વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૩ 104 72565 221348 220873 2026-04-18T15:21:56Z Snehrashmi 2103 /* Validated */ 221348 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૩૪}}</noinclude>મને લાગ્યું કે વિનાયક કહે છે એ અંત સારો છે પણ જીવન કેવો પલટો લે છે એ પણ એક અગમ્ય વસ્તુ જ ગણી શકાય. એટલા બધા વિવિધ રંગો એમાં છે કે આમ જ થાશે કે થાય કે થવું જોઇએ એમ ચોક્કસ પણે કહી શકાતું નથી. ત્યાર પછી તો એ વાત અમે ભૂલી ગયા. વાર્તા પણ ભુલાઇ ગઈ ને અમારી જીવનનુકા નોખી નોખી વહાવતા છતાં મિત્રો તરીકે વારંવાર મળતા રહ્યા. {{center|[૨]}} {{gap}}વિનાયક વિષે થોડું જાણવું જરુરી છે. {{gap}}વિનાયકનું મગજ ઘણું જ સ્વચ્છ ગણાતું. લેશ પણ પૂર્વગ્રહને કે લાગણીને એમાં સ્થાન રહેતું નહિ. એટલે એ કાંઈ ક્રૂર કે કઠણ ન હતો. એ પણ અત્યંત પ્રેમાળ આત્મા હતો. પણ સામાન્ય રીતે એ દરેક વસ્તુતે અનેક દૃષ્ટિકોણથી તપાસતો. દરેક વાતમાં બહુ જ ચોક્કસ રહેતો અને માનતો કે ભૂલ ન થાય તો પરિણામ સો એ સો ટકા ધાર્યુંં જ આવે. એણે લગભગ દરેક પરીક્ષાના માર્ક પોતે મૂક્યા હતા, તે પ્રમાણે જ મેળવ્યા હતા. જીવનમાં એને સિદ્ધિ, સસ્તી તો નહિ પણ કાંઇક જોગાનુજોગ સરળતાથી મળતી ગઇ હતી. એટલે એ કોઈ પ્રકારની નિરાશામાં માનતો પણ નહિ. અમુક પ્રકારનાં વૈજ્ઞાનિક સત્યો વિષે કે એના સામર્થ્ય વિષે પણ એની શ્રદ્ધા ગજબની હતી. {{gap}}એનો આ નિશ્ચયાત્મક બુદ્ધિનો વારસો એના એકના એક પુત્ર મનમોહનને મળ્યો હતો. ઊંચો પડછંદ, સુંદર, તંદુરસ્ત, વિનોદી પ્રેમાળ, એવો એ હસતો આત્મા હતો. હસતો આત્મા–એ શબ્દ એને માટે બરાબર હતો. {{gap}}જ્યારે જુઓ ત્યારે એ નિખાલસ પ્રેમભર્યું હાસ્ય હસતો જ<noinclude></noinclude> d527hzpkw13kjwq6jjx5h0eib9tayyc પૃષ્ઠ:Pratibimb by Dhumketu.pdf/૧૪૪ 104 72566 221349 220874 2026-04-18T15:50:28Z Snehrashmi 2103 /* Validated */ 221349 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{center|૧૩૫}}</noinclude>હોય! એનામાં કુદરતે જાણે કે એવી જીવનઉલ્લાસી માયા મૂકી દીધી હતી ! એને એક જ વખત જોનારા પણ, અને પછી ભૂલી શકતા નહિ. વિનાયકના એક જીવનરહસ્યની મને ખબર હતી, એટલે જ્યારે હું આ મનમોહનને જોતો ત્યારે મને થતું કે, ભલે વિનાયકની બુદ્ધિ ઘણી સ્વચ્છ, તર્કશુદ્ધ અને લેશ પણ આમ કે તેમ ન જાય, એવી ગણાતી હોય, પણ એણે જ્યારે એની ગત પત્નીની તબીયત ખાતર ઓપરેશન કરાવીને, એને વધારે ફરજંદ ન થાય એવું કરાવી મૂક્યું, ત્યારે એણે કાંઇ બહુ મહત્ત્વનું કામ કર્યું હોય એમ મને હવે, આ મનમોહનને જોયા પછી લાગતું નહિ ! આ મનમોહનને એક ભાઇ કે એક બહેન હોત ! કેટલી સુંદર એ બન્નેની જોડી બનત ! {{gap}}અને વિનાયકની એટલી વૈજ્ઞાનિક ને સો એ સો ટકા અણિશુદ્ધ ભૂલ વિનાની સંભાળ છતાં એનાં પત્ની તો ગયાં જ! પણ હવે તો એ વાત સંભારવી નિરર્થીક હતી, વિનાયકની બુદ્ધિની તેજસ્વિતા, એની દલીલ કરવાની શક્તિ, એની શુદ્ધ વિચારસરણી, એની એકધારી નીતિ એ સઘળાંએ વિનાયકને ધીમે