વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.26
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Purvalap.pdf/૮૪
104
63402
221663
196712
2026-05-01T14:49:53Z
Drdeepakbhatt
2168
/* Proofread */
221663
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Drdeepakbhatt" /></noinclude>
<big>{{center|'''ઈશ્વરસ્તુતિ'''}}</big>
{{Block center|<poem>ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર, પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા ! સ્વીકારજો વંદન !
</poem>}}<noinclude></noinclude>
apjwpamvmh6w232vxr13jvixbx4f181
221664
221663
2026-05-01T14:51:52Z
Drdeepakbhatt
2168
221664
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Drdeepakbhatt" /></noinclude>
__'ઈશ્વરસ્તુતિ'__________________________________
<big>{{center|'''ઈશ્વરસ્તુતિ'''}}</big>
{{Block center|<poem>ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર, પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા ! સ્વીકારજો વંદન !
</poem>}}<noinclude></noinclude>
ofkehdkwjwallc46fb0682793m6ivuo
પૃષ્ઠ:Purvalap.pdf/૮૩
104
63404
221661
196717
2026-05-01T14:47:56Z
Drdeepakbhatt
2168
/* Proofread */
221661
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Drdeepakbhatt" /></noinclude><br>
{{center|<big><big>'''ઉપહાર'''</big></big>}}
{{Block center|<poem>
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે*<ref>* આ સંબોધન પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે</ref> ! સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !
તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની !
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્દગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે ! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું!
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !</poem>}}
--------------
આ સંબોધન પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે .<noinclude>----
{{reflist}}</noinclude>
ph00qt9ui3fz3ssqu28nfipkowoqa34
221662
221661
2026-05-01T14:48:52Z
Drdeepakbhatt
2168
221662
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Drdeepakbhatt" /></noinclude><br>
{{center|<big><big>'''ઉપહાર'''</big></big>}}
{{Block center|<poem>
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે*<ref>* આ સંબોધન પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે</ref> ! સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !
તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની !
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્દગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે ! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું!
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !</poem>}}<noinclude>----
{{reflist}}</noinclude>
m89mvdegsrmgu1eng7ec1dszt056ip2
સૂચિ:Suvarna Rekha By Dhumketu.pdf
106
72688
221671
221054
2026-05-01T15:50:45Z
Meghdhanu
3380
221671
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=સુવર્ણરેખા
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ધૂમકેતુ
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=
|સરનામું=
|વર્ષ=
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image=2
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist 1="સાઈડ" 2="મુખપૃષ્ઠ" 3to5="-" 6="પ્રારંભિક ૧" 7to9="પ્રારંભિક ૨" 8="પ્રસ્તાવના" 9="અનુક્રમ" 10="1" 11="2" 218to221="-" />
|Volumes=
|ટિપ્પણી={{પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯}}
|Width=
|Css=
|Header=
|Footer=
}}
g6khj0lxugwc1e7px7mltxpn64h3e1f
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯
104
72694
221670
221655
2026-05-01T15:49:55Z
Meghdhanu
3380
221670
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>
<big><big><center> '''અનુક્રમ''' </center></big></big>
<center>
{{col-begin|width=}}
{{col-2}}
{|style="border-right:1px #000 solid;width:100%;padding-right:0.5em;"
|-
| ૧
| [[સુવર્ણરેખા/કેટલી નાની વાત|કેટલી નાની વાત]]
| align="right" | ૩
|-
| ૨
| [[સુવર્ણરેખા/ગોખમાં દીવો|ગોખમાં દીવો]]
| align="right" | ૮
|-
| ૩
| [[સુવર્ણરેખા/એક નાનું બીજ|એક નાનું બીજ]]
| align="right" | ૧૫
|-
| ૪
| [[સુવર્ણરેખા/થોડા પ્રસંગો|થોડા પ્રસંગો]]
| align="right" | ૧૮
|-
| ૫
| [[સુવર્ણરેખા/રસ ક્યાં છે?|રસ ક્યાં છે?]]
