વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સૌરાષ્ટ્રની રસધાર ૨
0
1189
221184
198149
2026-04-16T10:32:52Z
Dsvyas
13
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
221184
wikitext
text/x-wiki
{{header
| title = સૌરાષ્ટ્રની રસધાર ૨
| author = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section =
| previous =
| next = [[સૌરાષ્ટ્રની રસધાર ૨/૧. ધૂંધળીનાથ અને સિદ્ધનાથ|ધૂંધળીનાથ અને સિદ્ધનાથ ]]
| year =
| notes =

{{default layout|Layout 2}}
<pages index="Rasdhar 2 - A.pdf" include=2 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 2 - A.pdf" include=3 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 2 - A.pdf" include=4 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 2 - A.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 2 - A.pdf" include=6 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 2 - A.pdf" include=7 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
[[શ્રેણી:લોકકથા]]
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]]
taydfdqxolf52ew46dcc9kzdzs5xz7u
સૌરાષ્ટ્રની રસધાર ૧
0
1190
221183
194351
2026-04-16T10:30:46Z
Dsvyas
13
+[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]; +[[શ્રેણી:લોકકથા]]; +[[શ્રેણી:વાર્તાસંગ્રહ]] using [[Help:Gadget-HotCat|HotCat]]
221183
wikitext
text/x-wiki
{{header
| title = સૌરાષ્ટ્રની રસધાર
| author = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section =
| previous =
| next = [[સૌરાષ્ટ્રની રસધાર ૧/નિવેદન|નિવેદન]]
| year = 1923
| notes =

{{default layout|Layout 2}}
<pages index="Rasdhar 1.pdf" include=1 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=2 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=3 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=4 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=6 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=7 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=8 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=9 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=10 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=11 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar 1.pdf" include=13 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
[[શ્રેણી:લોકકથા]]
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]]
qto00sml4bu103o1kkxztjdznahwow3
સૌરાષ્ટ્રની રસધાર ૩
0
1191
221185
79857
2026-04-16T10:33:00Z
Dsvyas
13
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
221185
wikitext
text/x-wiki

'''સૌરાષ્ટ્રની રસધાર ૩'''

[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]

ISBN:

==અનુક્રમણિકા==
{{page:Rasdhar 3 A.pdf/૩૧}}
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
[[શ્રેણી:લોકકથા]]
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]]
oux0i0uar0jiz99l1fs81gmtejqgm96
સૌરાષ્ટ્રની રસધાર ૪
0
1941
221186
107731
2026-04-16T10:33:12Z
Dsvyas
13
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
221186
wikitext
text/x-wiki
{{header
| title = સૌરાષ્ટ્રની રસધાર ૪
| author = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section =
| previous =
| next = [[રસધાર ૪/નિવેદન|નિવેદન]]
| year =
| notes =

<pages index="Rasdhar4.pdf" include=1 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=2 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=3 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=6 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=7 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=8 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=9 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=10 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=11 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar4.pdf" include=13 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
[[શ્રેણી:પ્રકાશન-ભારત]]
[[શ્રેણી:લોકકથા]]
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]]
o4u877k2fipenqhgsdac8zf83hua3yp
સૌરાષ્ટ્રની રસધાર ૫
0
3135
221187
108816
2026-04-16T10:33:31Z
Dsvyas
13
[[શ્રેણી:પ્રકાશન-ભારત]] દૂર થઇ; [[શ્રેણી:વાર્તાસંગ્રહ]] ઉમેરી using [[Help:Gadget-HotCat|HotCat]]
221187
wikitext
text/x-wiki
{{header
| title = સૌરાષ્ટ્રની રસધાર ૫
| author = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section =
| previous =
| next = [[રસધાર ૫/કરિયાવર|કરિયાવર]]
| year =
| notes =

