વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.26 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૪ 104 72757 221690 221582 2026-05-03T06:31:22Z Meghdhanu 3380 /* Validated */ 221690 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૧}}<hr>'''</noinclude> {{gap}}'''તેં''' લક્ષ્મી જ્યાં ત્યાં વેરી એની ઈર્ષા મેં ક્યારે કરી છે? તેં જ્ઞાનનો સમુદ્ર કોઈ કોઈમાં છલકાવી દીધો એની અદેખાઈ મને ક્યારે થઈ છે ? તેં વિજયમાળા પહેરાવવા બીજા અનેકને પસંદ કર્યા એની ફરિયાદ મેં ક્યારે નોંધાવી છે ? મારી અરજ તો આટલી જ છે, કે, મને ભિખારીને બીજી તો ઠીક, પણ થોડીક કલ્પના યે ન આપી ? {{સ-મ| |◎ | }} {{gap}}'''તેં''' મને મૌન આપ્યું ત્યારે શું મેં તે લેવાની ના પાડી હતી ?<br/> {{gap}}મેં તો મૌનને વધાવ્યું હતું. હું તો મૌનને શક્તિ માનતો. મેં તને મૌન લેવાની ના પાડી જ નથી. મેં તો માત્ર એટલું કહ્યું હતું કે, મને એવું મૌન આ૦પ કે જે મૌનનો ભંગ થાય ત્યારે દુનિયા પલટાઈ જાય. તેં મને એવું મૌન આપવાની ના પાડી અને સાધારણ મૌન લેવાની મેં ના પાડી. સાધારણ મૌનને તો હું શું કરું ? {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 61bu8c0gg8xu6agkronfxj8so29gmju પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૫ 104 72758 221697 221584 2026-05-03T07:39:38Z Meghdhanu 3380 /* Validated */ 221697 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૫૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''આજે''' જ જીવન પૂરું થાય એવી હિમ્મતપૂર્વક હા પાડું છું. આજે જ, ભલે, મૃત્યુ આવે.<br/> {{gap}}ભલે એની યાતના ગમે તેટલી હો, ભલે એનો સ્વાંગ ભયંકર હો. {{gap}}પરંતુ શરત એટલી કે— {{gap}}એ આષાઢી મેઘલી રાત, જમનાનાં જળ, પેલી માધુરી બંસી, અને એ શ્યામસુંદર કનૈયો. આ બધી કવિઓની કલ્પના હોય કે ચિત્રકારોની રમ્ય સૃષ્ટિ હોય, પણ— {{gap}}એ આખો દેખાવ નજરે તાદૃશ જોવા મળે તો—એ દૃશ્ય ફરી જોવા માટે તો હજાર જીવનનું મૂલ પણ ઓછું લાગે છે. {{gap}}મેઘલી કાળી રાત જામી હોય; ઝીણી બુંદે વરસાદ આવતો હોય; અને સંસ્મરણોના લાં. . .બા લાં. . .બા પથને છેડે એની મૂર્તિ નજરે ચડતી હોય; બસ, જીવનમાંથી આના કરતાં વધારે કાંઈ પણ મળે એવી મને આશા નથી; આકાંક્ષા પણ નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> m0ju0s0sknum2vly82hu6krg3tpl9tv પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૬ 104 72759 221691 221585 2026-05-03T07:19:33Z Meghdhanu 3380 /* Validated */ 221691 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૩}}<hr>'''</noinclude> {{gap}}''' ‘તું''' દેવ છે એમ ?’<br/> {{gap}}'મનુષ્ય કરતાં ઉચ્ચ પણ ખરો ? વાહરે !’<br/> {{gap}}’પણ તારું કામ શું ? તું શું કરે એટલું તો કહે ?‘<br/> {{gap}}’કામ નહિ કાં ? સુખમાં રાચવું ને દુઃખથી દૂર ભાગવું. દુ:ખ તને સ્પર્શે જ નહિ એમ ? તું દેવ છે કાં ?‘<br/> {{gap}}‘ભાઈ ! ત્યારે તો તું ભલે દેવ રહ્યો, મને તો મનુષ્ય જ રહેવા દે.