વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
હંસલા હાલો રે હવે
0
1437
221128
206537
2026-04-13T08:28:33Z
~2026-22707-21
4544
221128
wikitext
text/x-wiki
{{header
| title = હંસલા હાલો રે હવે
| author = મનુભાઇ ગઢવી
| translator =
| section =
| previous =
| next =
| year =
| notes =
સંગીત : કલ્યાણજી – આનંદજી
સ્વર : લતા મંગેશકર
}}
{{justify|
{{Left margin|4em|<pages index="Bhajano ane bhaktipado.pdf" from="119" to="119"></pages>}}
}}
[[શ્રેણી:ભજન]]
afb4wikesrl2wrpza8bavzwnwqa86lp
સભ્યની ચર્ચા:Samyak Vidhan
3
64837
221130
200852
2026-04-13T08:36:04Z
QueerEcofeminist
2304
QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:Crazy Court 651]]ને [[સભ્યની ચર્ચા:Samyak Vidhan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]"
200852
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Crazy Court 651}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૨:૧૦, ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ (IST)
lsx3wpceej620t4022t1n8muq86qi8p
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૨૬
104
72650
221123
220849
2026-04-12T16:48:40Z
Amvaishnav
156
/* Proofread */
221123
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૧૭}}</noinclude>{{gap}}અંતે એ આવ્યું. એનો દેખાવ પણ ખાસ્સો માણસ જેવો હતોતા. છેટેથી તે જાણે માણસ ચાલતુ હોય તેમ લાગે. આંખની જગ્યાએ આબાદ આંખો હતી. હાથ હતા, પગ હતા, માથું, પેટ, મોં જીભ બધુ જ માણસ જેવું હતું. જીવ હોય તો એને માણસ ન કહેતાં, ખીજું શું કહેવુ એ મોટો સવાલ થઇ પડે! આબેહૂબ એ માણસની જ પ્રતિકૃતિ હતી !
{{gap}}પણ છેવટે તો એ યંત્ર જ હતુ. એટલે એને એક જગ્યાએ ગોઠવવાનું નક્કી કર્યું. જાહેર બગીચો જ એને માટે ઠીક ગણાય, એમ માનીનેતે એને ત્યાં જ મૂક્યું. પછી તો માણસે ત્યાં ઉભરાવા માંડ્યાં. કંકુમા બોલ્યાં : ‘ મર રે પીટયા !' ‘મશીને’તરત જ કંકુમાના અવાજ, લહેકા ને શબ્દોચ્ચાર આબાદ પાછો આપી દીધો. મર રે પીટયા !'
{{gap}}આ સાંભળીને છોકરાં કૂદવા માંદ્યાં! જોનારા હસી પડયા ! આ ‘મશીન' પાસે આખો દિવસ જાહેર બાગમાં પણ મેળા જેવું જ થઈ પડયું. ‘મશીન' બિચારું એક પળ નવરૂં નહિ. જે કોઈ આવીને ખડખડ હસે તો ‘મશીન' પણ હસે ! કોઇ રડે તો એ રડે. કોઇ ક્રોધ કરે તો એ ક્રોધ કરે. એને શું? એ તો આખો દિવસ માણસની જેમ વાતો કરે જ કરે! જે જે વાત થાય એ બધાના
આબાદ પડઘા પાડ્યા કરે!
{{gap}}પણ એક દિવસ આ ‘મશીન’ની ભયંકરતા જાણીતી થઈ ગઈ ને પછી તો શહેર આખું કોઇ રાક્ષસથી ધ્રૂજે તેમ એનાથી ધ્રૂજવા માંડ્યું!
{{gap}}એવું બન્યું હતું કે, ધ્યાન રહ્યું નહિ, કે કાણ જાણે કેમ, પણ
ઉદ્યાનને એક ખૂણે બેઠા. શહેરના લોક નેતાઓ, ડૉક્ટરો, વકીલો, એટલે કે
શહેરના ઉત્તમાત્તમ ગણાતો, ભણેલો ગણેલો સુધરેલો વર્ગ, ત્યાં ભેગો થયેલો–તેમાં કાઇક પ્રશ્ન ઉપર વાતચીત થઈ. એ વાતચીત આ 'મશીન' બેઠું નોંધે એ કોઈને ખબર નહિ. એ તો જેમ કરતા<noinclude></noinclude>
3duyhb07d0d3h7q3xjrk3d85jd4hjbv
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૨૭
104
72651
221124
220850
2026-04-12T17:00:19Z
Amvaishnav
156
/* Proofread */
221124
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૧૮}}</noinclude>હતા તેમ કરવા મંડ્યા! કોઈની નિંંંદા શરૂ થઇ ! કોઇની રેવડી કરવા મંડ્યા ! કોઇને જાણે અદાલતમાં ઊભા રાખ્યા હોય તેમ જડતી લેવા મંડ્યા, એટલું જ નહિ, એક બીજાને મોંએથી હા હા ભણવા છતાં, મનમાં તો એને જ મૂર્ખ માનવા મંડ્યા અને કોઈને ખબર નહી આ રાક્ષસી મશીન આવી વાત નોંધે છે.
