વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.26 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯ 104 72694 221654 221086 2026-04-30T16:57:40Z Meghdhanu 3380 221654 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude> <big><big><center> '''અનુક્રમ''' </center></big></big> <center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૧ | [[સુવર્ણરેખા/કેટલી નાની વાત|કેટલી નાની વાત]] | align="right" | ૩ |- | ૨ | [[સુવર્ણરેખા/ગોખમાં દીવો|ગોખમાં દીવો]] | align="right" | ૮ |- | ૩ | [[સુવર્ણરેખા/એક નાનું બીજ|એક નાનું બીજ]] | align="right" | ૧૫ |- | ૪ | [[સુવર્ણરેખા/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]] | align="right" | ૧૮ |- | ૫ | [[સુવર્ણરેખા/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]] | align="right" | ૨૪ |- | ૬ | [[સુવર્ણરેખા/રામકળી|રામકળી]] | align="right" | ૨૮ |- | ૭ | [[સુવર્ણરેખા/પાદુકારામ|પાદુકારામ]] | align="right" | ૩૩ |- | ૮ | [[સુવર્ણરેખા/શબ્દનુંબળ|શબ્દનુંબળ]] | align="right" | ૩૭ |- | ૯ | [[સુવર્ણરેખા/કડવી બદામ|કડવી બદામ]] | align="right" | ૪૨ |- | ૧૦ | [[સુવર્ણરેખા/માનવનું સર્જન|માનવનું સર્જન]] | align="right" | ૪૫ |- | ૧૧ | [[સુવર્ણરેખા/સત્તા ને સાધુતા|સત્તા ને સાધુતા]] | align="right" | ૪૮ |- | ૧૨ | [[સુવર્ણરેખા/એક તરંગ|એક તરંગ]] | align="right" | ૫૧ |- | ૧૩ | [[સુવર્ણરેખા/શું લખાવ્યું હશે?|શું લખાવ્યું હશે?]] | align="right" | ૫૭ |- | ૧૪ | [[સુવર્ણરેખા/વાચાળતા|વાચાળતા]] | align="right" | ૬૨ |- | ૧૫ | [[સુવર્ણરેખા/ફરિયાદ ગઈ?|ફરિયાદ ગઈ?]] | align="right" | ૬૬ |- | ૧૬ | [[સુવર્ણરેખા/બધે જ માનવતા|બધે જ માનવતા]] | align="right" | ૬૯ |- | ૧૭ | [[સુવર્ણરેખા/સત્યનું દર્શન|સત્યનું દર્શન]] | align="right" | ૭૨ |- | ૧૮ | [[સુવર્ણરેખા/જીવનની વાર્તા|જીવનની વાર્તા]] | align="right" | ૭૬ |- | ૧૯ | [[સુવર્ણરેખા/ભૂલતાં શીખો|ભૂલતાં શીખો]] | align="right" | ૭૯ |- | ૨૦-૨૧ | [[સુવર્ણરેખા/નિષ્કામ કામ|નિષ્કામ કામ]] | align="right" | ૮૩ |- | ૨૨ | [[સુવર્ણરેખા/કોન્ફ્યુશસ|કોન્ફ્યુશસ]] | align="right" | ૮૯ |- | ૨૩ | [[સુવર્ણરેખા/આઠ પ્રસંગ કથાઓ|આઠ પ્રસંગ કથાઓ]] | align="right" | ૯૫ |- | ૧૪ | [[સુવર્ણરેખા/સુખને સમજવાની રીત|સુખને સમજવાની રીત]] | align="right" | ૧૧૧ |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | | [[હીરાની ચમક/મોક્ષ|મોક્ષ]] | align="right" | ૧૧૨ |- | | [[હીરાની ચમક/જીવન : પ્રભુપ્રીત્યર્થે|જીવન : પ્રભુપ્રીત્યર્થે]] | align="right" | ૧૨૮ |- | | [[હીરાની ચમક/ભક્તિ? કે પ્રભુકૃપા?