૃશ્ય થઈ ગયા એ તૈયારી કરીને જ આવ્યા હતા. એના ગોઠિયા આ વાતમાં કાંઇ ઓછા ન હતા. હું બેબાકળા જેવો અદર દોડ્યો. પણ ત્યાં ઘરમાં કાઈ હતું જ નહિં !
{{gap}}'એમને એમ ઘર રાખીને હું ગાંડાની જેમ કાકાની પાછળ દોડ્યો ગયો.
{{gap}}પણ રાઘવા કાકાના પત્તો જ લાગ્યો નહિ. હું થોડીવાર રખડીને પાછો ફરવા જતો હતો ત્યાં કાકા રસ્તામાં ભેટી ગયા.
{{gap}}'ગોત્યા કરે મારા બેટા ! આંહી હતી જ કોના ઘરમાં ? એ તો ભાગી ગઈ ! મારા સાત છોકરાનો જન્મારો બગાડી નાખત કેશવા ! આ તો રાંડ કજાતની નીકળી !
{{gap}}'અને પછી તરત કાકા પણ અદૃશ્ય થઈ ગયા.
{{gap}}'પણ મારા મનની ભડકનો પાર ન હતો. એક બાઈનું જીવન કારણ વિનાનું કાકાએ હણી નાખ્યું એ જોઇને હું તો ધ્રૂજી ગયો હતો ! અરર ! મારા મનમાં એવી અરેરાટી છૂટી હતી કે કાંઇ કહેવાની વાત નહિ. જેની સાથે ત્રણ ત્રણ વરસ સુખમાં ગાળ્યાં હતાં તેને એક જ ઘડીમાં નિષ્ઠુર રીતે મારી નાખી ! અરર !
{{gap}}'પછી તે રાતે મારો પગ ઘર તરફ વળ્યો જ નહિ. મન ધ્રૂજતું હતું. હૃદયમાં ફફડાટ હતો. કોઇની સામે જોવાની જાણે તેમાં તાકાત જ ન હતી !
{{gap}}'મેં તે રાતે જ ઘર છેાડી દીધું. છોડ્યું તે છોડ્યું!
{{gap}}'ચપટી રાખે પછી મને ક્યાં ય ઓળખાવા દીધો નહિ ! ને ન
ઓળખાવા માટે રાખ રાખવી જ પડી. રાખબો એકનો જ આધાર હતો, એટલે પછી એ હંમેશ માટે સાથે રહી ગઈ. પણ માસ્ટર સા'બ ! એ વાત જ્યારે જ્યારે હું સંભારું છું ત્યારે ત્યારે હજી આજ પણ મને<noinclude></noinclude>
n05jyewf0f6qusyt9u5lgacenvsuloo
220947
220937
2026-04-02T03:39:16Z
Snehrashmi
2103
/* Validated */
220947
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૪}}</noinclude>{{gap}}‘એ બહાર નીકળી ગયા ને થોડીવારમાં અદૃશ્ય થઈ ગયા એ તૈયારી કરીને જ આવ્યા હતા. એના ગોઠિયા આ વાતમાં કાંઇ ઓછા ન હતા. હું બેબાકળા જેવો અંદર દોડ્યો. પણ ત્યાં ઘરમાં કોઈ હતું જ નહિ !
{{gap}}‘એમને એમ ઘર રાખીને હું ગાંડાની જેમ કાકાની પાછળ દોડ્યો ગયો.
{{gap}}‘પણ રાઘવા કાકાના પત્તો જ લાગ્યો નહિ. હું થોડીવાર રખડીને પાછો ફરવા જતો હતો ત્યાં કાકા રસ્તામાં ભેટી ગયા.
{{gap}}‘ગોત્યા કરે મારા બેટા ! આંહી હતી જ કોના ઘરમાં ? એ તો ભાગી ગઈ ! મારા સાત છોકરાનો જન્મારો બગાડી નાખત કેશવા ! આ તો રાંડ કજાતની નીકળી !
{{gap}}‘અને પછી તરત કાકા પણ અદૃશ્ય થઈ ગયા.
{{gap}}‘પણ મારા મનની ભડકનો પાર ન હતો. એક બાઈનું જીવન કારણ વિનાનું કાકાએ હણી નાખ્યું એ જોઇને હું તો ધ્રૂજી ગયો હતો ! અરર ! મારા મનમાં એવી અરેરાટી છૂટી હતી કે કાંઇ કહેવાની વાત નહિ. જેની સાથે ત્રણ ત્રણ વરસ સુખમાં ગાળ્યાં હતાં તેને એક જ ઘડીમાં નિષ્ઠુર રીતે મારી નાખી ! અરર !