‘ {{સ-મ| |◎ | }} {{gap}}'''આ''' સમાજ જો લગ્નવ્યવહારને પ્રેમ ઉપર નિર્ભર ન કરી શકે તો બહેતર છે કે તે વ્યભિચાર પ્રત્યેનો તિરસ્કાર છોડી દે, એને રૂઢિ માનીને પોતાનામાં ભેળવી દે. વ્યભિચારી સમાજ, છાના દંભી સમાજ કરતાં વધારે પવિત્ર ન ગણાય ? {{સ-મ| |◎ | }} {{gap}}'''દોષ''' હોય છતાં દેખાતો ન હોય તો માણસ પોતાને સહીસલામત માને છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> pvylx0lsz5rl3yh7lv6vap3opcjjnlx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૭ 104 72760 221692 221586 2026-05-03T07:21:59Z Meghdhanu 3380 /* Validated */ 221692 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૫૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''સ્ત્રીનું''' બંધન–અને તે પણ લગ્ન જેવા વિષયમાં–એ આજનું મોટામાં મોટું સામાજિક પાપ છે. સ્ત્રી પ્રેમ મેળવવાને સ્વતંત્ર હોવી જોઈએ. પુરુષ પ્રેમ કરવાને સ્વતંત્ર હોવો જોઈએ. લગ્નમાં વર્ણ, હેતુ, જ્ઞાન, લક્ષ્મી કે વય કોઈ પણ જાતનું બંધન જ ન હોય; પ્રેમ એ એક જ લગ્નનો હેતુ હોઈ શકે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વાહ''' રે ! કવિ ! તું પણ કોઈ અજબ મનુષ્ય લાગે છે. {{gap}}હૃદયનું બળ કવિતામાં રેડવાને બદલે જીવનની નબળાઈ કવિતામાં ગાય છે! {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' સમાજ નવાં નવાં બળ પોતાનામાં સમાવવા માટે ખળભળી ઊઠતો નથી તે સમાજ જ નથી : સમાજનું પ્રાથમિક લક્ષણ જ માગી લે છે કે તેમાં હમેશાં કુવ્યવસ્થાને હણનારી અવ્યવસ્થા જન્મવી જ જોઈએ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> nofzm1z8vzmr51iq91g7kyhsjmhqgri પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૮ 104 72761 221693 221587 2026-05-03T07:27:33Z Meghdhanu 3380 /* Validated */ 221693 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૫}}<hr>'''</noinclude> {{gap}}'''વ્યભિચાર'''– {{SIC|કુંળા|કુમળા}} ઘાસની અંદર છુપાયેલા સર્પ જેવો ભયંકર અને દગાખોર વ્યભિચાર માણસ કોઈ વખત ભૂલ કરી બેસે એમાં નથી; પણ હંમેશના બંધન નીચે દરરોજ માનિસક યાતના ભોગવતા અને હરઘડીએ મૃત્યુ પામતા લગ્નમાં રહ્યો છે. છૂટો છવાયો કે ખુલ્લો વ્યભિચાર એ આ માનસિક યાતના ભોગવનાર લગ્નની તુલનામાં સદ્‍ગુણ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મને''' ફક્ત એક વખત એ ચહેરો જોવા મળો: જે ફૂલમાં સુગંધરૂપે ને મનુષ્યમાં પવિત્રતારૂપે છૂપાઈ રહ્યો છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નકલ''' એ વિકાસ નથી. પુરુષની નકલ કરવા નીકળનારી સ્ત્રી વિકાસ પામે છે એમ કહેનાર પોતે પોતાનુ અજ્ઞાન—અને નારીજાતિ પ્રત્યેનું અપમાન—બન્ને એક સાથે પ્રકટ કરતો નથી ? {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 113cv2g7hzfemtq3z0i02r4dhh1hdju પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૯ 104 72762 221694 221590 2026-05-03T07:29:25Z Meghdhanu 3380 221694 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૫૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''યૌવન,''' યશ અને જીવન, સર્વસ્વ અર્પણ કરવું પડે એવા પ્રશ્નો જ્યારે સમાજમાં ઉત્પન્ન થાય છે ત્યારે એ સમાજ એક ઘડી પણ સ્થિર રહી શકતો નથી. એણે બદલવું જ પડે છે; અથવા ટળી જવું પડે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વિકાસ''' સ્વતંત્ર, સ્વયંભૂ અને સહજ હોય છે: વિકારમાં પરાધીનતા, નકલ અને કૃત્રિમતા હોય છે: સ્ત્રીનો વિકાસ એના પોતાના માનસમાંથી જ જન્મવો જોઈએ. પ્રેમનું સામ્રાજ્ય છોડીને શક્તિનું સામ્રાજ્ય મેળવવા મથવું તે પાયાને તોડીને મકાન ચણવા બરાબર છે. પ્રેમ એ જ શું અમોઘ શક્તિ નથી ? સ્ત્રી પ્રેમમૂર્તિ છે અને પ્રેમમૂર્તિ જ રહેશે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રયત્ન''' એ કેવળ મનુષ્યનો પોતાનો અંગત પ્રશ્ન છે. એનો જય દુનિયા જુએ અને વખાણે કે પરાજય જુએ અને નિંદે એમાં એની કિંમત વધતી કે ઘટતી નથી. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> f8htrra1l8ljxelsr3q6665o1cghcyb પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૦ 104 72763 221695 221596 2026-05-03T07:32:06Z Meghdhanu 3380 /* Validated */ 221695 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૭}}<hr>'''</noinclude> {{gap}}{{SIC|'''અંતર'''|'''અંદર'''}} અને બહાર સઘળે અનુપમ જીવંત શાંતિ લાગે, એવી પળ તો એકાદ હજાર વર્ષે એકાદ મનુષ્યના હૃદયમાં પ્રગટે છે. એવી ધન્ય પળે પ્રગટેલા શબ્દો કેવળ ચૈતન્યમય હોઈ વર્ષોનાં વર્ષો સુધી, મૂળતત્ત્વની માફક એવા ને એવા સુંદર અને તાજા રહી શકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દારૂને''' અને અગ્નિને સાથે રાખનારા મૂર્ખ છે એમ કોણે કહ્યું ? {{gap}}તે બિચારા મૂર્ખ પણ નથી: અને કોઈ જાતનું જોખમ પણ ખેડતા નથી. {{gap}}પણ અત્યંત ગરીબીને અને અતિશય સમૃદ્ધિને સાથે રાખવા મથનારા તો ખરેખરા મૂર્ખ છે. {{gap}}એ બિચારા આ મૂર્ખાઈ માટે, એક દિવસ અમૃત જેવું જીવન જ્વાળામાં હોમશે અને તેમની આંખમાંથી આંસુને બદલે લોહીનાં બિંદુ પડશે ! {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> pb1do8lmoys265bo5dz1ktdh228uri2 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૭૧ 104 72764 221696 221601 2026-05-03T07:38:18Z Meghdhanu 3380 /* Validated */ 221696 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૫૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એંશી''' ટકા ખેડૂત–મજૂરને લૂંટવા માટે વકીલો ડૉક્ટરો કે ભણેલાઓ વ્યવસ્થિત ટોળી બાંધે તે બહુમતી પ્રજાજીવન કે રાજકીય જીવનનો વિકાસ નથી. એ તો માત્ર ચાતુરી ભરેલી લૂંટ છે: એનો બદલો ભયંકર પરિવર્તનમાં જ આવે છે. એવું પરિવર્તન વર્ષોનાં વર્ષો છાનું પડ્યું રહે છે. ને થાય છે ત્યારે ચોવીશ કલાકમાં થાય છે. એ થાય છે ત્યારે એને કોઈ જાતની મર્યાદા રહેતી નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''એ''' દિવસ કે જે દિવસે કોઈ શ્રીમંત નહિ હોય, કોઈ ગરીબ નહિ હોય; જે દિવસે કોઈ વિલાસ કે આળસ નહિ કરતું હોય; જે દિવસે મોં ફાડીને સમૃદ્ધિનું પ્રદર્શન જોવા ગરીબો ઊભા નહિ હોય; એ દિવસ જ્યારે ગરીબોને કચડવા માટે વિદ્યાનો ડોળ નહીં હોય; ત્યારે સંસ્કારિતાના ઓઠા નીચે સચ્ચાઈ ને સેવા કચરાતાં નહિ હોય; જ્યારે શૂદ્ર ઉપર ખોટો બ્રાહ્મણ સરસાઈ નહિ ભોગવતો હોય; જ્યારે