<pages index="Rasdhar5.pdf" include=1 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=2 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=3 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=5 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=6 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=7 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=8 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=9 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=10 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=11 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=12 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<pages index="Rasdhar5.pdf" include=13 />
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
[[શ્રેણી:વાર્તાસંગ્રહ]]
[[શ્રેણી:લોકકથા]]
hbm1nhemcpqfg867cbma04o5rvv002p
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૫
104
72685
221182
221006
2026-04-15T17:05:35Z
Amvaishnav
156
/* Not proofread */
221182
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''{{rh|૨||રજકણ}}
'''</noinclude>
'''હજારો''' દિવસમાંથી એક જ દિવસ યાદ છે : પ્રકાશનો અને પ્રેમનો.
{{સ-મ| |◎ | }}
'''રોવું''' હોય ત્યારે હું એકાંત શોધું છું : હસવું હોય ત્યારે મિત્રો.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સમુદ્રને''' કિનારે તારો પગરવ કેમ સંભળાય છે ? બધે જ તુ છે એટલા માટે, કે બીજે ક્યાંય તું નથી, એટલા માટે ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કોઈ''' નામ માટે જીવે છે, કોઈ લક્ષ્મી માટે જીવે છે, કોઈ સ્ત્રી માટે જીવે છે: નીલાછમ ટેકરાઓ ઉપર કાંઈ પણ હેતુ વિના રખડવા માટે તો, હું એકલેા જ જીવું છું.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઘણી''' વખત રાત્રિ ગંભીર હોય છે, ચળકતા તારા તેને વધારે ગંભીર બનાવે છે, ત્યારે એક જ અણઉકલ્યો સવાલ હૈયામાં આવે છે : 'આ બધું કોણે કર્યું અને શા માટે ?'<noinclude></noinclude>
nsa408p0bhblwu7kw2hetf7lg9sfcls
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦
104
72713
221178
221164
2026-04-15T16:26:01Z
Amvaishnav
156
/* Proofread */
221178
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{color|#008209| {{સ-મ| | |'''પ્રસ્તાવના'''
[ પહેલી આવૃત્તિ ] }}}}
{{color|#008209|'''પેલા મંદિર પાસે જોયું ?'''}}
{{color|#008209|{{gap}}'''કેટલી''' વિવિધરંગી સુંદર માળાઓ ત્યાં માતાને ધરેલી દેખાય છે ! જેમની અત્યંત શાંતસુગંધી અગમ્ય પ્રદેશનું ભાન કરાવે એવાં કેટલાં બધાં મનોહારી પુષ્પો ત્યાં પડ્યાં છે ? ૨ંગ, સુગંધ અને રેખા-ત્રણેના આંતિરક સુમેળને લીધે, જેમને નામ આપતાં નામ પણ ન જડે-એવાં અસખ્ય પુષ્પો ત્યાં વેરાયેલાં પડ્યાં છે.}}
{{color|#008209|{{gap}}'''જુઓ''' માતાના ચરણની રજ લેવા કેટલાં બધાં માનવ તલસી રહ્યાં છે?}}
{{color|#008209|{{gap}}'''કોઈ''' મત્ત સુગરવાળાં પુષ્પોની માળા, માને કંઠે ઘરવા આગળ આવે છે. કોઈ શાંત સુગધી ફૂલની માળા માને ભેટ}}<noinclude></noinclude>
2fvvgcici9l5lksjb680mim9yxhvzrt
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧
104
72714
221179
221165
2026-04-15T16:35:44Z
Amvaishnav
156
/* Proofread */
221179