|ભક્તિ? કે પ્રભુકૃપા?]] | align="right" | ૧૪૦ |- | | [[હીરાની ચમક/દૂધમાંથી અમૃત|દૂધમાંથી અમૃત]] | align="right" | ૧૫૮ |- | | [[હીરાની ચમક/કુલશેખર|કુલશેખર]] | align="right" | ૧૬૭ |- | | [[હીરાની ચમક/રૂપનો ઇજારદાર|રૂપનો ઇજારદાર]] | align="right" | ૧૭૫ |- | | [[હીરાની ચમક/હીરાની ચમક|હીરાની ચમક]] | align="right" | ૧૯૨ |- |} {{col-end}} <big><center> '''મુદ્રણો''' </center></big> <center>નવેમ્બર : ૧૯૫૭</center> <center>સપ્ટેમ્બર : ૧૯૬૪</center> <center>માર્ચ : ૧૯૭૭</center> <center>'''ચોથું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ, મે ૧૯૯૨'''</center> <center>પ્રત : ૧૬૫૦</center><noinclude></noinclude> qyodtwj1g58fnf0fap9xwvbu4h8qj57 221655 221654 2026-04-30T16:58:03Z Meghdhanu 3380 221655 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude> <big><big><center> '''અનુક્રમ''' </center></big></big> <center> {{col-begin|width=}} {{col-2}} {|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;" |- | ૧ | [[સુવર્ણરેખા/કેટલી નાની વાત|કેટલી નાની વાત]] | align="right" | ૩ |- | ૨ | [[સુવર્ણરેખા/ગોખમાં દીવો|ગોખમાં દીવો]] | align="right" | ૮ |- | ૩ | [[સુવર્ણરેખા/એક નાનું બીજ|એક નાનું બીજ]] | align="right" | ૧૫ |- | ૪ | [[સુવર્ણરેખા/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]] | align="right" | ૧૮ |- | ૫ | [[સુવર્ણરેખા/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]] | align="right" | ૨૪ |- | ૬ | [[સુવર્ણરેખા/રામકળી|રામકળી]] | align="right" | ૨૮ |- | ૭ | [[સુવર્ણરેખા/પાદુકારામ|પાદુકારામ]] | align="right" | ૩૩ |- | ૮ | [[સુવર્ણરેખા/શબ્દનુંબળ|શબ્દનુંબળ]] | align="right" | ૩૭ |- | ૯ | [[સુવર્ણરેખા/કડવી બદામ|કડવી બદામ]] | align="right" | ૪૨ |- | ૧૦ | [[સુવર્ણરેખા/માનવનું સર્જન|માનવનું સર્જન]] | align="right" | ૪૫ |- | ૧૧ | [[સુવર્ણરેખા/સત્તા ને સાધુતા|સત્તા ને સાધુતા]] | align="right" | ૪૮ |- | ૧૨ | [[સુવર્ણરેખા/એક તરંગ|એક તરંગ]] | align="right" | ૫૧ |- | ૧૩ | [[સુવર્ણરેખા/શું લખાવ્યું હશે?|શું લખાવ્યું હશે?]] | align="right" | ૫૭ |- | ૧૪ | [[સુવર્ણરેખા/વાચાળતા|વાચાળતા]] | align="right" | ૬૨ |- | ૧૫ | [[સુવર્ણરેખા/ફરિયાદ ગઈ?|ફરિયાદ ગઈ?]] | align="right" | ૬૬ |- | ૧૬ | [[સુવર્ણરેખા/બધે જ માનવતા|બધે જ માનવતા]] | align="right" | ૬૯ |- | ૧૭ | [[સુવર્ણરેખા/સત્યનું દર્શન|સત્યનું દર્શન]] | align="right" | ૭૨ |- | ૧૮ | [[સુવર્ણરેખા/જીવનની વાર્તા|જીવનની વાર્તા]] | align="right" | ૭૬ |- | ૧૯ | [[સુવર્ણરેખા/ભૂલતાં શીખો|ભૂલતાં શીખો]] | align="right" | ૭૯ |- | ૨૦-૨૧ | [[સુવર્ણરેખા/નિષ્કામ કામ|નિષ્કામ કામ]] | align="right" | ૮૩ |- | ૨૨ | [[સુવર્ણરેખા/કોન્ફ્યુશસ|કોન્ફ્યુશસ]] | align="right" | ૮૯ |- | ૨૩ | [[સુવર્ણરેખા/આઠ પ્રસંગ કથાઓ|આઠ પ્રસંગ કથાઓ]] | align="right" | ૯૫ |- | ૨૪ | [[સુવર્ણરેખા/સુખને સમજવાની રીત|સુખને સમજવાની રીત]] | align="right" | ૧૧૧ |} {{col-2}} {| style="padding-left:0.5em;" |- | | [[હીરાની ચમક/મોક્ષ|મોક્ષ]] | align="right" | ૧૧૨ |- | | [[હીરાની ચમક/જીવન : પ્રભુપ્રીત્યર્થે|જીવન : પ્રભુપ્રીત્યર્થે]] | align="right" | ૧૨૮ |- | | [[હીરાની ચમક/ભક્તિ? કે પ્રભુકૃપા?