સમૃદ્ધિનો ડુંગર ગરીબીના મેદાન પર પથરાઈ ગયો હશે; એ દિવસ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> kc7t1czx2epqeem8tsqfi11mjyw6adx પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૪ 104 72787 221683 221676 2026-05-02T16:43:13Z Snehrashmi 2103 /* Validated */ 221683 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૮૧}}<hr>'''</noinclude> {{gap}}'''નદીના''' મૂળ શોધવાની, પર્વતની ટોચે પહોંચવાની, રણને ઓળંગી લેવાની, જંગલ વીંધી નાખવાની એ સઘળી સાહસવૃત્તિઓ, જીવનનો તાગ મેળવવા માટેની મનુષ્યશક્તિની પ્રાથમિક અવસ્થા બતાવે છે. જે જુવાનમાં આટલી સાહસવૃત્તિ પણ રહેલી નથી, એને માટે જીવન જેવું કંઈ છે જ નહિ. બીજાની જ પેઠે જીવવાની પામર દશા એ જીવન જ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયામાં''' જે ચીલા ઉપર ચાલે છે, તે ચીલા ઉપર ચાલતો નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''માણસ'''–ઘણાંખરાં માણસ–નીતિભીરુ હોતાં નથી: અનીતિભીરુ હોય છે. તેમને ડર છે; અનીતિ હોય તેનો નહિ, અનીતિ દેખાઈ જાય તેનો. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> o51nzpe5gt87nxrxs8uh9vu0e1jnapt પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૫ 104 72788 221682 221270 2026-05-02T16:40:48Z Amvaishnav 156 /* Proofread */ 221682 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૮૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કોઇ''' એકાદ ભવ્ય સ્વપ્નને માટે જીવનની અનેક સામાન્યતાઓ છિન્નભિન્ન વેડફી નાખવાની જેનામાં તાકાત હોય તે માણસ-અને માત્ર તે જ માણસ પોતાને જુવાન ગણાવી શકે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અનેક''' સામાન્યતાઓને ખંખેરીને સેવેલું સ્વપ્ન; એ સ્વપ્નને મિથ્યા થતું જોવું એમાં વળી કાંઈ વધારે ઓર મજા નથી ? નાના નાના વિજય મનુષ્યને મહાન ન બનાવી શકે, પણ એકાદ મહાન પરાજયથી એની મહત્તા જાણી શકાય ખરી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યાં''' સુધી મુશ્કેલી ભર્યું મેદાન માણસે સર કર્યું નથી ત્યાં સુધી એની નૈતિક કિમ્મત કાંઈ નથી—એનો વ્યવહારિક વિજય ગમે તેટલો મહાન હોય છતાં.<noinclude></noinclude> l707ry6nt07g0gjfckzdh9dp64cm1j8 221686 221682 2026-05-02T16:48:04Z Snehrashmi 2103 /* Validated */ 221686 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૮૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કોઇ''' એકાદ ભવ્ય સ્વપ્નને માટે જીવનની અનેક સામાન્યતાઓ છિન્નભિન્ન વેડફી નાખવાની જેનામાં તાકાત હોય તે માણસ–અને માત્ર તે જ માણસ પોતાને જુવાન ગણાવી શકે. {{સ-મ| |◎ | }} {{gap}}'''અનેક''' સામાન્યતાઓને ખંખેરીને સેવેલું સ્વપ્ન; એ સ્વપ્નને મિથ્યા થતું જોવું એમાં વળી કાંઈ વધારે ઓર મજા નથી ? નાના નાના વિજય મનુષ્યને મહાન ન બનાવી શકે, પણ એકાદ મહાન પરાજયથી એની મહત્તા જાણી શકાય ખરી. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યાં''' સુધી મુશ્કેલી ભર્યું મેદાન માણસે સર કર્યું નથી ત્યાં સુધી એની નૈતિક કિમ્મત કાંઈ નથી—એનો વ્યવહારિક વિજય ગમે તેટલો મહાન હોય છતાં. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 4a9z8d2gugwq7iun0smry0rqsnsllal પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૬ 104 72789 221684 221271 2026-05-02T16:44:57Z Amvaishnav 156 /* Proofread */ 221684 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૮૩}}<hr>'''</noinclude> {{gap}}'''અનુષ્ય''' પોતે ભલે ભયંકર દેખાતો ન હોય છતાં ભયકર હોઈ શકે છે. કેટલાંક મનુષ્યો ખૂની હોય છે, જો કે એમણે કોઈ દિવસે ખૂન કરેલું નથી હોતું. ખૂન કરવાને માટે માણસને જાનથી મારવાની જરૂર નથી. જાન લેનારા ઘણાખરા ખુનીઓ આવેશ ધક્કો પામેલા માનસિક રોગી હોવા વધારે સંભવ છે. ખૂન, ઠંડી રીતે પણ થઈ શકે છે. અને એવા ખૂનીઓ જ ભયંકર છે–વિશ્વાસઘાત કરનારા, બેહૂદું વ્યાજ ખાનારા; લીકવીડેશનમાં લઈ જવાના હેતુથી લીમીટેડ કંપની કાઢનારા: એકાદ બે છૂટા છવાયાં ખૂનોથી સમાજ ખળભળતો નથી. સમાજ ખળભળે છે આવી વ્યવસ્થિત ખૂનીઓની મંડળીથી.<noinclude></noinclude> mrm5ggtmujks1l67p8mle2yztofyhca 221685 221684 2026-05-02T16:45:32Z Amvaishnav 156 221685 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૮૩}}<hr>'''</noinclude> {{gap}}'''અનુષ્ય''' પોતે ભલે ભયંકર દેખાતો ન હોય છતાં ભયંકર હોઈ શકે છે. કેટલાંક મનુષ્યો ખૂની હોય છે, જો કે એમણે કોઈ દિવસે ખૂન કરેલું નથી હોતું. ખૂન કરવાને માટે માણસને જાનથી મારવાની જરૂર નથી. જાન લેનારા ઘણાખરા ખુનીઓ આવેશ ધક્કો પામેલા માનસિક રોગી હોવા વધારે સંભવ છે. ખૂન, ઠંડી રીતે પણ થઈ શકે છે. અને એવા ખૂનીઓ જ ભયંકર છે–વિશ્વાસઘાત કરનારા, બેહૂદું વ્યાજ ખાનારા; લીકવીડેશનમાં લઈ જવાના હેતુથી લીમીટેડ કંપની કાઢનારા: એકાદ બે છૂટા છવાયાં ખૂનોથી સમાજ ખળભળતો નથી. સમાજ ખળભળે છે આવી વ્યવસ્થિત ખૂનીઓની મંડળીથી.<noinclude></noinclude> 15vh6fakfcwqx58fngwia1rne93hy4s પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૭ 104 72790 221687 221272 2026-05-02T16:54:29Z Amvaishnav 156 /* Proofread */ 221687 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૮૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''શબ્દ''' બોલવાની અને આચરવાની વચ્ચે આખો જીવનસમુદ્ર પડેલો છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''રે''' પ્રિય જલબિંદુ! {{gap}}તારે એકાદ ક્ષણ જીવવું છે તો એક ક્ષણને માટે આટલું બધું સૌન્દર્યદર્શન શું? {{gap}}પત્ર ઉપરથી ખરી પડતાં પહેલાં તેણે જવાબ વાળ્યો. 'ત્યારે તમને જીવનના રહસ્યની ક્યાં ખબર છે ? 'કેટલું ?' એ પ્રશ્ન જ્યાં નિરવધિ કાલસમુદ્ર ઊછળે છે ત્યાં હાઈ શકે ? કેવી રીતે- એ જ ખરો પ્રશ્ન છે નાં? {{સ-મ| |◎ | }} {{gap}}'''દોષ''' જાણ્યા પછી, દોષનો બચાવ કરવાની વાચાળતા–જ્ઞાનનો એટલો દુરુપયોગ મનુષ્યજીવનનો ઘણોખરો વિકાસ હણી લેવાને માટે બસ છે.