{{gap}}બીજે દિવસે પાછો એક મેળાવડો ત્યાં હતો. તેમાં સુંદર સુંદર વસ્ત્રો પહેરીને શહેરી લોકો આવ્યા હતા. જયસુખલાલ મનસુખલાલ ઉપર, ને મનસુખલાલ મોહનલાલ ઉપર, ને મોતીલાલ પરમાણંદને ને પરમાણંદ મોતીભાઇને, એમ એક બીજા ઉપર, જાણે પ્રેમની અમૃતધારા વરસાવતા ઓછા ઓછા થઈ રહ્યા હતા! ત્યાં કોઈક અદક પાંસળીનાએ આ 'મશીન' ને ખુલ્લું મૂક્યું ને પછી જોઇ લ્યો મજા.
{{gap}}એમાં તો બધાનાં ખરાં વાણી વિવેક વિચાર નોંધાઈ ગયાં હતાં.
ગઈ કાલે એમણે આખા ગામ વિશે વાતો કરી હતી એ ત્યાં હતી. એટલે હજી તો જ્યાં મનસુખલાલ, માહનલાલને, વિવેકપૂર્વક કહી રહ્યા હતા કે, "કાં મોહનભાઈ ! કેમ તબિયત તો સારી છે નાં ! હમણાં કાંઈ અમારી તરફ ફરક્યા નથી ?”—એમ ઉપરટપકેનોના ખોટો મોંવિવેક કરી રહ્યા હતા. એટલામાં તો આ ‘ મશીને' એમના ગઈ કાલના જે વિચાર નોંધેલા, તે બોલવાનું શરુ કર્યું : મનસુખલાલ તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવા થઈ ગયા. 'મશીન' થોડુંક એ સમજે?
એ તો બોલવા જ માંડ્યું; મનસુખલાલના જ, મોહનભાઈ વિશે કરેલા મનના સાચા વિચાર નોંધેલા, તે ફેંકવા માંડ્યું: 'સાળો ! આ શું સમજતો હશે ? બેટમજી ! તમે મસ્કો લગાડીને અમારોરેા હક્ક ડૂબાવ્યો છે, પણ તમારો ય વારો ય આવશે ! ’
{{gap}}એક હેડમાસ્તર એક લેખકને મોંએથી કહી રહ્યા હતા "સાહેબ ! આપનું છેલ્લું પુસ્તક ઘણું સુદર...' પણ ત્યાં તો 'મશીન'<noinclude></noinclude>
t0r8dvkmaxm48dipvarchmardz2gbn7
221125
221124
2026-04-12T17:01:06Z
Amvaishnav
156
221125
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૧૮}}</noinclude>હતા તેમ કરવા મંડ્યા! કોઈની નિંંદા શરૂ થઇ ! કોઇની રેવડી કરવા મંડ્યા ! કોઇને જાણે અદાલતમાં ઊભા રાખ્યા હોય તેમ જડતી લેવા મંડ્યા, એટલું જ નહિ, એક બીજાને મોંએથી હા હા ભણવા છતાં, મનમાં તો એને જ મૂર્ખ માનવા મંડ્યા અને કોઈને ખબર નહી આ રાક્ષસી મશીન આવી વાત નોંધે છે.
{{gap}}બીજે દિવસે પાછો એક મેળાવડો ત્યાં હતો. તેમાં સુંદર સુંદર વસ્ત્રો પહેરીને શહેરી લોકો આવ્યા હતા. જયસુખલાલ મનસુખલાલ ઉપર, ને મનસુખલાલ મોહનલાલ ઉપર, ને મોતીલાલ પરમાણંદને ને પરમાણંદ મોતીભાઇને, એમ એક બીજા ઉપર, જાણે પ્રેમની અમૃતધારા વરસાવતા ઓછા ઓછા થઈ રહ્યા હતા! ત્યાં કોઈક અદક પાંસળીનાએ આ 'મશીન' ને ખુલ્લું મૂક્યું ને પછી જોઇ લ્યો મજા.