|ભક્તિ? કે પ્રભુકૃપા?]] | align="right" | ૧૪૦ |- | | [[હીરાની ચમક/દૂધમાંથી અમૃત|દૂધમાંથી અમૃત]] | align="right" | ૧૫૮ |- | | [[હીરાની ચમક/કુલશેખર|કુલશેખર]] | align="right" | ૧૬૭ |- | | [[હીરાની ચમક/રૂપનો ઇજારદાર|રૂપનો ઇજારદાર]] | align="right" | ૧૭૫ |- | | [[હીરાની ચમક/હીરાની ચમક|હીરાની ચમક]] | align="right" | ૧૯૨ |- |} {{col-end}} <big><center> '''મુદ્રણો''' </center></big> <center>નવેમ્બર : ૧૯૫૭</center> <center>સપ્ટેમ્બર : ૧૯૬૪</center> <center>માર્ચ : ૧૯૭૭</center> <center>'''ચોથું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ, મે ૧૯૯૨'''</center> <center>પ્રત : ૧૬૫૦</center><noinclude></noinclude> 74bmmch3ndj2j1hq44a1l9t1eg53nio પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૪ 104 72747 221643 221566 2026-04-30T16:04:29Z Meghdhanu 3380 /* Validated */ 221643 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૪૧}}<hr>'''</noinclude> {{gap}}'''અતિ''' રસિકતામાંથી જન્મેલી શુષ્કતા, અતિ તર્કમાંથી જન્મેલા જ્ઞાનની માફક જીવનને સૂકવી નાખે છે. જીવનના હજારો સાદા પ્રસંગોમાંથી જે મનુષ્ય રસસંગ્રહ કરી શકતો નથી, તે ઘણું કરીને રસિક પણ નથી, અને ફિલસૂફ પણ નથી, એણે જીવનનું દૃષ્ટિબિંદુ જ ગુમાવ્યું છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જેને''' જીવનમાં બધું જ ગમ્ય છે. તેને કાંઈ જ ગમ્ય નથી. જેને જીવનમાં ’ક્યાંથી?’ અને ’ક્યાં ? એ બે પ્રશ્નો કોઈ પણ વખત આવ્યા નથી, તેનામાં ભલે ગમે તેટલું ડહાપણ હોય, ભલે વ્યવહારદક્ષ અને વિવેકી મનાતો હોય. ભલે પરાક્રમી અને પુરુષાર્થી ગણાતો હોય, ભલે તે જબરા આશાવાદી તરીકે ખપતો હોય, છતાં તેને જીવનનું સઘળું જ રહસ્ય ગમ્ય છે, કારણ કે તેને કાંઈ જ ગમ્ય નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> hmuja9vlufc9hxbn1fieojafcksl4zc પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૫ 104 72748 221644 221572 2026-04-30T16:06:19Z Meghdhanu 3380 /* Validated */ 221644 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૪૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''આજે''' જેને પ્રતિષ્ઠા, જેને સમાજસુધારો, જેને સંસ્કાર કહેવામાં આવે છે, તે દરેકે દરેક બાબત એક પોલા પાયા ઉપર ઊભી છે. વધારેમાં વધારે લેવું અને ઓછામાં આછું આપવું. એવી વ્યાપારી વૃત્તિ અને . . . . . . .પૈસાને જ કલા, સાહિત્ય ને સંસ્કાર, ધર્મ, પ્રેમ ને ભક્તિ, પ્રતિષ્ઠા, માન ને મહત્તા વરે છે તે સ્થિતિ, શક્ય રહે ત્યાં સુધી, પુસ્તકો કેમ વાંચવાં એવાં ભાષણ, એ સાંસારિક કે સામાજિક સુધારો ગણાવાને બદલે, હડહડતો દંભ જ ગણાવો જોઈએ. અત્યારનો સમાજ ધડાકાબંધ ફૂટી ને ઊડી શકે તેવા દારૂગેાળાના ભંડાર ઉપર ઊભો છે, અને એટલા માટે એણે નીતિનો સ્વાંગ પહેર્યો છે—જેમ મરણોન્મુખ મનુષ્ય ઈશ્વરને સંભારે છે તેમ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> g0cnx7jwv1dds45io4dhgc71x7t3m8l પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૬ 104 72749 221645 221574 2026-04-30T16:07:53Z Meghdhanu 3380 /* Validated */ 221645 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૪૩}}<hr>'''</noinclude> {{gap}}'''મૃત્યુની''' હાકલને જે બરાબર જવાબ આપે છે તે જુવાન છે. અને તેને નિત્ય યૌવન વરે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સમાજમાં''' સમન્વય સ્થાપવાનો પ્રયત્ન કરનાર દરેક મનુષ્ય કલાકાર છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સર્જનને''' માટે આરામની જરૂર અવશ્ય છે, પણ દરેક આળસુ પળ તે આરામ નથી. એ ઉદ્યોગી પળોની વચ્ચે જે આરામ રહે છે તે વધારે આકર્ષક હોય છે: કદાચ વધારે ઉપયોગી પણ હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વિજ્ઞાનની''' સઘળી શોધો પૂરી થયા પછી પણ અગમ્યવાદની એકાદ કડી તો બાકી રહેશે જ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> oovvtzvd2o1cli0xoly1kjik1fs4klk 221647 221645 2026-04-30T16:19:58Z Meghdhanu 3380 /* Validated */ 221647 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૪૩}}<hr>'''</noinclude> {{gap}}'''મૃત્યુની''' હાકલનો જે બરાબર જવાબ આપે છે તે જુવાન છે. અને તેને નિત્ય યૌવન વરે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સમાજમાં''' સમન્વય સ્થાપવાનો પ્રયત્ન કરનાર દરેક મનુષ્ય કલાકાર છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સર્જનને''' માટે આરામની જરૂર અવશ્ય છે, પણ દરેક આળસુ પળ તે આરામ નથી. બે ઉદ્યોગી પળોની વચ્ચે જે આરામ રહે છે તે વધારે આકર્ષક હોય છે: કદાચ વધારે ઉપયોગી પણ હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વિજ્ઞાનની''' સઘળી શોધો પૂરી થયા પછી પણ અગમ્યવાદની એકાદ કડી તો બાકી રહેશે જ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 548wfps4gwposrloem5lhuv5caw9l74 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૭ 104 72750 221648 221575 2026-04-30T16:23:36Z Meghdhanu 3380 /* Validated */ 221648 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૪૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''સાચા''' પ્રેમની એક કવિતાથી મનુષ્ય જેટલો તેજસ્વી અને જીવંત બને છે, તેટલો કોઈ પણ ધર્મના વર્ષોના અભ્યાસથી પણ બની શકતો નથી. ખરી વાત એ છે કે સાચો પ્રેમ એ જ સાચો ધર્મ છે. એ બન્ને સમાનાર્થ શબ્દો છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વિશ્વક્રમમાં''' અહિંસાને સ્થાન નથી, અહિંસક હિંસાને છે. અહિંસક હિંસા, એ અનિવાર્ય, જરૂરિયાતમાંથી જન્મતો, મનુષ્ય માત્રનો ક્ષાત્રધર્મ છે. કૃષ્ણે વાપરેલો ગીતાનો અહિંસા શબ્દ એ એ વિષય ઉપરનો છેલ્લો શબ્દ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ઇશ્વરને''' નકારનાર ખરો હિંમતવાન મનુષ્ય ઈશ્વરની વધારે પાસે છે: એની પાસેથી રક્ષણ મળે માટે એનાં ગુણગાન કરનાર મનુષ્ય કરતાં. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 2p6dznhfa2aaquuslgnut4z8uq5dnkx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૮ 104 72751 221653 221576 2026-04-30T16:39:34Z Meghdhanu 3380 /* Validated */ 221653 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૪૫}}<hr>'''</noinclude> {{gap}}'''મૂર્ખાઓ !''' તમને કોણે કહ્યું કે સંસાર કરતાં સ્વર્ગ વધારે સોહામણું છે ? સ્વર્ગમાં પરિશ્રમ અને પ્રયત્ન ક્યાં છે? સ્વર્ગમાં વેદનાને કોણ જાણે છે ? હા, એટલું ખરું, સંસારમાંથી આ ત્રણને લઈ લઈએ–પરિશ્રમ, પ્રયત્ન અને વેદનાને–તો સંસાર સ્વર્ગ જેવો બને ખરો–વિવિધતા વિનાનો, એકધારો, આળસુ, ને વ્યાજ ઉપર જીવનારો. {{સ-મ| |◎ | }} {{gap}}'''સાધારણ''' જનતા આપણે માનીએ છીએ તેના કરતાં વધારે સંસ્કારી નહિ હોય; પણ વધારે સાચી તો છે જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેવળ''' પ્રાણહીન તો તે જ છે જેણે કોઈ દિવસ પ્રયત્ન કર્યો નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''મૃત્યુ''' એ ભ્રમણા છે એમ જાણનારો જીવનનો પાર પામી ચૂક્યો છે. એને હવે નવું શોધવાનું કાંઈ નથી. જે મેળવ્યું તે આચારમાં મૂકવાનું છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 2wefjfxcqr1ji612jqxybmtc46h701w પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૯ 104 72752 221656 221577 2026-05-01T02:23:24Z Meghdhanu 3380 /* Validated */ 221656 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૪૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''ખરી''' કોઈ પણ વસ્તુ, ખોટામાંથી પણ જન્મે છે; જે મનુષ્ય ‘સાચો’ હોવાનો ડોળ કરે છે તે કોઈક દિવસ કેસરિયા કરવા સૌને મોખરે નીકળે; જે બાળક ખોટા ખેાટા અક્ષર અક્ષર લખે છે તે કોઈક દિવસ સાચા પાડે; એટલા માટે અનીતિ તરફ કેવળ ઘૃણાની દૃષ્ટિથી જોનારા સાચી નીતિનું રહસ્ય જ સમજ્યા નથી. સાચી અનીતિમાંથી નીતિ જન્મવાનો સંભવ છે. ખરા વ્યભિચારીને કોઈ પણ દિવસ સાચો પ્રેમ મળવાનો સંભવ છે. દુનિયામાં, એ દૃષ્ટિએ ધિક્કારવા જેવું હલકામાં હલકું અને પાપીમાં પાપી કોઈ છે જ નહીં. જે પાપીને ધિક્કારે છે તે જ ખરો પાપી છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મને''' કેવળ પુણ્યનો સરળ માર્ગ બતાવીને મારું અધ:પતન કાં કરો ? {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> ar1qkv0vw1ex456myhhrd82dxt42d1v પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૦ 104 72753 221657 221578 2026-05-01T02:25:12Z Meghdhanu 3380 /* Validated */ 221657 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૪૭}}<hr>'''</noinclude> {{gap}}'''ફૂલોથી''' લચી પડેલી વેલીઓ જોઈ; જ્યાં બારે માસ માત્ર આનંદ જ હોય એવાં ઉદ્યાનો જોયાં; સોનેરી જળમાં રૂપેરી ફૂલને નાચતાં જોયાં: વિશ્વમાં અજોડ લેખાય એવી સ્વપ્નસૃષ્ટિ જેવી કુદરત પણ જોઈ; પણ એ સઘળામાંથી યાદ તો એક જ વસ્તુ રહી. હૃદયહીન મનુષ્યના અંતર જેવા એકાદ બોડા ડુંગર ઉપર પેલું ઠુંઠું વૃક્ષ ઊભું હતું તે. એને પાન ન હતાં, અને દુ:ખમાં મદદ કરનારી એકાદ ડાળી પણ ન હતી. ડાળી વિનાનું, એ એકલું ઊભું હતું, એકલતા, અડગતા અને યુદ્ધ એ ત્રણે . . . . વસ્તુઓએ અનેક ઉદ્યાનોની સરખામણીમાં એને વધારે શ્રેષ્ઠ બનાવ્યું હતું. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઇક''' દિવસ એકાદ ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને હું તારી પાસે આવીશ. જિંદગીમાં એ જ મારી મોટામાં મોટી આશા છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 4qoj7vlsqi3ixpa1swvgul41yquw8jx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૧ 104 72754 221658 221579 2026-05-01T02:36:04Z Meghdhanu 3380 /* Validated */ 221658 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૪૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''શોધે''' છે તેને જડે છે; વિશ્વક્રમની સંકલનામાં અનેક રહસ્યો ઓતપ્રોત થઈ રહ્યાં છે. અને અનેકમાં એક ઓતપ્રોત છે. એને કાળની સીમા નથી, દિશાનું બંધન નથી; એ ત્રણે કાળમાં અબાધિત અને એક છે. હાજર હમેશાં છે, દેખાતું કોઈ દિવસ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''બરફના''' પહાડો પર ખીલેલી ચાંદની જોઈને કામ તથા જ્વર જેના શમી ગયા છે એવું હૃદય યાદ આવ્યું. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 5zbar106yl1m24dneth1al083qtyxbr પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૨ 104 72755 221659 221580 2026-05-01T02:38:13Z Meghdhanu 3380 /* Validated */ 221659 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૪૯}}<hr>'''</noinclude> {{gap}}'''અનંત''' સમુદ્રમાં એકાદ તેજમૂર્તિ મોતી છૂપાયું હોય તેમ, અનેક વનરાજીઓમાં એકાદ જગ્યાએ કોઈ નાનું સુંદર પંખી ગુપચુપ બેઠું હોય તેમ, વિશ્વનું રહસ્ય, શોધનારને માટે નિત્ય હાજર બેઠું છે; એના શોધનારની રાહ જોઈને. એવો શોધનારો એકાદ હજાર વર્ષે એકાદ રડ્યાખડ્યા મુસાફર જેવો નીકળી આવે ત્યારે તે રહસ્ય તેની મારફત દુનિયામાં ફેલાય છે, ને પાછું વિલીન થઈ જાય છે. સામાન્ય માણસો તો પોતાના સામાન્ય કામને અસામાન્યતાનું રૂપ આપી જાણે પોતે બીજાને છેતરે છે, પણ છેતરે છે જાતને. એવી કેટલીએ સાધારણતાઓ ભેગી થઈ ને એ રહસ્ય શોધી શકે નહિ. એ તો એકાદ એકાકી શંકર કે કેન્ટને જ મળે: કોઈ ડી વેન્સીને દર્શન દે: કોઈ એરિસ્ટોટલ પાસે પ્રગટ થાય; કોઈ માઈકલ એન્જેલોને મળે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયામાં''' બે જ ખરા શૂરવીર છે: પ્રાયશ્ચિત્ત કરનારો પાપી અને હસતો પરાજિત યોદ્ધો. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> hltkqzq1pa48uhbw9f1rh7te6mfnm0k પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૩ 104 72756 221660 221581 2026-05-01T02:45:57Z Meghdhanu 3380 /* Validated */ 221660 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૫૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''આને''' હું શું કહું ?