ધીમે ઘણો મહત્ત્વનો હોદ્દો અપાવ્યો હતો. અને હવે તો મનમોહન પણ પિતાને પગલે અત્યંત શક્તિશાળી જીવનનો પાયો નાખી રહ્યો હતો ! {{gap}}જે દિવસે મનમોહન ઈંગ્લેન્ડ જવા ઉપડ્યો ત્યારે કેટલો આનંદ આનંદ ત્યાં વ્યાપી ગયો હતો. મિત્રો ખુશખુશાલ હતા. સગાંવહાલાં આવ્યાં હતાં. સ્વજનો હાર તોરા પહેરાવવા ભેગા થયા હતા. મનમોહનનો ચહેરો તો તે દિવસે કેવળ ઉગતા પ્રભાત સાથે સરખાવાય એટલો ખુશનુમા હતો. એની સાથે ભવિષ્યમાં જોડાવાની જેની શક્યતા ગણાતી હતી તે છોકરી અંજની પણ આજ તો ત્યાં આવી હતી. મનમોહન ને અંજની કેટલીવાર સુધી પોતાના ખંડમાં બેઠાં હતાં ! છેવટે વિનાયક પોતે જૈ ને... ‘ગૃહસ્થો !...’ એવા<noinclude></noinclude> tls0zek0cmnv7ehb02ue8yntl9u4usy પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૫ 104 72718 221350 221196 2026-04-18T16:09:10Z Amvaishnav 156 /* Proofread */ 221350 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''અંતે''' થાક લાગ્યો. ભૂખ લાગી. ગિરિશૃંગને છાંયે – સાદા ઝરણા પાસી ગયો. {{gap}} એક પહાડી નીકળ્યો. તેની પાસેથી એકાદ ફળ માગી લીધું. {{gap}} —એ ફળમાં એટલો સ્વાદ હતો કે એવો સ્વાદ ઘણાને આખા જીવનમાં પણ નહિ મળતો હોય. {{gap}} ત્યારે જ લાગ્યું કે વૈભવ માત્ર સાચી જરૂરિયાતમાંથી જ જન્મે છે, વસ્તુસંગ્રહમાંથી નહિ. {{gap}} –ત્યારે જ જણાયું કે વસ્તુસંગ્રહ – વસ્તુઓનો ઠઠારો જેને લોકો વૈભવ કહે છે, એ તો હલકા પ્રકારનો વિલાસ છે. {{gap}} અને– ત્યારે જ સમજાયું કે વૈભવ જેટલો એક ફળની પ્રાપ્તિમાં હોય, તેટલો રત્નલાભમાં ન પણ હોય. {{સ-મ| |◎ | }} {{gap}} '''મુશ્કેલી''' મેળવવામાં નથી, સાચી રીતે વાપરવામાં છે.<noinclude></noinclude> rj9ojg5l88ts5rvyo9nceq6wuyxknt4 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૬ 104 72719 221351 221197 2026-04-18T16:14:49Z Amvaishnav 156 /* Proofread */ 221351 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૩}}<hr>'''</noinclude> {{gap}}'''જરૂરિયાત''' વિનાનો શબ્દોચ્ચાર એ કેદખાનું નથી કે લોકો સળિયાનાં કેદખાનાં કરતાં હશે ? {{gap}}'''મેં''' અધાપો 'માગ્યો હતો, ધ્યેય સિવાય બીજે દષ્ટિ જાય નહિ માટે. {{gap}}અને તે આપ્યો; ધ્યેયનું જ દર્શન થાય નહિ માટે. હવે ધ્યેય ન દેખાય તો કાંઈ નહિ, મારી નજર આગળનુ એક પગલું સ્પષ્ટ દેખાય એટલું તો કરી દે. અને તે હસ્યો: “ ભલા માણસ! એક એક કરીને અનંત પગલાં ભરવાની શક્તિ એનું નામ જ ધ્યેયદર્શન. અનંત પગલાને છેડે ધ્યેય છે, એવુ ખોટુ તને કોણે બતાવ્યું ? ધ્યેય તેા પહેલા અને બીજા પગલાની વચ્ચે જ છે?' {{સ-મ| |◎ | }} {{gap}}'''સાધનામાં''' જ માનનારાઓને ઉપહાસ તરફ નજર કરવાની ફુરસદ પણ હોય ખરી ?