| align="right" | ૨૪
|-
| ૬
| [[સુવર્ણરેખા/રામકળી|રામકળી]]
| align="right" | ૨૮
|-
| ૭
| [[સુવર્ણરેખા/પાદુકારામ|પાદુકારામ]]
| align="right" | ૩૩
|-
| ૮
| [[સુવર્ણરેખા/શબ્દનુંબળ|શબ્દનુંબળ]]
| align="right" | ૩૭
|-
| ૯
| [[સુવર્ણરેખા/કડવી બદામ|કડવી બદામ]]
| align="right" | ૪૨
|-
| ૧૦
| [[સુવર્ણરેખા/માનવનું સર્જન|માનવનું સર્જન]]
| align="right" | ૪૫
|-
| ૧૧
| [[સુવર્ણરેખા/સત્તા ને સાધુતા|સત્તા ને સાધુતા]]
| align="right" | ૪૮
|-
| ૧૨
| [[સુવર્ણરેખા/એક તરંગ|એક તરંગ]]
| align="right" | ૫૧
|-
| ૧૩
| [[સુવર્ણરેખા/શું લખાવ્યું હશે?|શું લખાવ્યું હશે?]]
| align="right" | ૫૭
|-
| ૧૪
| [[સુવર્ણરેખા/વાચાળતા|વાચાળતા]]
| align="right" | ૬૨
|-
| ૧૫
| [[સુવર્ણરેખા/ફરિયાદ ગઈ?|ફરિયાદ ગઈ?]]
| align="right" | ૬૬
|-
| ૧૬
| [[સુવર્ણરેખા/બધે જ માનવતા|બધે જ માનવતા]]
| align="right" | ૬૯
|-
| ૧૭
| [[સુવર્ણરેખા/સત્યનું દર્શન|સત્યનું દર્શન]]
| align="right" | ૭૨
|-
| ૧૮
| [[સુવર્ણરેખા/જીવનની વાર્તા|જીવનની વાર્તા]]
| align="right" | ૭૬
|-
| ૧૯
| [[સુવર્ણરેખા/ભૂલતાં શીખો|ભૂલતાં શીખો]]
| align="right" | ૭૯
|-
| ૨૦-૨૧
| [[સુવર્ણરેખા/નિષ્કામ કામ|નિષ્કામ કામ]]
| align="right" | ૮૩
|-
| ૨૨
| [[સુવર્ણરેખા/કોન્ફ્યુશસ|કોન્ફ્યુશસ]]
| align="right" | ૮૯
|-
| ૨૩
| [[સુવર્ણરેખા/આઠ પ્રસંગ કથાઓ|આઠ પ્રસંગ કથાઓ]]
| align="right" | ૯૫
|-
| ૨૪
| [[સુવર્ણરેખા/સુખને સમજવાની રીત|સુખને સમજવાની રીત]]
| align="right" | ૧૧૧
|}
{{col-2}}
{| style="padding-left:0.5em;"
|-
| ૨૫
| [[સુવર્ણરેખા/જરૂરિયાતોની મર્યાદા|જરૂરિયાતોની મર્યાદા]]
| align="right" | ૧૧૬
|-
| ૨૬
| [[સુવર્ણરેખા/એક દિવસ|એક દિવસ]]
| align="right" | ૧૨૧
|-
| ૨૭
| [[સુવર્ણરેખા/દ્વંદ્વ|દ્વંદ્વ]]
| align="right" | ૧૨૫
|-
| ૨૮
| [[સુવર્ણરેખા/જ્ઞેય અજ્ઞેય|જ્ઞેય અજ્ઞેય]]
| align="right" | ૧૨૭
|-
| ૨૯
| [[સુવર્ણરેખા/માત્ર વાતો|માત્ર વાતો]]
| align="right" | ૧૨૯
|-
| ૩૦
| [[સુવર્ણરેખા/અંધ બંસીવાળો|અંધ બંસીવાળો]]
| align="right" |
|-
| ૩૧
| [[સુવર્ણરેખા/માણસ ને ઈશ્વર|માણસ ને ઈશ્વર]]
| align="right" | ૧૪૮
|-
| ૩૨
| [[સુવર્ણરેખા/વિવેક|વિવેક]]
| align="right" | ૧૫૨
|-
| ૩૩
| [[સુવર્ણરેખા/વૃત્તિઓ ને માણસ|વૃત્તિઓ ને માણસ]]
| align="right" |
|-
| ૩૪
| [[સુવર્ણરેખા/જેવો ચોર તેવો તોડ|જેવો ચોર તેવો તોડ]]
| align="right" | ૧૫૯
|-
| ૩૫
| [[સુવર્ણરેખા/રૂપકકથા|રૂપકકથા]]
| align="right" | ૧૬૫
|-
| ૩૬
| [[સુવર્ણરેખા/જીવનવિવેક|જીવનવિવેક]]