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{color|#008209| ઘરે છે. કોઈ માત્ર એક જ વિશાળ સુંદર ફૂલ માના ચરણમાં મૂકે છે. કોઈની પાસે ફૂલના ગુચ્છ છે; તો કોઈક વળી થોડાંક ફૂલ ખોળામાં જ લઈને ઊભા છે.}}
{{color|#008209|{{gap}} '''અ'''ને પ્રજ્ઞાપારમિતાના ચહેરા પર શોભે એવા શાંત સ્મિત ભર્યાં મૌનથી મા સૌને પ્રોત્સાહન આપે છે.}}
{{color|#008209|{{gap}} '''પ'''ણ પેલો મોડો પડવાથી દોડતો, સૌથી છેલ્લો ઊભેલો, લઘરવઘર, નિસ્તેજ, અકિંચન આદમી જોયો ? માને નજરોનજર જોવા માટેની કેટલી બધી આતુરતા દેખાય છે? પણ મંદિરદ્વાર બંધ થવાની તૈયારીમાં છે. દર્શનનો સમય પૂરો થવા આવ્યો છે, એ ભલે દોડે, પણ એ મોડો પડશે. ઠેશ વાગી ને એ તો નીચે પણ જઈ પડ્યો. એનાં ગરીબનાં થોડાંક ફૂલ હતાં તે પણ વેરાઈ ગયાં અને આ ... હ .. ! મંદિરનાં દ્વાર પણ દેવાયાં !}}
{{color|#008209|{{gap}} '''એ'''કઠી મળેલી મેદનીમાંથી કેટલાકે ઉપહાસ કર્યો, કોઈકે બેદરકારીભરેલું મૌન ધાર્યું; કેટલાકે જોયું ન જોયું કર્યું; ખોટું}}<noinclude></noinclude>
5ujjjnggvc075nr59b1zwei5e44djov
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૨
104
72715
221180
221166
2026-04-15T16:43:28Z
Amvaishnav
156
/* Proofread */
221180
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{color|#008209|આશ્વાસન આપવા ખોટું સ્મિત પણ ક્યાંક ક્યાંક ફરક્યું; કોઈક કેવળ અંતરમાં જ છાનું છાનું હસી રહ્યા. પણ સૌના આશ્ચર્યના પાર ન રહ્યો. કોઈ દિવસ નહિ-ને આજે, માતાએ પોતે પોતાના હાથે ફરીવાર દ્વાર ઉઘાડયું. આખી મેદનીની પાર જ્યાં પેલો નિસ્તેજ, લઘરવઘર, અકિંચન, અજાણ્યો પિછાનવિનાનો આદમી ઊભો હતો, ત્યાં માતાએ નજર કરી. જે તરફ માતાની દૃષ્ટિ ઠરી હતી તે તરફ જોવા માટે મેદનીએ નજર ફેરવી.}}
{{color|#008209|{{gap}}'''પે'''લો અકિંચન અજાણ્યો આદની,ફૂલેા વિનાના એના ખાલી હાથ, જાણે ફૂલોથી ભરેલા હોય તેમ, માતાને અર્ધ્ય આપવા ઊંચે આગળ ધરી રહ્યો હતો ! એમાં ફૂલ હોય ને સ્વીકારાતાં હોય તેમ, માતા અર્થ ભરેલું આછું સ્મિત કરી રહ્યાં હતાં ! અને એ જોઈને એની આંખમાંથી આનદનાં અને વેદનાનાં આંસુ વહી રહ્યાં હતાં !}}
{{color|#008209|{{gap}}'''મુ'''ગ્ધ બનેલા સૌએ માતાને ફરી નિહાળવા પાછી નજર ફેરવી પણ ત્યાં તો—મંદિરનાં બંધ થતાં દ્વારની}}<noinclude></noinclude>
50as1t7w1nc7oor8i8rxn7daixpc2js
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૩
104
72716
221181
221167
2026-04-15T16:52:49Z
Amvaishnav
156
/* Proofread */
221181
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{color|#008209|પાછળ, જરાક દેખાતો, જરાક ન દેખાતો, માતાનો ચહેરો અદશ્ય થતો હતો. જાણે એમ કહેતો હોય કે પ્રયત્ન અને નહિ કે પરિણામ--એમાં જીવનપુષ્પની મોટામાં મોટી કસોટી છે.}}
{{color|#008209|'''ત્રીજી આવૃત્તિ પ્રસંગે.'''}}
{{color|#008209|{{gap}}પહેલી આવૃત્તિમાં આપેલા લાંબા નિબંધો ને લેખો જુદા કાઢી નાખ્યા છે. અને આવૃત્તિને તદ્દન નવું રૂપ આપ્યું છે. લગ્ન પ્રસગે અને પ્રાસંગિક ભેટોમાં આ પુસ્તકનો ઉઠાવ થાય છે: એમાં આ ફેરફાર રુચિકર જણાશે, કાગળની અસહ્ય મોંઘવારીમાં આવૃત્તિ બહાર પાડવી પડી એટલે કિમ્મતમાં જૂજ ફેર જણાશે.}}
{{color|#008209|{{gap}}ત્રીજી આવૃત્તિમાં કેટલાંક નવાં રજકણો ઉમેરીને તેને અદ્યતન સ્વરૂપ આપ્યું છે.}}
{{color|#008209|{{સ-મ|જાન્યુ. ૧૯૪૮ | | '''ધૂમકેતુ''' }}}}<noinclude></noinclude>
plowcjh5ulyvsgtg42bo8csx40p6iod