<noinclude></noinclude> 74rsk2l5htvl958c39qftwbpriwmm10 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૭ 104 72720 221352 221198 2026-04-18T16:19:17Z Amvaishnav 156 /* Proofread */ 221352 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''અરે !''' ગુલાબની પાંખડી જેવા પંખી ! તારે પણ વિરહનાં આંસુ ને વિયેાગની રાત્રી છે ? {{gap}}તારી નાની સૃષ્ટિમાં પણ પ્રેમની ભસ્મ અને આશાનાં રૂદન ભરેલાં છે. {{gap}}તને ડોકું હલાવી હા પાડતુ જોઈ મને કેટલો આનંદ થાય છે! {{gap}}આવા એકાકી અંધારઘેરા જંગલમાં તુ પણ તારી અનોખી સૃષ્ટિ જાળવી રહ્યું છે? ત્યારે તો તું મારા કરતાં વધારે અનુભવી હશે. {{gap}}ત્યારે તું જ મને કહે કે આ લાંબી લાંબી પગદંડી—જ્યાં હું ઊભો છું ત્યાં જ વધારે મજાની છે કે છેડે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''યાદ''' રાખજો કે પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનઃવિધાન છે.<noinclude></noinclude> clqzaw320dl67yskm4yx3yh8b23fjca પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૮ 104 72721 221353 221199 2026-04-18T16:25:55Z Amvaishnav 156 /* Proofread */ 221353 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૫}}<hr>'''</noinclude> {{gap}}'''તમને''' પૂછું છુ અંધારી રાતના આકાશી તારાઓ! તમને પૃછું છું, આકાશી તારાઓ ! તમારામાં કોઈ પણ એવો નથી, જેણે એકલી મુસાફરી કરી હોય ? {{gap}}ત્યારે તો તમે પણ અમારા જેવા સાધારણ તત્ત્વના જ બનેલા છો ? {{gap}}મિત્રો! તમે જ જગતતાપની ઉષ્માનાં ઠરેલ અશ્રુબિન્દુ છો ? {{gap}}તમે જ હજારો યુગનાં ધ્વનિકાવ્યો છો ? {{gap}}તમે જ એ નહિ, જેના પ્રતિબિંબને વીણવા માટે રાજહંસો પણ શ્રમ લેતા ? {{gap}}તમે દુનિયાને નિરંતર જોતા આવો છો, તમે એની હજારો ને લાખો વર્ષની યાતનાઓ, મહેચ્છાઓ, આશાઓ, ને આનંદો નિહાળ્યાં છે, ત્યારે તો તમને જ પૂછી લઉં મિત્રો ! કે તમને આટલાં વર્ષોના જીવનમાં કઈ પળ ફરી ફરીને યાદ આવે છે? તમને પણ સંસ્મરણેાની મધુરતા તો સ્પર્શી શકતી હશે નાં ?<noinclude></noinclude> iprude6jkbwq7ru0iccjvbbtach5epu પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૨૯ 104 72722 221354 221201 2026-04-18T16:31:27Z Amvaishnav 156 /* Proofread */ 221354 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}એટલે જ જાણવા માગું છું આકાશી પુષ્પો ! કે પરમસત્યમાં રહેલી સંતોની શ્રદ્ધાએ તમને અજવાળ્યા કે તમે એમને માર્ગ દેખાડ્યો? {{સ-મ| |◎ | }} {{gap}}'''તું''' મારું સર્વસ્વ લૂટી જાય, એથી મને શું ? દુનિયા વિવિધ વસ્તુઓથી ભરી છે, અને વસ્તુઓ પાછી મળશે. તું મારા વિચારો વેડફી નાખે તેથી પણ મને શું ? વિચાર આવે છે, જાય છે, ઘડાય છે, પાકા થાય છે ને પ્રગટે છે. પણ તું મારું સ્વપ્ન હતું ન હતું કરે, ભલેને એ ખોટું હતું, પણ. એ ‘ખોટું’ હતું એમ તુ સમજાવે, ત્યારે તો મારે માટે એક જ આશ્વાસન ખાકી રહે છે. હું જ્યાં ઊભો હોઉં, નદીને કિનારે, દરિયાને કાંઠે, જગલની પગદંડી ઉપર કે પર્વતની ટોચે ત્યાં જ સ્થિર બની જાઉં. જાણે એ સ્વપ્નાની સાથે જ હું જન્મ્યો હતો, અને સ્વપ્નાની સાથે જ પાછા ફરવાનું નિર્માણ હતું.