| align="right" | ૧૭૦
|-
| ૩૭
| [[સુવર્ણરેખા/વિદાય વેળાએ|વિદાય વેળાએ]]
| align="right" | ૧૭૫
|-
| ૩૮
| [[સુવર્ણરેખા/શરાફ એટલે શરાફ|શરાફ એટલે શરાફ]]
| align="right" | ૧૭૯
|-
| ૩૯
| [[સુવર્ણરેખા/હલદીઘાટનો જન્મ|હલદીઘાટનો જન્મ]]
| align="right" | ૧૮૧
|-
| ૪૦
| [[સુવર્ણરેખા/શ્રેયસ્ પ્રેયસ્|શ્રેયસ્ પ્રેયસ્]]
| align="right" | ૧૮૪
|-
| ૪૧
| [[સુવર્ણરેખા/જરાક જ તૃષ્ણા|જરાક જ તૃષ્ણા]]
| align="right" | ૧૯૧
|-
| ૪૨
| [[સુવર્ણરેખા/જ્ઞાનગોષ્ઠિ|જ્ઞાનગોષ્ઠિ]]
| align="right" | ૨૦૦
|-
| ૪૩
| [[સુવર્ણરેખા/જ્ઞાનની વાણી|જ્ઞાનની વાણી]]
| align="right" | ૨૦૮
|-
| colspan="3"|●રજકણ ●તેજબિંદુ
|-
| colspan="3"|● જલબિંદુ ● તુષારબિંદુ
|-
| colspan="3"|● મેઘબિંદુ ● પદ્મરેણુ
|-
| colspan="3"|● ગીતાંજલી
|}
{{col-end}}
</center><noinclude></noinclude>
d0uyofbryt9892w1m83r1qwy2sioa3u
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૦
104
72783
221672
221265
2026-05-01T16:01:35Z
Amvaishnav
156
/* Proofread */
221672
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૭૭}}<hr>'''</noinclude>
{{gap}}'''બુદ્ધિનો''' મોહ નથી; ઘણા ખરા બુદ્ધિશાળીઓ હરરોજ એક એક મૃત્યુ પામે છે. લાગણીની તમન્ના નથી; એણે ઘણાને છેતર્યા છે. કલ્પના, પાણીના પરપોટા જોયા પછી, કોને ગમે? માગવાનું તો આટલું જ છે : રસભર્યો સંયમ. બાવળના સૂકા ઠુંઠા જેવો, વૈયાકરણી કવિતા વાંચે તેવો, સંયમ ન આપતા; એના કરતાં તો મને મારા સ્વચ્છંદમાં જ ફના થઈ જવા દેજે. અથવા, રેતીના મેદાન જેવો, વાણિયાની તાજવા પર રહેલી નજર જેવો, સંયમ ન આપતો; એનાં કરતાં તો મને
મારા વિલાસ, કે જે કાંઈ હાય તે, ભલે ફના કરી નાખે. આપજે તો બન્ને આપજે; રસ પણ આપજે; સંચમ પણ આપજે. એકલા સૂકા સંયમથી તેા પાપી બનેલું જિગર મારે નથી જોઈતું: કાં તો બન્ને મેળવીશ અથવા એકે નહિ રાખું.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મુડદું''' જોઈને શું રડો છો ? હેતુ વિનાના જીવનની દરેકે દરેક પળ એક એક મુડદું છે.<noinclude></noinclude>
btdzqkg3drmbcey9f8t9ajroem5u7et
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૧
104
72784
221673
221266
2026-05-01T16:07:13Z
Amvaishnav
156
/* Proofread */
221673
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૭૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''નાના''' નાના વિજયમાં હંમેશાં રાચવા કરતાં, એકાદ સ્વપ્ન ઘડીને પોતાની બધી શક્તિ, આગ્રહ ને પુરુષાર્થ તેની પાછળ ખરચી નાખવાં, એમાં કંઈ
