વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.26
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૪
104
72757
221715
221690
2026-05-03T17:10:47Z
Snehrashmi
2103
221715
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૧}}<hr>'''</noinclude>
{{gap}}'''તેં''' લક્ષ્મી જ્યાં ત્યાં વેરી એની ઈર્ષા મેં ક્યારે કરી છે? તેં જ્ઞાનનો સમુદ્ર કોઈ કોઈમાં છલકાવી દીધો એની અદેખાઈ મને ક્યારે થઈ છે ? તેં વિજયમાળા પહેરાવવા બીજા અનેકને પસંદ કર્યા એની ફરિયાદ મેં ક્યારે નોંધાવી છે ? મારી અરજ તો આટલી જ છે, કે, મને ભિખારીને બીજી તો ઠીક, પણ થોડીક કલ્પના યે ન આપી ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''તેં''' મને મૌન આપ્યું ત્યારે શું મેં તે લેવાની ના પાડી હતી ?<br/>
{{gap}}મેં તો મૌનને વધાવ્યું હતું. હું તો મૌનને શક્તિ માનતો. મેં તને મૌન લેવાની ના પાડી જ નથી. મેં તો માત્ર એટલું કહ્યું હતું કે, મને એવું મૌન આપ કે જે મૌનનો ભંગ થાય ત્યારે દુનિયા પલટાઈ જાય. તેં મને એવું મૌન આપવાની ના પાડી અને સાધારણ મૌન લેવાની મેં ના પાડી. સાધારણ મૌનને તો હું શું કરું ?
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
91iaxtp4gwaqnsnwt0io8bgih5rvwev
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૬
104
72789
221703
221685
2026-05-03T16:51:13Z
Snehrashmi
2103
/* Validated */
221703
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૮૩}}<hr>'''</noinclude>
{{gap}}'''મનુષ્ય''' પોતે ભલે ભયંકર દેખાતો ન હોય છતાં ભયંકર હોઈ શકે છે. કેટલાંક મનુષ્યો ખૂની હોય છે, જો કે એમણે કોઈ દિવસે ખૂન કરેલું નથી હોતું. ખૂન કરવાને માટે માણસને જાનથી મારવાની જરૂર નથી. જાન લેનારા ઘણાખરા ખુનીઓ આવેશનો ધક્કો પામેલા માનસિક રોગી હોવા વધારે સંભવ છે. ખૂન, ઠંડી રીતે પણ થઈ શકે છે. અને એવા ખૂનીઓ જ ભયંકર છે–વિશ્વાસઘાત કરનારા, બેહૂદું વ્યાજ ખાનારા; લીક્વીડેશનમાં લઈ જવાના હેતુથી લીમીટેડ કંપની કાઢનારા: એકાદ બે છૂટા છવાયાં ખૂનોથી સમાજ ખળભળતો નથી. સમાજ ખળભળે છે આવી વ્યવસ્થિત ખૂનીઓની મંડળીથી.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
cmyt6ywye24c43r9viuq24km8or8tfs
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૭
104
72790
221704
221687
2026-05-03T16:52:24Z
Snehrashmi
2103
/* Validated */
221704
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૮૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''શબ્દ''' બોલવાની અને આચરવાની વચ્ચે આખો જીવનસમુદ્ર પડેલો છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''રે''' પ્રિય જલબિંદુ!
{{gap}}તારે એકાદ ક્ષણ જીવવું છે તો એક ક્ષણને માટે આટલું બધું સૌન્દર્યદર્શન શું?