<noinclude></noinclude> 57m97pjyw3vz1343grc30abgah5707u પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૧ 104 72854 221355 2026-04-18T17:02:46Z Snehrashmi 2103 /* Not proofread */ 221355 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૮||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૪૮}}<hr>'''</noinclude>૧૪૮ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૨ ૦૪ ૩ ૩૩ તમારી જાતને કાંટા વળગ્યા છે તે ઘસી નાખા; જે વસ્તુ જાતથી છૂટી પડીને લટકે છે તેના વિનાશ કરે; જે ઉપરના ચળકાટ માટે છે તેને ઝાંખી કરી નાખા; અને વિનમ્રતાથી સૌની સાથે ભળેા. આનું નામ સાચી સમાનતા. સાચી સમાનતામાં એકબીજાની આળખાણુના અવકાશ નથી: એળખાણ એટલે તે અસમાનતા; આળખવાના પ્રયત્ન નહિ–જાણવાના પ્રયત્ન. એમાંથી સાચી સમાનતા જન્મે. વળી એમાં એકબીજાંને છૂટા પડવાને અવકાશ નથી. એમાં ઉપકારી ક્રિયાને સ્થાન નથી. એમાં નફા—નુકસાનના હિસાબ નથી, એમાં એક કરતાં બીજાની સ્થિતિ ઉચ્ચ હાવાનેા સંભવ નથી. એમાં કાઈ કોઈનાથી નીચે જઈ શકતું નથી. એટલા માટે દુનિયામાં સાચી સમાનતા એ સવેત્તમ વસ્તુ છે× xઅગ્રેજી ઉપરથી Us CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> 8ho698iy5vc90p5pt6bphyvvt0b0r5o પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૨ 104 72855 221356 2026-04-18T17:03:06Z Snehrashmi 2103 /* Not proofread */ 221356 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૯||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૪૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri રજ ક ણ જેને બુદ્ધિ અને લાગણી ખન્ને માન્ય કરે : જેને સ્વપ્ન જેવી ભાવના પણુ સાચું ગણે : અને જતાં લેશ ૧૪૯ જે વ્યવહાર માળે પણ ઝાંખું પડે નહિ—લેશ પણ એમ્બુ ઊતર નિહ, એ જીવન સાચું. ૭ લાગણીની, બુદ્ધની, કલ્પનાની કે શ્રદ્ધાની કોઈ પણ રીતની સચ્ચાઈ જે તમારામાં હશે તેા તમે જીવનનું રહસ્ય સમજી શકશે : સમજવાને માટે સચ્ચાઈ નેઈ એ છીએ: હેાશિયારી નિહ. હ જીવનનું રહસ્ય શોધવાની શરૂઆત—શેત- રજ રમવાની કે ચેપાટ ખેલવાની શરૂઆત જેવી સસ્તી થઈ ન જવી જોઇ એ. અધિકાર અને અત:- કરણ વિના એ વસ્તુ ન શેાધવામાં જે લાભ છે તે વસ્તુ શેાધવામાં નથી : અને તમારે આ વાતને ખ્યાલ રાખવા જોઈએ : એ શેાધ ઘણીવખત જિંદુગીભર પહોંચે છે અને અંતે પરિણામમાં એક મૂઠી આશાની ભસ્મ મળે છે! CC-0 In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> ebne93a93o7hb2nzdb3s8zgb3imbyu9 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૩ 104 72856 221357 2026-04-18T17:03:24Z Snehrashmi 2103 /* Not proofread */ 221357 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૦||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૦}}<hr>'''</noinclude>૧૫૦ Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti ૨ જ ક ણુ ઘણી વખત ફૂટતી નાની સરખી સરવાણી મેટા ફૂવા ને વિશાળ તળાવાને છલકાવી