–આ સંસ્મરણોની વિચિત્રતાને ! જુઓને, મોટા-મોટા પહાડો ભૂલી જવાયા: આકાશ જેવડાં ઊંચાં વૃક્ષેામાંથી કંઈ જ યાદ નથી: મેઘધનુષી રંગ અને સવાર સાંજ પણ વિસરી ગયો: માત્ર ન ભુલાણી—અને વિસ્મરણના સમુદ્રમાં પણ વારંવાર ઉપર જ રહી–એવી તો બે જ વસ્તુઓ છે. પેલું સાનેરી નાનું સુંદર પંખી અને ખડકમાં ઊગતું, રતિની આંખ જેવું એક ફૂલ. એવી કઠણ પરિસ્થિતિમાં આટલી કુમાશ, સુગંધ ને સૌન્દર્ય – એમણે શી રીતે સંઘરી રાખ્યાં હશે ? {{સ-મ| |◎ | }} {{gap}}'''મૃત્યુના''' જેવો સુંદર પ્રસંગ મનુષ્યે કલ્પનાના બળ વડે ભયંકર કરી મૂક્યો છે, એને પાછો સુંદર કરી મૂકવો એ આજની કવિતાનો વિષય હોઈ શકે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મૃત્યુ''' ન આવે એવી પ્રાર્થના મેં ક્યારે કરી છે? મે તો એટલી જ વિનંતી કરી છે કે, હું જીવતો હોઉં ત્યાં મૃત્યુ આવે, મરી ગયા પછી નહિ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> pdz4oqe77u0qoo5g9s2y8ls47y6oykl પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૫ 104 72778 221646 221260 2026-04-30T16:19:07Z Amvaishnav 156 /* Proofread */ 221646 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૭૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''અન્યાય''' ને ન્યાયને માટે જેણે હજારો શબ્દો કહી નાખ્યા છે, એના કરતાં એક પણ હરફ બોલ્યા વિના જેણે અન્યાય સહન કર્યાં છે, એ વળી, વધારે મોટો છે; નિર્વીયતાનું ભાન હોય ત્યારે મનુષ્ય જે જલ્પવાદ કરે એના કરતાં પ્રકૃતિસ્થ હોવાથી શાંત રીતે સહન કરે એમાં એનું ગૌરવ છે. મનુષ્ય શું બોલે છે એમાં પરાક્રમ નથી, મનુષ્ય શું ધારીને ખેલે છે એમાં પરાક્રમ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''એક''' પણ હરફ બોલ્યા વિના, જે મનુષ્ય સાંખે છે તે, જેણે એક જ હરફ કહ્યો છે, એના કરતાં વધારે હલકો છે; જડની સહનશીલતા નહિ; જીવંતની.<noinclude></noinclude> 42hdiqmefmntevw026vxlhb1fpqtcat પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૬ 104 72779 221649 221261 2026-04-30T16:24:49Z Amvaishnav 156 /* Proofread */ 221649 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૭૩}}<hr>'''</noinclude> {{gap}}'''નિરુપયોગી''' બની ગયેલી વસ્તુ, બીજો ઉપયોગી માને છે, એવું જાણતાં જ ઘણા મનુષ્યા અને ફરીથી ઇચ્છે છે. આ વિચારદારિદ્ર્ય, ઘણું કરીને નફાખાઉ વૃત્તિમાંથી જન્મે છે. ઉપયોગી ન હોય છતાં સસ્તું છે એની ખાતર મનુષ્ય બિનઉપયોગી સંગ્રહ પણ કરે છે. આવો સંગ્રહ એના જીવનવિકાસને રુંધીને એક નિશ્ચિત માર્ગ ઉપરથી એને પાછો પાડે છે. એટલું યાદ રાખવું કે જીવનની સિદ્ધિ, ગાંજાધારી બાવાની નહિ, પણ પોતાને મળેલ શક્તિનો ખરો આવિર્ભાવ, માત્ર સાચી જરૂરિયાતનો જ સંગ્રહ ઇચ્છે છે. ઘણાં મનુષ્યનાં પુસ્તકાલય એમને જ્ઞાન આપવાને બદલે એમનામાં જ્ઞાન છે એવી ખોટી જાહેર ખબર આપવાનું કામ કરે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વિનોદ''' માટે, સમયનો દુરુપયોગ અટકાવવા માટે જ્ઞાન એ ઠીક વસ્તુ છે: પરંતુ જીવનનું અતળ ઊંડાણ, જ્ઞાનને નહિ, ચારિત્ર્યબળને જ દેખાય છે.