{{gap}}એમાં તો બધાનાં ખરાં વાણી વિવેક વિચાર નોંધાઈ ગયાં હતાં.
ગઈ કાલે એમણે આખા ગામ વિશે વાતો કરી હતી એ ત્યાં હતી. એટલે હજી તો જ્યાં મનસુખલાલ, માહનલાલને, વિવેકપૂર્વક કહી રહ્યા હતા કે, "કાં મોહનભાઈ ! કેમ તબિયત તો સારી છે નાં ! હમણાં કાંઈ અમારી તરફ ફરક્યા નથી ?”—એમ ઉપરટપકેનોના ખોટો મોંવિવેક કરી રહ્યા હતા. એટલામાં તો આ ‘ મશીને' એમના ગઈ કાલના જે વિચાર નોંધેલા, તે બોલવાનું શરુ કર્યું : મનસુખલાલ તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવા થઈ ગયા. 'મશીન' થોડુંક એ સમજે?
એ તો બોલવા જ માંડ્યું; મનસુખલાલના જ, મોહનભાઈ વિશે કરેલા મનના સાચા વિચાર નોંધેલા, તે ફેંકવા માંડ્યું: 'સાળો ! આ શું સમજતો હશે ? બેટમજી ! તમે મસ્કો લગાડીને અમારોરેા હક્ક ડૂબાવ્યો છે, પણ તમારો ય વારો ય આવશે ! ’
{{gap}}એક હેડમાસ્તર એક લેખકને મોંએથી કહી રહ્યા હતા "સાહેબ ! આપનું છેલ્લું પુસ્તક ઘણું સુદર...' પણ ત્યાં તો 'મશીન'<noinclude></noinclude>
4s42i69bcbgx0fcjzyf9kkl0v2ha9mt
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૨૮
104
72652
221126
220851
2026-04-12T17:10:11Z
Amvaishnav
156
/* Proofread */
221126
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{center|૨૧૯}}</noinclude>એના ખરા વિચારની નોંનેધ આપતું બોલી રહ્યું હતું: ‘સાળાને લખતાં તો આવડતું નથી ! વાત તો મળે નહિ...! ' હેડમાસ્તરને પણ થયું કે ઉપરથી કાંઈક ઝાડબાડ પડે તો સારું' !
{{gap}}આમ 'મશીન ' માંથી સૌના વિચાર પ્રગટ થવા માંડ્યા છે એ જાણ થતાં તો સૌ ઊભા જ થઇ ગયા. મોટી નાસભાગ થઈ ગઇ! સૌ ઝટ ઝટ ધર ભેળા જ થવા માંડ્યા. જાણે કે કોઇ કોને મળવા જ માગતું ન હતું ! સૌ પોત પોતાને છૂપાવી લેવામાં જ ને છૂપાવી દેવામાં સહિસલામતી શોધી રહ્યા હતા ! તે દિવસે હંમેશના કરતાં ઘર વહેલાં બંધ થઇ ગયાં. ટપોટપ દીવા પણ ઠરી ગયા. વાળુ પણ પહેલી પતી ગઇ. પણ પેલું ‘ મશીન ' કોણ જાણે શું થયું હતું, હજી
એક બીજાની વાત એકબીજાને કહી રહ્યું હતું ! અને તે પણ મોટેથી ! આખુંં ગામ સાંભળે તેમ. ધડી એકનુ નામ આવતું હતુ. થોડીવારે બીજાનું નામ આવતું હતુ. ને આખું ગામ જાણતું આવતું હતું કે એ સત્ય—સો એ સો ટચનું સોનાનું સત્ય આપી, રહ્યું હતું ! પણ હવે તે એ બંધ કેમ થાય એની જ સૌને ચિતા થઈ પડી ! એટલું જ નહિ, પોતે કોઇના વિશે કાંઇ વિચાર ન કરી બેસે, એવી ચિંતામાં ગામ આખું ઘેલું થઇ ગયું ! સૌને થયું કે આ સો ટચ સોનાનું સત્ય તો
આપણને મારી નાખે તેમ છે. પણ હવે એનું થાય શું ? આ તો ચકલી
ઉડાડી પણ એ માળામાં કેમ પાછી આવે તેની કોઈ ને ખબર નહિ!