ઓર મજા નથી ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' મનુષ્ય જીવનની સઘળી અશાંતિ ભવિષ્યની એક શાંત પળને માટે જ વેઠી લે છે, તે સાચી શાંતિ મેળવે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''હરામખોરમાં''' હરામખોર વકીલને હંફાવનારી હરામખોરી, એ આજની વ્યવસ્થાશક્તિ માટે અનિવાર્ય વસ્તુ થઈ પડી છે. એ હરામખોરી એક તરફ્ કર્મ યુગનું બીજ રોપી શકશે. બીજી તરફ સત્તા, પ્રતિષ્ઠા, દંભ ને શઠતાનાં બીજ રોપશે. શુભ હેતુ માટે ધારણ કરેલી હરામખોરી વિના આજની એક પણ સંસ્થા–એક પણ તંત્ર-એક પણ રાજકીય પ્રવૃત્તિ ચાલી શકે જ નહિ. આ યુગનો પ્રધાન વાસ
વિષ્ણુગુપ્તને ત્યાં છે.<noinclude></noinclude>
fzi5jxf0okmrxqgsm9jacyjb2isdsqc
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૨
104
72785
221674
221267
2026-05-01T16:13:24Z
Amvaishnav
156
/* Proofread */
221674
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૭૯}}<hr>'''</noinclude>
{{gap}}'''જ્યાંસુધી''' કોઈ એકાદ સત્યની ઝાંખી કરવા મન તૈયાર નથી ત્યાંસુધી જ મનુષ્યને આરામ છે, શાંતિ છે : નિષ્ક્રિય આનંદ છે. એ નિષ્પ્રાણ શાંતિને હલાવનારી પળ જેણે કોઈ દિવસ અનુભવી નથી, તેને મૃત્યુ જ નથી. જેને જીવન જ
ન હોય્પ પછી એને મૃત્યુ શું ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ધર્મ''' સમાજમાં ત્રણ સ્વરૂપે રહે છેઃ શક્તિ રૂપે, આશ્વાસન રૂપે, વ્યાધિ રૂપે. નિષ્કામવૃત્તિવાળાને એ અદ્ભુત શક્તિ આપે છે. ગમે તેવી નિરાશ પરિસ્થિતિમાં પણ આશાનું બિંદુ બતાવીને, આશ્વાસન રૂપે, એ અનેક સાદા ભોળા અજ્ઞાન માણસોનો શ્વાસોચ્છશ્વાસ છે. રોગરૂપે એ લાખો અને કરોડો માણસોનો વંશપરંપરાગત માનસિક દોષ છે. એવો દોષ કે જેમાં દલીલ કામ ન કરે, બુદ્ધિ સમજાવી ન શકે, સાચી લાગણી જાગ્રત ન બને. જીવનમાં બળ પૂરવાને માટે અથવા જીવનના દોષ ધોવાને માટે જ્યારે ધર્મનો ઉપયોગ નથી થતો ત્યારે પછી ધર્મ
કેવળ આનુવંશિક રોગ બની જાય છે.<noinclude></noinclude>
6xqnpghh9qtzlprttfg1fiuidug7yca
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૩
104
72786
221675
221268
2026-05-01T16:18:42Z
Amvaishnav
156
/* Proofread */
221675
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૮૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''શક્તિપૂજા''' પ્રજામાં જગાડવી અને સાચી શક્તિને સંયમની એ પાળોની વચ્ચે વહેતી કરવી એ જ પ્રશ્ન હમેશાં હરકેાઈ પરિવર્તનમાં મોખરે