ઢે છે. એ પ્રમાણે જીવનનું માધુર્ય, જ્યારે સામાન્ય વ્યવહારવિવેક કરતાં કૈાઈ બીજા ઉંડા ને ઉચ્ચ મનાભાવ- અતળ ઉંડાણમાંથી માંથી જન્મે છે ત્યારે એ પેાતાની આસપાસના સંસારને મીઠી સુગંધથી ભરી દે છે. જેની હાજરીમાં દુનિયાની સઘળી વાત વીસરાઈ જાય—એ માણુસ તમને કાંઈક આપી શક- વાની યોગ્યતા ધરાવે છે. ૭ સાચી કવિતા સંતની વાણી જેવી છે. એને હૃદયમાં પેસવા માટે કોઈ ડાળદમામ, આડંબર, આભૂ ણુ કે અલંકારની જરૂર પડતી નથી. એ આત્માની વાણી છે—તે આત્મા માટેની છે. વિચાર માત્રનું જ્યાં વિરામચિહ્ન આવે અને બુદ્ધિ કે તર્કથી ગ્રહણ કરી શકાય તેવા વિષયે ઉપરામ પામે—ત્યારે સાચી કવિતા જન્મ પામે, CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> f2whczgu8oko9mn5hozgleu5nsroa0l પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૪ 104 72857 221358 2026-04-18T17:03:47Z Snehrashmi 2103 /* Not proofread */ 221358 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૧||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૧}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri રજ કે ણ પ માણસને જે સૌન્દર્ય ની અતૃપ્ત અભિલાષા રહ્યા જ કરે છે. એ - સામાન્ય સૌન્દર્ય નથી. માણુસ સૌન્દર્ય ના સાગરમાં વહી રહેલાં કરુણબિંદુઓ શેાધી રહ્યો છે. જ્યાં એ બન્ને સાથે હેાય છે, સૌન્દર્ય અને સૌન્દર્ય ના આત્મા જેવી કરુણુતા, ત્યાં અને એવું દર્શન મળે છે કે જેને કુદરતમાં વિલસતી ચેતના સાથે સરખાવી શકાય. ° ભૂલો—સમાજ કે વ્યક્તિ ત્યારે જ મા કરી શકે જ્યારે એનામાં સામર્થ્ય હાય : માઇકાંગલાં તે એક ભૂલમાં એક જિંદગીભર ચાલે એટલા શસ્ર- સરામ દેખે છે. © માણસ મોટુ દુ:ખ સહન કરવાની શિક્ત ધરાવે છે. કારણ કે, મેાટુ' દુ:ખ એને એક પ્રકારનુ નવું સામર્થ્ય પણ આપે છે; પરંતુ હંમેશના સામાન્ય- જીવનની ક્ષુલ્લક વૃત્તિમાંથી જન્મતી નાની નાની કષ્ટ- પરંપરા, મનુષ્યને ક્ષુદ્ર ને સામર્થ્ય બનાવી દે છે. વિનાના CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> n6zkuae68lsfz6o9l8ib3ebh58h0oez પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૫ 104 72858 221359 2026-04-18T17:04:13Z Snehrashmi 2103 /* Not proofread */ 221359 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૨||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૨}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti ૧૫૨ વૈદ્ધિક કેળવણી, લાગણી- જીવનના તિરસ્કાર કરવા માટે નહિ, લાગણીનું જીવનમાં ચેાગ્ય સ્થાન નક્કી કરવા માટે છે. O ૨ જ ક ણુ વિચાર કરવાની અશકત એટલે આંધળી અનુકરણવૃત્તિ. નિર્દોષ સરળતા © એ એક પ્રકારનું એવું સામર્થ્ય છે, જેની પાસે સમર્થ પેાતાનું ખળ તથ દેવામાં ગૌરવ માને છે. કવિતા તે, સૃષ્ટિને, પેાતાના માહુબળથી ને બુદ્ધિબળથી, કલ્પનાથી ને પ્રેમથી, ભાવનાથી તે કર્મથી શણગારે છે. એ નિષ્ક્રિય ઊર્મિવિલાસ નથી. કવિતા બીજી છે પણ શું ? જે પૃથ્વી પર આપણે