{{gap}}‘પછી તે રાતે મારો પગ ઘર તરફ વળ્યો જ નહિ. મન ધ્રૂજતું હતું. હૃદયમાં ફફડાટ હતો. કોઇની સામે જોવાની જાણે તેમાં તાકાત જ ન હતી !
{{gap}}‘મેં તે રાતે જ ઘર છોડી દીધું. છોડ્યું તે છોડ્યું!
{{gap}}‘ચપટી રાખે પછી મને ક્યાં ય ઓળખાવા દીધો નહિ ! ને ન ઓળખાવા માટે રાખ રાખવી જ પડી. રાખનો એકનો જ આધાર હતો, એટલે પછી એ હંમેશ માટે સાથે રહી ગઈ. પણ માસ્ટર સા’બ ! એ વાત જ્યારે જ્યારે હું સંભારું છું ત્યારે ત્યારે હજી આજ પણ મને<noinclude></noinclude>
jpa0ktjrbsq1gse0d2tj4mh9ljujp45
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૪
104
72596
220938
220730
2026-04-01T16:48:07Z
Amvaishnav
156
/* Proofread */
220938
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૫}}</noinclude>નિંંદર આવતી નથી !
{{gap}}'પણ તમે બોલો! આમાં મારો કંઇ વાંક હતો ?
{{gap}}ને છતાં સપડાઉં તો હું સપડાઉં એવું હતું! કાકાએ કહેલું હજી પણ મને યાદ છે ધર્મ રક્ષતિ રક્ષિતઃ'
{{gap}}ભભુતગરની વાત સાંભળીને હું તો સડક જ થઇ ગયો.
{{gap}}'પણ પછી કેશવા કાકાનું શું થયું ? કાંઈ ખબર ?'
{{gap}}‘કેશવા કાકાનું ? એમણે સંસાર ચલાવ્યો. એના પાંચ છોકરા પરણી ગયા–મારા પછી ગોરપદું એને મળ્યું એટલે એ જામી ગયા, એમનો સંસાર ચાલતો રહ્યો. હમણાંની કાંઇ ખબર નથી ! ’
{{gap}}ભભુતગર બોલીને શાંત થઈ ગયા. હું પણ મૂંગો બની ગયો.
મોડેથી ઘેર જવા ફર્યો ત્યારે પણ એ કેશવો કાકો મારી નજરે તરી રહ્યો હતો !
{{center|★}}<noinclude></noinclude>
cjvrw8niljhazgj9fvwi4df8qxw9v4j
220948
220938
2026-04-02T03:40:23Z
Snehrashmi
2103
/* Validated */
220948
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૬૫}}</noinclude>નિંંદર આવતી નથી !
{{gap}}‘પણ તમે બોલો! આમાં મારો કંઇ વાંક હતો ?
{{gap}}‘ને છતાં સપડાઉં તો હું સપડાઉં એવું હતું! કાકાએ કહેલું હજી પણ મને યાદ છે ધર્મ રક્ષતિ રક્ષિતઃ’
{{gap}}ભભુતગરની વાત સાંભળીને હું તો સડક જ થઇ ગયો.
{{gap}}‘પણ પછી કેશવા કાકાનું શું થયું ? કાંઈ ખબર ?’
{{gap}}‘કેશવા કાકાનું ? એમણે સંસાર ચલાવ્યો. એના પાંચ છોકરા પરણી ગયા–મારા પછી ગોરપદું એને મળ્યું એટલે એ જામી ગયા, એમનો સંસાર ચાલતો રહ્યો. હમણાંની કાંઇ ખબર નથી !’
{{gap}}ભભુતગર બોલીને શાંત થઈ ગયો. હું પણ મૂંગો બની ગયો. મોડેથી ઘેર જવા ફર્યો ત્યારે પણ એ કેશવો કાકો મારી નજરે તરી રહ્યો હતો !
{{center|★}}<noinclude></noinclude>
r58i71l8pna3l5jbttbs97b13yhea0e
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૫
104
72597
220939
220731
2026-04-01T16:57:56Z
Amvaishnav
156
/* Proofread */
220939
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{center|'''જીવન રંગ'''}}

{{gap}}'''પં'''દર મિનિટમાં વાર્તા કહેવી એમાં એક પ્રકારની કલા ચોક્કસ રહેલી છે; પણ પંદર મિનીટમાં વાર્તા કહ્યા છતાં વાર્તા ન કહેવી, એમાં વળી વધારે મોટી કલા રહેલી છે. એટલે આજે હું વાર્તા નહિ કહું: છતાં એ કહી નથી એમ કાઈ કહી નહિ શકે. “ જેણે વાર્તા કહી નથી, એણે વાર્તા કહી છે ને જેણે વાર્તા કહી છે. તેણે વાર્તા કહી નથી.” એવો આ અભિનવ પ્રકાર પણ ગણી શકાય.