<noinclude></noinclude> jr2ppebb0528d9zr2vrijoax233ffuv પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૮ 104 72791 221688 221273 2026-05-02T17:00:12Z Amvaishnav 156 /* Proofread */ 221688 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૮૫}}<hr>'''</noinclude> {{gap}}'''ખરી''' સખાવત, કૂતરાને ઘર આંગણે રોટલો ફેંકવામાં કે એકાદ ફાળામાં બે ચાર ભરવામાં રહી નથી, ખરી સખાવત માણસના અંત:કરણમાં ફેરફાર કરે છે. અને એને હમેશાં મુશ્કેલીભર્યા જીવનમાં રસ લેતો કરી મૂકે છે. દેખાદેખી કે શરમાશરમીથી ભરાયેલી રકમે ઉપયોગી ચોક્કસ થાય છે, પણ માણસના પોતાના વ્યક્તિગત વિકાસ પરત્વે તો એની કિમ્મત શૂન્ય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સાધનને''' ઘણી વખત જોઇએ એના કરતાં વધારે મોટું માન આપવામાં આવે છે. વ્યક્તિત્વને મુકાબલે સાધન એ તો માત્ર વસ્તુઓ છે.<noinclude></noinclude> ezyx99o819cqjx141gx37ff5wbq65nq પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૯ 104 72792 221689 221274 2026-05-02T17:06:37Z Amvaishnav 156 /* Proofread */ 221689 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૮૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કેટલાક''' માણસો એમ માને છે કે {{SIC|હિંસા|અહિંસા}} એટલે કીડી મંકોડી કોઈ જીવને દુભવવો નહિ: આ અહિંસા તો છે જ. પણ જો કીડી મંકોડી ન દુભવનારા પોતાના પ્રસંગમાં આવતા માણસોને ઠંડા મારથી હણી નાખે તો એમની અહિંસાની ભાવના, હિંસા કરતાં પણ વધારે ભયંકર બની જાય. જીવનના હરેક ક્ષેત્રમાં જે પોતાનો સિદ્ધાંત ઉતારી શકતા નથી, તે ઘણું કરીને પોતાના સિદ્ધાંતથી જ પોતાનું પતન વહોરી લે છે. {{gap}}શુદ્ધ અહિંસા જીવનના હરેક ક્ષેત્રમાં માનવતા માગે છે—પછી તે ક્ષેત્ર કીડીયારુ પૂરવાનું હોય, વ્યાજ લેવાનું હોય, કાપડ વેચવાનુ હાય કે કુટુંબની વિધવાને ભાગ આપવાનું હોય. ખરી અહિંસા તો એ જ છે.<noinclude></noinclude> 2pzrptj6lmkf76vmf1vqta28cbtppz5 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦ 104 72949 221677 2026-05-02T13:22:01Z Snehrashmi 2103 /* Not proofread */ 221677 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude> સુવર્ણ રે ખા<noinclude></noinclude> 7ixq8eidbkgc8lz8evoc6kkmmi7gshr પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧ 104 72950 221678 2026-05-02T13:22:22Z Snehrashmi 2103 /* Without text */ 221678 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨ 104 72951 221679 2026-05-02T13:22:46Z Snehrashmi 2103 /* Not proofread */ 221679 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [ 1 ] કેટલી નાની વાત ! એક વખત મારા એક સાહાના પલંગ બગડ્યો હતા. તેની ‘સ્ત્રી’ગ 'માં કાંઈ વાંધા હતા. k હું તે વખતે અમદાવાદમાં નવાસવા આવ્યે હતા તે કોઈને ઓળખતા ન હતા. છેવટે મે' એમ વિચાર કર્યાં કે આમાં કેટલું ખરચ થશે એ આપણે અજાણ્યા છીએ માટે ચીરાઈ જઈશું. : એટલે મેં એક એળખીતાને વાત કરી. તેણે તરત જ કહ્યું: ‘ અરે ! એમાં તે શી માટી વાત છે? ફલાણું ઠેકાણે એક ઘણા મેટા કારીગર રહે છે. તે બહુ જ યાગ્ય ભાવથી તમારું કામ કરી આપશે. તમારે જોવાપણું નહિ રહે!’ આથી હું ખાળતા ખાળતા તેમને ત્યાં ગયા. મને પણ એમની વાણી અને વિનય જોઈ ને વિશ્વાસ બેઠા. એટલામાં એમની દુકાને કેટલાક ભાવિક ભક્તજનાનું CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> ahao7usc6j0t7bcorzuyogntrvr39xv પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૩ 104 72952 221680 2026-05-02T13:24:44Z Snehrashmi 2103 /* Not proofread */ 221680 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|૪||સુવર્ણરેખા}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સુવર્ણ : ખા ટોળું આવ્યું. મને જવાબ આપીને અને પૈસાનું નામ પાડીને એ ભાઈતા તરત ધાર્મિક કથા-વાર્તામાં પડી ગયા. મને લાગ્યું કે હવે આંહી અવિશ્વાસ રાખવા ખાટો છે. પછી હું પલંગ ત્યાં મૂકીને આવ્યેા. અક–એ વાયદા પછી તેણે પલંગ બનાવી દીધા. પણ મારી નજર, નીચેના ચાર પાયા તરફ ગઈ. આ પલંગને સહેલાઈથી ફરસબંધી ઉપર હરતા- ક્રતા કરવા માટે ચાર પાયે ચાર ગરગરડી હતી. એ ચારે ગરગરડી કારીગરે કાઢી લીધી હતી ! હું તેા મનમાં ઘા ખાઈ ગયા. આણે ખીલ ખરાખર આપ્યું હતું. કામ પણ ખરાખર આપ્યું હતું, વળી આ ભક્તજન પણ ગણાતા હતા. એને આ ગરગરડીમાં શુ માહ જાગ્યા હશે ? કદાચ એના કોઈક કારીગરે આ કામ કર્યું હશે એમ ધારીને મે શાંતિ પકડી. મને મોટામાં મોટી બીક તા એ હતી કે આ એક કારીગર ઉપર વિશ્વાસ બેઠા હતા, ને એની પ્રમાણિકતા માટે માન ઊપજ્યુ હતુ, તે ભાંગી જતુ તે હતુ. એટલે હું કાંઈ મેલ્યા નહિ. ગુપચુપ ઘર ભેગા થઈ ગયા. એ વાત સભારી પણ નહિ. એના મનમાં થયું હશે કે આ એક ખરે ખબૂચક મળ્યા ! આપણે ગરગરડી કાઢી લીધી છે ને આને તે ભાન પણ્ નથી ! એ વાત તે પતી ગઈ. એને ઘણા દિવસેા થઈ CC-1. In Public Domain. Gurukul Kangi Collection, Harichar<noinclude></noinclude> qv7nreg7sru0d1z6rzsd41t7nnbqb2x પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૪ 104 72953 221681 2026-05-02T13:25:25Z Snehrashmi 2103 /* Not proofread */ 221681 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|સુવર્ણરેખા|૫}}</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri કેટલી નાની વાત ! ગયા. બીજા કોઈ ભાઈ એ આ પ્રમાણે પલંગ આપેલા, તેની પણ આ દશા થઈ ગઈ હતી, તે વાત એક વખત વાતવાતમાં મને મળી હતી. પછી એકવખત એવું બન્યું કે ફરીને એ જ ભાઈ ની દુકાને હું કોઈ કામ માટે ગયા. મારા મનમાં જ પેલી વાત ખટકતી હતી. પણ એમની વાણી એવી મધુર હતી કે એમણે દગા કર્યાં હોય એ વાત મને ગળે ઊતરતી ન હતી! મને લાગતુ હતુ કે એ કામ કેઈ નીચેના કારીગરનું હાવુ જોઈ એ ! હું ત્યાં બેઠા હતા ત્યાં જ ‘રામ ... રામ !' કરતુ એક ટોળુ એમની દુકાને આવ્યું. એ ટાળામાં એના જાતભાઈ એ હતા. કણી હતા. ડાકરડા હતા. એક વાઘરી પણ હતા. વાઘરીના ચહેરા ઊતરી ગયેલા હતા. ને આ સૌ એને કોઈ મોટા અપરાધ માટે જાણે પકડી લાવ્યા હોય તેવા દેખાવ હતા. પોતે અમદાવાદ આવ્યા પહેલાં, જે મૂળ ગામડાના પાતે હતા, તે મૂળ ગામડા સાથે સબંધ રાખીને આ ભાઈ ગામની પંચાતમાં હજી ભાગ લેતા હોય એમ મને લાગ્યું. એમની એ વૃત્તિ પણ સરસ જણાઈ. પેલા વાઘરીને ગામ લેાકેાએ આ ભાઈ પાસે રજૂ કર્યાં. એમણે એને ઠપકા આપ્યાઃ અલ્યા ! કમલા ! તે ઊઠીને આ કામે કર્યા ? માળા, મારને તે મસ- લમાન પણ નથી મારતા ? મેારને મારી નાખ્યા ? CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude> mt09a6qmw87fy84r0r41imv2py0pcml