વસ્યા છીએ તે પૃથ્વીને ચરણે કાંઈક શૃંગાર જવા તે કવિતા. ધરી CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> phr1817xfry2gy6bpohu8u9q6ndzhws પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૬ 104 72859 221360 2026-04-18T17:04:31Z Snehrashmi 2103 /* Not proofread */ 221360 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૩||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૨ જ કે ગુ કલ્પના, ઘણી વખત પરિણામ વિનાનું હવાઈ વાદળ સર્જ છે એ ખરું, પણ માણસ, એ મ્બિરની કલ્પના નથી તેા મીજી ૫૩ શું છે? અને એથી વિશેષ, શ્વર, એ માણુસની કલ્પના નથી તે ખીન્નું શું છે ? જે નિરીશ્વર જગત અવ્યવસ્થિત ને અમંગળ છે, તેા કલ્પના વિનાનુ જગત પશુ અવ્યવસ્થિત ને અમગળ છે. માનવમંગલ માટે કલ્પના અને ઇશ્વર અન્ને સરખાં આવશ્યક છે. હ ફાઈ પણ હેતુ માટે પરણવું એ સુધરેલી મારુવૃત્તિ છે. જાતીયઆકર્ષણ એ એક પ્રકારનું સ્ત્રી- પુરુષ વચ્ચે સમત્વ લાવનારું ખળ છે, એમ ન સમજવાથી, જાતીય આકર્ષણુ ભયંકર ચીજ હાય તેમ સૌ એનું વિલેાપન કરવા મથે છે: દ્વારા જ સ્ત્રીપુરુષના અંતરમાં રહેલી પિપાસા—લાલસા નહિ—એના વિકાસ એ ભૂલી જવાય છે. પણ એની સૌન્દર્ય ની શકય છે CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> 5lbjfxuxdz7b41oecdp4zmtva1m5vl6 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૭ 104 72860 221361 2026-04-18T17:05:51Z Snehrashmi 2103 /* Not proofread */ 221361 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૪||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૪}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૧૫૨ ઐાદ્ક કેળવણી, લાગણી- જીવનના તિરસ્કાર કરવા માટે નહિ, લાગણીનું જીવનમાં ચેાગ્ય સ્થાન નક્કી કરવા માટે છે. છ ૨ જ ક ણુ વિચાર કરવાની અશકિત એટલે આંધળી અનુકરણવૃત્તિ. નિર્દોષ સરળતા ° એ એક પ્રકારનું એવું સામર્થ્ય છે, જેની પાસે સમર્થ પેાતાનું મળ તથ દેવામાં ગૌરવ માને છે. 1) કવિતા તા, સૃષ્ટિને, પેાતાના માહુબળથી ને બુદ્ધિબળથી, કલ્પનાથી ને પ્રેમથી, ભાવનાથી તે કર્મોથી શણગારે છે. એ નિષ્ક્રિય ઊર્મિવિલાસ નથી. કવિતા ખીજું છે પણ શું ? જે પૃથ્વી પર આપણે વસ્યા છીએ તે પૃથ્વીને ચરણે કાંઈક શૃંગાર ધરી જવા તે કવિતા. CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude> oeq8i0xbobv3nt3emc1bxyjbdthu8xa પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૮ 104 72861 221362 2026-04-18T17:06:43Z Snehrashmi 2103 /* Not proofread */ 221362 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૫||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૨૪ ક ણ કલ્પના, ઘણી વખત પરિણામ વિનાનું હવાઈ વાદળ સર્જ છે એ ખરું, પણ માણસ, એ ઈશ્વરની કલ્પના નથી તેા બીજી ૧૫૩ શું છે? અને એથી વિશેષ, શ્વર, એ માણુસની કલ્પના નથી તેા બીજી શું છે ? તે નિરીશ્વર જગત અવ્યવસ્થિત ને મગળ છે, તેા