<noinclude></noinclude> q7hrfzgaxp6r0peign4podabjwbimn3 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૭ 104 72780 221650 221262 2026-04-30T16:30:19Z Amvaishnav 156 /* Proofread */ 221650 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૭૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''સાચી''' સિદ્ધિ ગરીબાઈમાંથી જન્મે છે. ગરીબાઈનો એક વિશિષ્ઠ અર્થ આંહીં લેવાનો છે. થોડામાં થોડી પળનો સાચામાં સાચો ઉપયોગ કરી લેવો એ જ સિદ્ધિનોના માર્ગ છે. આવી રીતે થોડામાં થોડી પળને સંગ્રહી લેવાની મનોદશા એ જ ગરીબાઈનો ખરો અર્થ છે. ગરીબ આદમી થોડામાં થોડું, નાનામાં નાનું, નકામામાં નકામું, પણ પોતાની જરૂરિયાત માટે આવશ્યક, એવું સઘળું ભેગુ કરે છે. ગરીબીનો આ સંકેત જીવનસિદ્ધિનો સાચો માર્ગ બતાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વસ્ત્રની''' કરચલી પાડી હોય તેવાં શરદનાં વાદળાં જોઈ ને વૈભવહીન થયેલું, દુ:ખ ભર્યું, ભલું અને સુંદર મોં કોને નથી સાંભર્યુંં ?<noinclude></noinclude> au3yweplk0eb3bt8q3iqz26d0e9dxuw પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૮ 104 72781 221651 221263 2026-04-30T16:34:25Z Amvaishnav 156 /* Proofread */ 221651 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૭૫}}<hr>'''</noinclude> {{gap}}'''દુઃખને''' જીતવાની વિક્રમ વૃત્તિ ન આપે તો કાંઈ ફિકર નથી. હસતે મોંએ દુ:ખ સહન કરવાની શક્તિ ન આપે તો પણ કાંઈ ફિકર નહિ. {{gap}}દુ:ખની પર જવાની પરમહંસ અવસ્થા ન મળે તો પણ કાંઈ નહિ. {{gap}}એ ત્રણેમાંથી એકે ન મળે, તો કાંઈ જ વાંધો નથી: પણ આટલું તો આપજે કે, હસતે મોંએ હું દુ:ખ તે સહન કરી શકું; હરેક જગ્યાએ હરઘડીએ દુ:ખ ગાનારી, ખંજર કરતાં વધુ તીવ્ર ખોટાં આશ્વાસન મેળવનારી, પામર વૃત્તિમાંથી તો હું ઉગરી જાઉં. બસ; એટલું થાય તો પછી કાંઈ જ કહેવાનું નથી.<noinclude></noinclude> rd434xvfylk6xsrjw68a61f5g80mvcp પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૯ 104 72782 221652 221264 2026-04-30T16:39:15Z Amvaishnav 156 /* Proofread */ 221652 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૭૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''પૈસા''' આપવા માટે તેં અક્કલહીન મનુષ્યો ગોત્યાં. બુદ્ધિનો ચમત્કાર રાજદ્વારી પુરુષોને સોંપ્યો. લાગણી, સંગીત ને પ્રેમ સ્ત્રીને આપ્યાં. અને મને માત્ર આટલું પણ ન આપ્યું ? લીલાછમ ડુંગરા ઉપર બેસીને જીવનભર વાંસળી વગાડવાનું ? {{સ-મ| |◎ | }} {{gap}}'''ગાઢ''' તિમિરને ભેદીને ચમકતી વીજળી વધારે શક્તિમાન હશે, પણ ગાઢ અંધકારમાં એકલો સ્થિર અને શાંત પ્રકાશતો દીપક વધારે સુંદર છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મહત્ત્વાકાંક્ષા''' એ દોષ નથી; મહત્ત્વાકાંક્ષા છુપાવવી એ દોષ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અંતઃકરણને''' કેળવણી આપ્યા વિના કોઈ પણ મનુષ્ય મહાન બની શકતો નથી. મહાન બનવું અને મહાન દેખાવું એ બેની વચ્ચે જીવન અને મૃત્યુ જેટલો તફાવત છે.<noinclude></noinclude> 4xry9dthqjw3xe4ge52lhz0zl0kjlil