{{gap}}પત્ર ઉપરથી ખરી પડતાં પહેલાં તેણે જવાબ વાળ્યો. ‘ત્યારે તમને જીવનના રહસ્યની ક્યાં ખબર છે ? ‘કેટલું ?’ એ પ્રશ્ન જ્યાં નિરવધિ કાલસમુદ્ર ઊછળે છે ત્યાં હોઈ શકે ? કેવી રીતે–એ જ ખરો પ્રશ્ન છે નાં?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દોષ''' જાણ્યા પછી, દોષનો બચાવ કરવાની વાચાળતા–જ્ઞાનનો એટલો દુરુપયોગ મનુષ્યજીવનનો ઘણોખરો વિકાસ હણી લેવાને માટે બસ છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
2ivbv8g1f3a1rx8l7izdyavnig2wqkd
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૮
104
72791
221705
221688
2026-05-03T16:53:34Z
Snehrashmi
2103
/* Validated */
221705
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૮૫}}<hr>'''</noinclude>
{{gap}}'''ખરી''' સખાવત, કૂતરાને ઘર આંગણે રોટલો ફેંકવામાં કે એકાદ ફાળામાં બે ચાર ભરવામાં રહી નથી, ખરી સખાવત માણસના અંતઃકરણમાં ફેરફાર કરે છે. અને એને હમેશાં મુશ્કેલીભર્યા જીવનમાં રસ લેતો કરી મૂકે છે. દેખાદેખી કે શરમાશરમીથી ભરાયેલી રકમે ઉપયોગી ચોક્કસ થાય છે, પણ માણસના પોતાના વ્યક્તિગત વિકાસ પરત્વે તો એની કિમ્મત શૂન્ય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સાધનને''' ઘણી વખત જોઇએ એના કરતાં વધારે મોટું માન આપવામાં આવે છે. વ્યક્તિત્વને મુકાબલે સાધન એ તો માત્ર વસ્તુઓ છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
6qtj2qd1k13dfkccs24vicndv1sxp60
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૯૯
104
72792
221706
221689
2026-05-03T16:54:47Z
Snehrashmi
2103
/* Validated */
221706
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૮૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કેટલાક''' માણસો એમ માને છે કે {{SIC|હિંસા|અહિંસા}} એટલે કીડી મંકોડી કોઈ જીવને દુભવવો નહિં: આ અહિંસા તો છે જ. પણ જો કીડી મંકોડી ન દુભવનારા પોતાના પ્રસંગમાં આવતા માણસોને ઠંડા મારથી હણી નાખે તો એમની અહિંસાની ભાવના, હિંસા કરતાં પણ વધારે ભયંકર બની જાય. જીવનના હરેક ક્ષેત્રમાં જે પોતાનો સિદ્ધાંત ઉતારી શકતા નથી, તે ઘણું કરીને પોતાના સિદ્ધાંતથી જ પોતાનું પતન વહોરી લે છે.
{{gap}}શુદ્ધ અહિંસા જીવનના હરેક ક્ષેત્રમાં માનવતા માગે છે—પછી તે ક્ષેત્ર કીડીયારું પૂરવાનું હોય, વ્યાજ લેવાનું હોય, કાપડ વેચવાનું હોય કે કુટુંબની વિધવાને ભાગ આપવાનું હોય. ખરી અહિંસા તો એ જ છે.<noinclude></noinclude>
lpnnvwqlfuep7a2ia0bsujl6146vlh0
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૦
104
72793
221698
221275
2026-05-03T16:11:57Z
Amvaishnav
156
/* Proofread */
221698
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૮૭}}<hr>'''</noinclude>
{{gap}}'''બીજી''' બધી, અહિંસાના સ્વાંગ નીચે સર્જેલી ઠંડી ક્રૂરતા છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જેને''' જુવાનીમાં મહાન થવાની ઈચ્છા નથી થઈ અને ઘણાને થતી જ નથી—એના જીવનના છેલ્લો આંકડો લખાઈ ચૂક્યો છે, અને તે લગભગ શૂન્ય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' અજાણ્યા માર્ગ પર કોઈએ પગ મૂક્યો નથી ત્યાં જવાની ઈચ્છા કરવી, એ હાજારો માણસોએ જે પંથ ખેડ્યો છે તેમાં દોટ મૂકવી, એના કરતાં, વધારે ઉચ્ચ હોઈ શકે !<noinclude></noinclude>
qqjs8offw50mpmgo5sqd9csaedr1kn1
221707
221698
2026-05-03T16:55:53Z
Snehrashmi
2103
221707
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૮૭}}<hr>'''</noinclude>
બીજી બધી, અહિંસાના સ્વાંગ નીચે સર્જેલી ઠંડી ક્રૂરતા છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જેને''' જુવાનીમાં મહાન થવાની ઈચ્છા નથી થઈ અને ઘણાને થતી જ નથી—એના જીવનના છેલ્લો આંકડો લખાઈ ચૂક્યો છે, અને તે લગભગ શૂન્ય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' અજાણ્યા માર્ગ પર કોઈએ પગ મૂક્યો નથી ત્યાં જવાની ઈચ્છા કરવી, એ હજારો માણસોએ જે પંથ ખેડ્યો છે તેમાં દોટ મૂકવી, એના કરતાં, વધારે ઉચ્ચ હોઈ શકે !