{{gap}}છેવટે કોઇકે રસ્તો બતાવ્યો કે ભાઈ! આ એક કરોડ રૂપિયા ખરચીને જે મશીન લાવ્યા છો—વિચારની પણ નોંધ કરનારું—તેને જઈને કોઇક ખાડામાં પધરાવો. ને તેને ખૂબ ઉડે દાટી દ્યો.
{{gap}}અંતે આખું ગામ ભેગુ થઈને એને દાટવા હાલ્યું !
{{gap}}એતે જઇ ને દાટી દીધુંનેતે એના ઉપર એક પૂતળું ઊભું કરી તેમાં લખાવ્યું કે ‘ આંહીં સત્યને દાટયું છે. મહેરબાની કરી એને કોઇ કાઢતા નહિ. નહિતર જીવન અશકય બની જશે. '<noinclude></noinclude>
iyk9jxjqpraflwwfbfigb6e3pwlc6xw
પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૨૨૯
104
72657
221127
220927
2026-04-12T17:19:19Z
Amvaishnav
156
/* Proofread */
221127
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
{{center|<big><big>'''જિબ્રાનની જીવનવાટિકા'''</big></big>}}
<br/>
<br/>
{{gap}}<big><big>''' એ</big></big>ક''' દિવસ એ વાટિકામાં એક ગ્રીક પહોંચ્યો. ફાર્ડ્રસ એનું નામ. એનો પગ પથ્થર સાથે ભટકાયોયા. તેને ગુસ્સો ચડ્યો. તેણે પેલા બ્રાહ્મણ વિષ્ણુગુપ્તની પેઠે આ પથ્થર ઉપર ગુસ્સો ઠાલવ્યો. પથ્થર જાણે સમજતો હોય તેમ તેને કહ્યું, ' અરે ઓ જડ ! મરી ગયેલ
પદાર્થ્ ! તુ અહીં કયાંથી ? ' એટલું બોલીને એણે એ પથ્થરને ત્યાંથી
ફેંકી દીધો.
{{gap}}અને અલ્ મુસ્તફા તેની તરફ ફરીને બોલ્યા : 'ઉદ્યાનમાં આટલાં વર્ષો ગાળ્યાં છતાં, તમને હજી પણ એ ખબર નથી કે, આંહી કોઈ જ પદાર્થ જડ નથી, મરી ગયેલ નથી, ચેતન વિનાનો નથી. દરકે દરેક પદાર્થ દિવસના પ્રકાશથી પ્રકાશે છે. રાત્રિની ભવ્યતાને નિરખીને આનદે છે. વસ્તુતઃ પથ્થર અને તમે જુદા નથી. ફેર હોય તો માત્ર એટલો જ કે તમારું હૃદય જરાક વેગથી જાય; એનું ધીમે જાય. પણ એ છેક હૃદયહીન નથી. આંહી કાંઇ જ હૃદયહીન નથી.
{{gap}}એવુ હોઇ શકે એના જીવનસંગીતનો તાલ, તમારા તાલથી જુદો હોય. પણ જો તમે તમારા અંતરના ઉંડાણમાં જઇ શકો, અને એ જ પ્રમાણે અનંત આકાશની ઉંચાઈએ પહોંચી શકો-તો તમને<noinclude></noinclude>
q3ivr35eafdr5ys3935npnxruvnnojw
સભ્યની ચર્ચા:Bhaskar Niranjan Joshi
3
72703
221129
2026-04-13T08:29:48Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
221129
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Bhaskar Niranjan Joshi}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૫૯, ૧૩ એપ્રિલ ૨૦૨૬ (IST)
p4tof1jgiz05j6l4tax6hl3j63i7mqx
સભ્યની ચર્ચા:Crazy Court 651
3
72704
221131
2026-04-13T08:36:04Z
QueerEcofeminist
2304
QueerEcofeministએ [[સભ્યની ચર્ચા:Crazy Court 651]]ને [[સભ્યની ચર્ચા:Samyak Vidhan]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Crazy Court 651|Crazy Court 651]]" to "[[Special:CentralAuth/Samyak Vidhan|Samyak Vidhan]]"
221131
wikitext
text/x-wiki
#REDIRECT [[સભ્યની ચર્ચા:Samyak Vidhan]]
dbqb89wx280y6b6pafggny11rxu2i20