હોવો જોઈએ.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''નિરાશા''' એ નવરાશમાંથી જન્મતી માનસિક નબળાઈ છે. જેમ પ્રયત્નનો છેડો નથી, તેમ આશાનો પણ ખરી રીતે છેડો નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દોષ''' હોય છતાં દેખાતો ન હોય તો માણસ પોતાને સહીસલામત માને છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અનુકરણની''' વૃત્તિ એ હલકા પ્રકારની સ્પર્ધા છે. જીવનનાં ઘણાં દુ:ખ આ વૃત્તિમાંથી જ જન્મે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''યોગ્યતા''' વિનાના અધિકારીઓના હાથમાં સત્તા આપવી, એ પતનનો! ટૂંકામાં ટૂંકો ને સહેલામાં સહેલો માર્ગ છે.<noinclude></noinclude>
rz2pojae3kqf2njxt1ay64af2szheqy
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૪
104
72787
221676
221269
2026-05-01T16:23:03Z
Amvaishnav
156
/* Proofread */
221676
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૮૧}}<hr>'''</noinclude>
{{gap}}'''નદીના''' મૂળ શોધવાની, પર્વતની ટોચે પહોંચવાની, રણને ઓળંગી
લેવાની, જંગલ વીધી નાખવાની એ સઘળી સાહસવૃત્તિઓ, જીવનનો તાગ મેળવવા માટેની મનુષ્યશક્તિની પ્રાથમિક અવસ્થા બતાવે છે. જે જીવાનમાં આટલી સાહસવૃત્તિ પણ રહેલી નથી, એને માટે જીવન જેવું કંઈ છે જ નહિ. બીજાની જ પેઠે જીવવાની
પામર દશા એ જીવન જ નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દુનિયામાં''' જે ચીલા ઉપર ચાલે છે, તે ચીલા ઉપર ચાલતો નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માણસ'''–ઘણાંખરાં માણસ–નીતિભીરુ હોતાં નથી: અનીતિભીરુ હોય છે. તેમને ડર છે; અનીતિ હોય તેનો નહિ, અનીતિ દેખાઈ જાય તેનો<noinclude></noinclude>
bmggvo7g2lnndpr8mo9dpi5bhj1xv8v
પૃષ્ઠ:Purvalap.pdf/૮૫
104
72944
221665
2026-05-01T14:54:05Z
Drdeepakbhatt
2168
/* ભૂલશુદ્ધિ બાકી */ [ º ] મારી કીસ્તી નવ સુઝે ઉપાય Š : ટલાય મારી કીસ્તી | આવા તાકાનાં જરૂ, બશે મારી કીસ્તી ! ભવસમુદ્ર છે સખત ઃ ખરું જો હો લખ્યું લખત ! સહસ્રા તાયે આ લખત, ઝુકાવી છે મેં કીસ્...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
221665
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Drdeepakbhatt" /></noinclude>[ º ]
મારી કીસ્તી
નવ સુઝે ઉપાય Š : ટલાય મારી કીસ્તી |
આવા તાકાનાં જરૂ, બશે મારી કીસ્તી !
ભવસમુદ્ર છે
સખત ઃ
ખરું જો હો લખ્યું લખત !
સહસ્રા તાયે આ લખત, ઝુકાવી છે મેં કીસ્તી !
અજાણ્યે હું તે કે, અગર
નથી હું જી` નગર રૂ
વિચાર હૈ કર્યા વગર, આકાવી છે મેં" ક્રીસ્તી !
અન્ય દશા જોઈ રડત
ધીમ પ્રીમ અતિ કરત -
વઘુ અરે ! આ તા તરત, ઝુકાવી છે મેં" ક્રીસ્તી 1
દેખી નહીં શકું… હર !
પૂર્ણાંાપ
જેમ દેખું ત્યારે બંદર :
માજા તાકાનીની દર, ઝુકાવી છે મેં' કીસ્તી !