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
01psb6m03an03cnfcvnfgjkvih0y84k
221708
221707
2026-05-03T16:56:04Z
Snehrashmi
2103
/* પ્રમાણિત */
221708
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૮૭}}<hr>'''</noinclude>
બીજી બધી, અહિંસાના સ્વાંગ નીચે સર્જેલી ઠંડી ક્રૂરતા છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જેને''' જુવાનીમાં મહાન થવાની ઈચ્છા નથી થઈ અને ઘણાને થતી જ નથી—એના જીવનના છેલ્લો આંકડો લખાઈ ચૂક્યો છે, અને તે લગભગ શૂન્ય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' અજાણ્યા માર્ગ પર કોઈએ પગ મૂક્યો નથી ત્યાં જવાની ઈચ્છા કરવી, એ હજારો માણસોએ જે પંથ ખેડ્યો છે તેમાં દોટ મૂકવી, એના કરતાં, વધારે ઉચ્ચ હોઈ શકે !
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
3pqfmnfqavlv6i7edfv3bhw6e9ygoey
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૧
104
72794
221699
221276
2026-05-03T16:16:05Z
Amvaishnav
156
/* Proofread */
221699
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૮૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કેવળ''' કલ્પના અને કેવળ વ્યવહાર એ બન્ને પરિસ્થિતિ વ્યક્તિત્વને હણે છે; પહેલી નિષ્ક્રિયતા શીખવીને; બીજી ખોટી ક્રિયા શીખવીને.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મનુષ્ય''' પોતાની દૃષ્ટિ ચોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જુવાનીને''' થોડા જ વખતમાં થકવી નાખે છે—કોઈ પણ ધ્યેય વિના શરૂ કરેલી ધમાલ: શક્તિસંચયનો એવો દુરુપયેાગ સમય સહી શકે નહિ.<noinclude></noinclude>
h2uaxh5824435nv9fq660d5ysd4gifk
221709
221699
2026-05-03T16:57:07Z
Snehrashmi
2103
/* Validated */
221709
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૮૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કેવળ''' કલ્પના અને કેવળ વ્યવહાર એ બન્ને પરિસ્થિતિ વ્યક્તિત્વને હણે છે; પહેલી નિષ્ક્રિયતા શીખવીને; બીજી ખોટી ક્રિયા શીખવીને.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મનુષ્ય''' પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જુવાનીને''' થોડા જ વખતમાં થકવી નાખે છે—કોઈ પણ ધ્યેય વિના શરૂ કરેલી ધમાલ: શક્તિસંચયનો એવો દુરુપયોગ સમય સહી શકે નહિ.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
5pswagxbex50kxj0kskal8k2dyvpr00
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૨
104
72795
221700
221277
2026-05-03T16:21:12Z
Amvaishnav
156
/* Proofread */
221700
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૮૯}}<hr>'''</noinclude>
{{gap}}'''જેમ''' અધિકારીઓ કાયદો પ્રજાને માટે રાખે ને પોતાને માટે બારી
રાખે છે. તેમ મોટાઓ નિયમ નાનાંને માટે રાખે છે ને પોતાને માટે અપવાદ રાખે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અરે રે !''' કલ્પનાની મૂર્તિઓ ! તમારા મૃત્યુના ઘા જીવન પર ગજબ અસર કરે છે, ને જીવન પછીના જીવનને પણ રંગે છે. ત્યારે તમે જ સાચી મૂર્તિઓ ને સાચી મૂર્તિઓ એ કલ્પના એવા ક્રમ તો નહિ હોય નાં ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મૃત્યુનો''' સમય સુંદર હોય ને સ્થળ પવિત્ર હોય તો ઘણી વખત મરણ પામવાની ઈચ્છા થાય છે. એ ઈચ્છા સાવ સ્વાભાવિક છે–મનુષ્ય આનંદમગ્ન અવસ્થામાં નિદ્રાધીન થઈ જાય છે તેવી.<noinclude></noinclude>