{{gap}}એવું છે કે કોઈકના જીવનરંગનું એક જ પૃષ્ઠ હજાર વાર્તાના કરતાં હજારગણું વધારે કીમતી હેાય છે; તો બીજા કોઇકના જીવનની હજારો વાતોમાં એક પૃષ્ટની પણ્ કીમ્મત હોતી નથી. કોઇકનું એવું એક જ જીવનપૃષ્ટ આંહી રજુ થાય છે. એટલે મેં કહ્યું કે વખતે એમાં એક વાર્તા જડે પણ ખરી ! અને વળી એકને બદલે અનેક પણ મળે ! પછી જેને જે વાંચવી હોય તે વાંચી લ્યે !
{{gap}}કેટલાંક માણસોનાં જીવન અનેક રંગમાં રંગાયેલાં હોય છે. બધા જ રંગ ઇંદ્રધનુ જેવા મનોહારી, પણ ક્ષણિક. કેટલાંક જીવન અપ્તરંગી હોય છે; કેટલાંક વિવિધરંગી. ત્રિરંગી, દોરંગી અને રંગીભંગી એવાં જીવન પણ હાલતાં ને ચાલતાં ભેટી જાય છે ! આજે નવલશા હીરજી થઇને ફરતા હોય-કાલે કોઇક ધર્મશાળાનો અંધારો ખૂણો શોધતા હોય !<noinclude></noinclude>
mrcb5eip3gw66awozec035ty4wj4eul
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૭૬
104
72598
220940
220732
2026-04-01T17:08:14Z
Amvaishnav
156
/* Proofread */
220940
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૧૬૭}}</noinclude>{{gap}}કોઈક વિરલાનું જીવન જ એકરંગી હોય છે. જે રંગમાં એ શરૂ થાય છે એ જ રંગની ભભકભરેલી સુગંધમાં એ વિલીન થઈ જાય છે. પછી એ કેવો, કેટલો ને કયો રંગ હતો એની છણાવટ, એ તો દુનિયાના અતિડાહ્યાઓની એક પ્રકારની ચોવટ કહી શકાય !
{{gap}}જીવનરંગની ખૂબી જાણનારાઓ જાણે છે કે સૌથી કીમતીમાં કીમતી રંગ એ તો હદયનો રંગ છે ! કોઇ રગ એની તોલે ન આવે!
{{gap}}પેલા એક વિદેશી ચિત્રકારની વાત આવે છે. પોતાના ચિત્રમાં એ એક એવા લાલ કસુંબલ રંગની ચટકી મૂકી દેતો કે દુનિયા આખી મુગ્ધ થઈને એ કસુંબલ ચુટકીને જોઈ જ રહેતી. એવો રંગ એ ક્યાંથી લાવે છે એની સૌ તપાસ કરવા માંડ્યા. પણ જીવનનો જે ખરો રંગ છે-દુનિયાને કોઈ દિવસ એનો પત્તો
લાગ્યો છે ખરો કે આનો લાગે ? આ વાતનો ભેદ કોઇને કોઈ દિવસ મળ્યો નહિ.
{{gap}}ચિત્રકાર જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એનું રહસ્ય અચાનક મળી આવ્યું. એના હૃદયમાં જડેલું, આ લાલ કસુંબલ ચુટકીનું એક ગુપ્ત સ્થાન ત્યારે નજરે પડયું ! સૌને એ વખતે ખબર પડી કે પેલી લાલ કસુંબલ રંગની ચુટકી મેળવવા આ પાગલ ચિતારો પોતાની પીંછી આમાં બોળતો હશે! ત્યારે હૃદયનો રંગ એવો છે. એવા એક રંગની આ વાત છૅ.
{{center|[ ૨ ]}}
{{gap}}ભગવતી નર્માંદાને, સેંકડો ને હજારો નાનાં નાનાં ઝરણાંમાં વિશીર્ણ થઈ જતી, જ્યાં કવિ કાલીદાસે કલ્પી છે, ત્યાં, વિંધ્યપર્વતને ચરણે, નાની નાની અનેક ડુંગરમાળાઓની વચ્ચે, અત્યંત નાજુક ને સુંદર, છત્રીઘાટની એક દેરી આવી રહી છે. એ ત્યાં એવી રીતે બેઠી છે કે જાણે કોઈકના હૃદયની આંખ, કુદરતની આ સુંદરતા નીહાળવા<noinclude></noinclude>
sf3okg1dhga549p8y77u8ipleo4yauq