સક્રના હતા ચરસ ઃ
જીતે'તા ઘણી સરસ :
સિ ઘાં થયાં નરસ1 ઝુકાવી છે મેં' કીસ્તી I
નવ સુઝે ઉપાય ૐ : ઝલાય શારી કીસ્તી1
આવા તેફનમાં જરૂર, હળશે મારી ફીસ્તી 1<noinclude></noinclude>
s5t71v1mknmh45xw1ymk7rh5l00m9zj
પૃષ્ઠ:Purvalap.pdf/૮૬
104
72945
221666
2026-05-01T14:54:46Z
Drdeepakbhatt
2168
/* ભૂલશુદ્ધિ બાકી */ સુખનુણા [૫] મૃગતૃષ્ણા જાણી મધ્યાનની વેળા સ્થાને સહુ જાય છે - અરેફ્ કાણુ બાલા ખા લેડી અમિત થાય છે ? આકાશમાં રવિ અતિશય ઉદ્મ ધાય, વાયુ પ્રચંડ અતિ શાકર ગામ જાય; એવે સ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
221666
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Drdeepakbhatt" /></noinclude>સુખનુણા
[૫]
મૃગતૃષ્ણા
જાણી મધ્યાનની વેળા સ્થાને સહુ જાય છે -
અરેફ્ કાણુ બાલા ખા લેડી અમિત થાય છે ?
આકાશમાં રવિ અતિશય ઉદ્મ ધાય,
વાયુ પ્રચંડ અતિ શાકર ગામ જાય;
એવે સમે ર ! આ હરિણી ભિચારી,
રાફ તૃષા થકી જઘુાય ગયેલ હારી |
કરે ચાકુલ દાઢીને, ભ્રકુમાર ચીને;
પ્રયાસ કરીને શેાધે, અરે! હાય ! નીરને
ન્હાની હજી, નથી અનુભવ કાંઈ અને
પૂ, હા, જલ હરી લહિં, એમ કેંતે
શાસ નઈ રાવળા થળમાં ભ્રમ છે,
અત્યંત ઉષ્ણુ રવિ શાનપને ખમ છે!
ધારાગૃહ વિષે બેસી મનુષ્યે હાલ હાય છે
એ સમ, હાય । નિષિ મહા ા ગામ થાય છે !
ખાંખા અતિશય પ્રયારાથી લાલ થાય,
મેં સ્વદ્રબિંદુ વધુનાં જલદી સુકાય;
ચાય નહીં ચણુ, ઠાકર ખૂબ ખાય,
શુદ્ધિ રહે નહિ જ, ભૂતિ થાય, હાય !<noinclude></noinclude>
gkoal7fryo8ht6j643om8l0m4xpcir3
પૃષ્ઠ:Purvalap.pdf/૮૭
104
72946
221667
2026-05-01T14:55:04Z
Drdeepakbhatt
2168
/* ભૂલશુદ્ધિ બાકી */ [દ્દે ].. . પૂર્વાલાપ હાશ ! આ ગમથી માત્રુ, સૂર્ય આગળ વાળુ' છાંયે થયા જગ તેથી, અને શાંત થયુ ગળુ* ! નીચે ઘી નથન તાય જા ઉઘાડે, દેથી જલાશય લળી લપુને ઉપાડૅ; ઋત્ય’ત દુઃખ પણ એ ત...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
221667
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Drdeepakbhatt" /></noinclude>[દ્દે ]..
.
પૂર્વાલાપ
હાશ ! આ ગમથી માત્રુ, સૂર્ય આગળ વાળુ'
છાંયે થયા જગ તેથી, અને શાંત થયુ ગળુ* !
નીચે ઘી નથન તાય જા ઉઘાડે,
દેથી જલાશય લળી લપુને ઉપાડૅ;
ઋત્ય’ત દુઃખ પણ એ તનમાં સડે છે,
*કલ્પ ત્યાં ગમનની મનમાં લડે છે,
અરે ! એ મૃગતૃષ્ણુા છે ખાલે કાં ભૂલ ખાય છે ?
અનુભવ વિના તારા શ્રમ સૌ
જાય છે,
૨ થ્રુ વિધિ કદરહીન હેશે બહુ જ
નિર્દેશિતા તણી નહીં કઇ હોય ખૂજ ?
આકાશમાં દમ ઘટી નહિં મેઘ આવે,
આ નિષ્કંલક પશુને દુઃખથી ઝુકાવે
દિસે છે ક્રૂરતા દૈવી કર્તાની કણી મહીં !
ત્રાતા જે હાય, તા આની કેમ સાળ લે નહીં ?