m447q72rtwzxe9f92l31gcaeypi700t
221710
221700
2026-05-03T16:58:12Z
Snehrashmi
2103
/* Validated */
221710
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૮૯}}<hr>'''</noinclude>
{{gap}}'''જેમ''' અધિકારીઓ કાયદો પ્રજાને માટે રાખે ને પોતાને માટે બારી
રાખે છે. તેમ મોટાંઓ નિયમ નાનાંને માટે રાખે છે ને પોતાને માટે અપવાદ રાખે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અરે રે !''' કલ્પનાની મૂર્તિઓ ! તમારા મૃત્યુના ઘા જીવન પર ગજબ અસર કરે છે, ને જીવન પછીના જીવનને પણ રંગે છે. ત્યારે તમે જ સાચી મૂર્તિઓ ને સાચી મૂર્તિઓ એ કલ્પના એવો ક્રમ તો નહિ હોય નાં ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મૃત્યુનો''' સમય સુંદર હોય ને સ્થળ પવિત્ર હોય તો ઘણી વખત મરણ પામવાની ઈચ્છા થાય છે. એ ઈચ્છા સાવ સ્વાભાવિક છે–મનુષ્ય આનંદમગ્ન અવસ્થામાં નિદ્રાધીન થઈ જાય છે તેવી.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
1dn9tslv6nb9f1iywkz6cn4yioay9ae
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૩
104
72796
221701
221278
2026-05-03T16:26:45Z
Amvaishnav
156
/* Proofread */
221701
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૯૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''પ્રકૃતિનું''' સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંંદગીની તાજગી ખોઇ યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે ?
શું ગામડાં ભિખારી થશે ને શહેરો ગુલામ થશે એ આ સંસ્કૃતિનું ધ્યેય છે ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પુરુષને''' જિતેન્દ્રિય જોઈ ને સ્ત્રી જેટલી ભક્ત બને છે, તેટલી બીજા કોઈ પરાક્રમથી બનતી નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ચૈતન્ય''' ચૈતન્યની મૈત્રી એ તો તપેલા સ્વાર્થનો એક કકડો બીજા સ્વાર્થ સાથે જોડાય છે. ખરી મૈત્રી જડ અને ચૈતન્ય વચ્ચે હોય; પથ્થર ને શિલ્પી વચ્ચે હોય; પીંછી ને ચિતારા વચ્ચે હોય. વાદ્ય ને વાદક વચ્ચે હોય.<noinclude></noinclude>
03ippd00gx4w8f9uhzfny0izmr9w3yq
221711
221701
2026-05-03T16:59:12Z
Snehrashmi
2103
/* Validated */
221711
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૯૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''પ્રકૃતિનું''' સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંંદગીની તાજગી ખોઇ યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે ? શું ગામડાં ભિખારી થશે ને શહેરો ગુલામ થશે એ આ સંસ્કૃતિનું ધ્યેય છે ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પુરુષને''' જિતેન્દ્રિય જોઈ ને સ્ત્રી જેટલી ભક્ત બને છે, તેટલી બીજા કોઈ પરાક્રમથી બનતી નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ચૈતન્ય''' ચૈતન્યની મૈત્રી એ તો તપેલા સ્વાર્થનો એક કકડો બીજા સ્વાર્થ સાથે જોડાય છે. ખરી મૈત્રી જડ અને ચૈતન્ય વચ્ચે હોય; પથ્થર ને શિલ્પી વચ્ચે હોય; પીંછી ને ચિતારા વચ્ચે હોય. વાદ્ય ને વાદક વચ્ચે હોય.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
aezhlu5zqinj48ww5q0mm1t4ejw9nhp
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૪
104
72797
221702
221279
2026-05-03T16:31:55Z
Amvaishnav
156
/* Proofread */
221702
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૯૧}}<hr>'''</noinclude>