કલ્પના વિનાનુ જગત પશુ અવ્યવસ્થિત ને અમગળ છે. માનવમ ગલ સાટે કલ્પના અને ઈશ્વર અન્ને સરખાં આવશ્યક છે. ૭ ફાઈ પણ હેતુ માટે પરણવું એ સુધરેલી મારુવૃત્તિ છે. ન્તતીયઆકર્ષણ એ એક પ્રકારનું સ્ત્રી- પુરુષ વચ્ચે સમત્વ લાવનારું મુળ છે, એમ ન સમજવાથી, જાતીય આકર્ષણુ ભયંકર ચીજ હાય તેમ સૌ એનું વિલેાપન કરવા મથે છે: પણ એની દ્વારા જ સ્ત્રીપુરુષના અંતરમાં રહેલી પિપાસા—લાલસા નહિ—એને વિકાસ એ ભૂલી જવાય છે. સૌન્દર્ય ની શકય છે CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> gah20u3xhf6g5mgue8rr62cw6qsgalh પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૯ 104 72862 221363 2026-04-18T17:07:26Z Snehrashmi 2103 /* Not proofread */ 221363 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૬||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૬}}<hr>'''</noinclude>૧૫૪ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૨૪ ૩ છુ કેટલાક કહે છે . જીવન શહેરમાં છે. ખીન્ત કહે છે જીવન ગામડામાં છે. ખરી રીતે જીવન આપણામાં છે. જે સ્થળે માણસ પેાતાને વધારેમાં વધારે સારી રીતે ઘડી શકે—તે સ્થળે જીવન છે. જી ભલે લાકડાં હજારો મણુ હોય પણ જેમ એક તણખામાં એ સઘળાંને માળી નાખવાની શક્તિ છે, તેમ અભ્યાસ, તર્ક, બુદ્ધિ, એ સઘળાંને કલ્પ- નાની એક જ ઝીણી ચીનગારી કે જાણે કયાંનાં કયાં ઉરાડી મૂકે છે. ૭ માણસ જ્યારે એમ ધારે છે કે પેાતાનામાં શક્તિ છે પણ દુનિયામાં શક્તિને શક્તિ નથી, ત્યારે એનું જીવન એક યાદવહી—જેવું બની જાય છે, આવી ઘણાનાં જીવન કરુણરીતે હાસ્યજનક પિછાનવાની અખંડ ફ઼િર- નિર્મૂ ળતાએ અનાવ્યાં છે. CC-0. In Public Domain Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> gjilbiy94t433zj0sk82z9lagxc5ini પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૦ 104 72863 221364 2026-04-18T17:08:31Z Snehrashmi 2103 /* Not proofread */ 221364 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૭||રજકણ}}<hr>''' '''<hr>{{rh|રજકણ||૧૫૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૨ જ ૯ ! સ્વૈચ્છિક ગરીબી વિના સંસ્કા- રિકતા નહિ, સંસ્કારિતા વિના પ્રજા નહિ, પ્રા વિના રાષ્ટ્ર નહિ; અને રાષ્ટ્ર વિના નરાત્તમે! નહિ. સ્વૈચ્છિક ગરીબી નાત્તમાને જન્મ આપે. નરાત્તમે સ્વૈચ્છિક ગરીબીને પાતાના જન્મસિદ્ધ હક્ક માને. © ૧૫૫ તમે કઇ વસ્તુમાં ન માને તેનાથી અશ્રદ્ધા અનતી નથી. પણુ તમે માને છે કે તમે માને છે ને ખરી રીતે માનતા નથી—એમાં અશ્રદ્ધા રહી છે. અશ્રદ્ધા પ્રાણને નાના બનાવે છે; સંસારને મેટો મનાવે છે. ૭ અશકયતા, જીવનમાં કે વિશ્વક્રમમાં નથી રહી, માનવની કલ્પનામાં રહી છે. જે માણસ અશકયતાની કલ્પના કરતા નથી, તે અશકયને જાણતા પણ નથી. ૭ સમયના—કાલને—જે માણસ અભ્યાસ કરે છે, કાલ તેને પેાતાના જીવનસત્ર આપે છે. CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> swhs9bdlkvn04u4bvc56xji9qsqezj2