૨! આ સમે જલ મહીં રમતા કરે છે,
સાથે શ્રી રસિક પતીઓ તરે ;
નાળા તણી અતિ મનોહર ગંધ વ્યાપે,
ઉદ્વિગ્ન કેમ નરનારી જણાય તાપે ?
અરે ! આ કોમલાંગીંગ કેવાં પાપ કર્યાં હશે 1
કર્યા હાય, તથાપિ આ ફૅર શિક્ષાી શુ" થશે?<noinclude></noinclude>
kvc9a18f9n2ml4wcmtd0fqmvxb36nun
પૃષ્ઠ:Purvalap.pdf/૮૮
104
72947
221668
2026-05-01T14:55:23Z
Drdeepakbhatt
2168
/* ભૂલશુદ્ધિ બાકી */ મુખ્યધા ચા રહો! નખત તિગીના, અરે ૨ માતાપિતા મરણ આર્ત્ત દિલ કરે ત યા દેવ 1 મા પણુ મધ જરાક થાય, મેં પ્રાર્થે ધ્રુવટ તમામ વિદાય થાય। નથી ઈશ્વર દુઃખીને થયુ. જે જે હતુ થ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
221668
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Drdeepakbhatt" /></noinclude>મુખ્યધા
ચા રહો! નખત તિગીના, અરે ૨
માતાપિતા મરણ આર્ત્ત દિલ કરે ત
યા દેવ 1 મા પણુ મધ જરાક થાય,
મેં પ્રાર્થે ધ્રુવટ તમામ વિદાય થાય।
નથી ઈશ્વર દુઃખીને થયુ. જે જે હતુ થવુ :
દુનિયામાં હવે જ્ઞાને, અરેર 1 હાય હાય ! જીતવું?
[ 9 ]<noinclude></noinclude>
qbmxl4jqnmo1u44qrqfkm3uiilh8k63
પૃષ્ઠ:Purvalap.pdf/૮૯
104
72948
221669
2026-05-01T14:56:39Z
Drdeepakbhatt
2168
/* ભૂલશુદ્ધિ બાકી */ [ 4 ]_ પૂર્વીલાય રમા સૈાથી જલની ધારા શેરમાં પતી હતી હું ઢળી પલ’ગને પાયે સુંદરી શ્વેતી હતી ! ન્હાના સાદી શયનગૃહમાં સ્વચ્છ દીવા મળે છે, વિદ્ધતિ પ્રબલ ચમકી યાતિ સાથ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
221669
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Drdeepakbhatt" /></noinclude>[ 4 ]_
પૂર્વીલાય
રમા
સૈાથી જલની ધારા શેરમાં પતી હતી હું
ઢળી પલ’ગને પાયે સુંદરી શ્વેતી હતી !
ન્હાના સાદી શયનગૃહમાં સ્વચ્છ દીવા મળે છે,
વિદ્ધતિ પ્રબલ ચમકી યાતિ સાથે શળે છે;
સાહિત્ય હૈં બહુ નહિ દિસે, એક પ ક માત્ર,
ચાઠાં ઝીણી રજનીવસના, પાચમાં થાપાત્ર
અષાઢી કૃષ્ણ શત્રિના ખાર વાગી ગયા હતા ;
પતિની રાહ જેવામાં એક કલાક થયા હતા 1
વારે વારે પ્રથમ દિવસે લગ્નના ચાદ લાવે,
રાાથે સાથે અનુભવ ત' થાનમાં ચિત્ર આવે;
બાલાથી એ સહન ન થયું, આર્દ્ર હૈયુ` ભરાયું,
સૂઝવાથી કરુણ સ્વરમાં ગીત એકાદ ગાયુ.
પતિનુ ભવભૂતિનું ત્યાં ભાષાંતર સાંભયું"
પેાતાને યોગ્ય રાખીને અા સાથે શરૂ કર્યું
- છત્ર જેવા મેઠા હતા પિતાજી,
“ લગ્નગ્રંથિ અભિનવ રસાલ તાજી;
જનતામાં રહેતાં સર્ચિંત જ્યારે,
તે અમારા વિસા વહી ગયા – 1 ”<noinclude></noinclude>
pesyb240q5a25716chxtuj3rj5ciyz2