{{gap}}'''સૌંદર્ય''' એ ભાવના છે: કલ્પના છે: વસ્તુ નથી. માટે અસ્પર્શ્ય ને
અત્યંત પવિત્ર છે. પછી એ સૌન્દર્ય ગમે તેનું હોય-મેઘાચ્છાદિત હિમાદ્રિનાં સોનેરી
શિખરોનું કે પાનથી ઘેરાએલ ચંપાના ફૂલનું કે ગુલાબકળી પર પડેલ મોતીના જેવા જલબિંદુનું કે નવકુસુમ જેવી મુગ્ધાનું. આ સૌન્દર્ય મારું હોય તો ઠીક, એમ ઈચ્છવું, એ માલિકીના વિચારમાં જ પાર્થિવતા રહી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મહાન''' બનનારનું સ્વાર્પણ પણ મહાન જ હોય.<noinclude></noinclude>
374gdg6fvxw929zgmrzr1mldeskku9a
221712
221702
2026-05-03T17:00:09Z
Snehrashmi
2103
/* Validated */
221712
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૯૧}}<hr>'''</noinclude>
{{gap}}'''સૌંદર્ય''' એ ભાવના છે: કલ્પના છે: વસ્તુ નથી. માટે અસ્પર્શ્ય ને
અત્યંત પવિત્ર છે. પછી એ સૌન્દર્ય ગમે તેનું હોય–મેઘાચ્છાદિત હિમાદ્રિનાં સોનેરી
શિખરોનું કે પાનથી ઘેરાએલ ચંપાના ફૂલનું કે ગુલાબકળી પર પડેલ મોતીના જેવા જલબિંદુનું કે નવકુસુમ જેવી મુગ્ધાનું. આ સૌન્દર્ય મારું હોય તો ઠીક, એમ ઈચ્છવું, એ માલિકીના વિચારમાં જ પાર્થિવતા રહી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મહાન''' બનનારનું સ્વાર્પણ પણ મહાન જ હોય.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
oweo0133tg15zhrc86d1erc0ai59d99
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૫
104
72798
221713
221280
2026-05-03T17:03:33Z
Snehrashmi
2103
/* Proofread */
221713
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૨||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''અભિમાનને''' બેદરકારી ખૂંચે છે: શ્રીમંતાઈને બેપરવાઈ અસહ્ય લાગે છે: જ્યારે અમલદારીને તે ચીમળાવી નાખે છે.
{{સ-મ||◎|}}
{{gap}}'''મન''' અધિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું ભર્યું સૌન્દર્ય જીવનનો મર્મ કહી બતાવે છે.
{{સ-મ||◎|}}
{{gap}}'''આનું''' નામ પ્રેમ, જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહિ; સત્તા ને વૈભવથી ખરીદી શકે નહિ: જે અપ્રમેય છે ને અજેય છે.
{{સ-મ||◎|}}
{{gap}}'''જે''' પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષા કરે છે, યોગ્ય યુગલને ઈર્ષાથી જુએ છે, ત્યાં નરકની ગંધ પ્રગટે છે.
{{સ-મ||◎|}}
{{nop}}<noinclude></noinclude>
a7xlupne4fkob47s9ttmc6m4gs9ua6o
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૬
104
72799
221714
221281
2026-05-03T17:07:47Z
Snehrashmi
2103
/* Proofread */
221714
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|રજકણ||૯૩}}<hr>'''</noinclude>
{{gap}}'''શું''' ભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતાં હશે? અને નિર્ભયતામાંથી જ ચારિત્ર્ય ઘડાતું હશે?
{{સ-મ||◎|}}
{{gap}}'''અતિ''' શ્રદ્ધા એ એક પ્રકારનું ગાંડપણ હશે: પણ અતિતર્ક એ બીજા પ્રકારનું ગાંડપણ છે. દુનિયામાં બેવકુફાઈ બે જાતની છે, અતિશ્રદ્ધાની અને અતિતએકની. દુનિયામાં મૂર્ખ પણ બે પ્રકારના છે. બધું જ અગમ્ય છે એમ સમજનારા ને બધું જ ગમ્ય છે એમ માનનારા.
{{સ-મ||◎|}}
{{gap}}'''જીવનની''' તાજગી જ મૃત્યુ પછી શરૂ થાય છે. મૃત્યુથી તો તમે બધાં મફતનાં ડરો છો. સુંદર જીવન હોય એને માટે મૃત્યુમાં ભારે ભારે નવા આનંદ ભર્યા છે.
{{સ-મ||◎|}}
{{nop}}<noinclude></noinclude>
rfqw1tsianuajg7kueakym48utlrvwb