વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.46.0-wmf.26 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સૂચિ:Suvarna Rekha By Dhumketu.pdf 106 72688 221730 221671 2026-05-05T02:57:56Z Snehrashmi 2103 221730 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=સુવર્ણરેખા |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ધૂમકેતુ |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક= |સરનામું= |વર્ષ= |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image=2 |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="સાઈડ" 2="મુખપૃષ્ઠ" 3to5="-" 6="પ્રારંભિક ૧" 7to9="પ્રારંભિક ૨" 8="પ્રસ્તાવના" 9="અનુક્રમ" 10="1" 11="2" 218to221="-" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯}} |Width= |Css= |Header='''<hr>{{rh|{{{pagenum}}}||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||{{{pagenum}}}}}<hr>''' |Footer= }} 2aehk07kp8m5c5rfaq9adc9s4l9vkzj પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૫ 104 72758 221717 221697 2026-05-04T16:12:13Z Snehrashmi 2103 221717 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૫૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''આજે''' જ જીવન પૂરું થાય એવી હિમ્મતપૂર્વક હા પાડું છું. આજે જ, ભલે, મૃત્યુ આવે.<br/> {{gap}}ભલે એની યાતના ગમે તેટલી હો, ભલે એનો સ્વાંગ ભયંકર હો. {{gap}}પરંતુ શરત એટલી કે— {{gap}}એ આષાઢી મેઘલી રાત, જમનાનાં જળ, પેલી માધુરી બંસી, અને એ શ્યામસુંદર કનૈયો. આ બધી કવિઓની કલ્પના હોય કે ચિત્રકારોની રમ્ય સૃષ્ટિ હોય, પણ— {{gap}}એ આખો દેખાવ નજરે તાદૃશ જોવા મળે તો—એ દૃશ્ય ફરી જોવા માટે તો હજાર જીવનનું મૂલ પણ ઓછું લાગે છે. {{gap}}મેઘલી કાળી રાત જામી હોય; ઝીણી બુંદે વરસાદ આવતો હોય; અને સંસ્મરણોના લાં. . .બા લાં. . .બા પથને છેડે એની મૂર્તિ નજરે ચડતી હોય; બસ, જીવનમાંથી આના કરતાં વધારે કાંઈ પણ મળે એવી મને આશા નથી; આકાંક્ષા પણ નથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 048aw7f948mfdjtx0a9coj2ol3tukgz પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૬ 104 72759 221718 221691 2026-05-04T16:15:51Z Snehrashmi 2103 221718 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૩}}<hr>'''</noinclude> {{gap}}''' ‘તું''' દેવ છે એમ ?’<br/> {{gap}}‘મનુષ્ય કરતાં ઉચ્ચ પણ ખરો ? વાહરે !’<br/> {{gap}}‘પણ તારું કામ શું ? તું શું કરે એટલું તો કહે ?’<br/> {{gap}}‘કામ નહિ કાં ? સુખમાં રાચવું ને દુઃખથી દૂર ભાગવું. દુઃખ તને સ્પર્શે જ નહિ એમ ? તું દેવ છે કાં ?‘<br/> {{gap}}‘ભાઈ ! ત્યારે તો તું ભલે દેવ રહ્યો, મને તો મનુષ્ય જ રહેવા દે.’ {{સ-મ| |◎ | }} {{gap}}'''આ''' સમાજ જો લગ્નવ્યવહારને પ્રેમ ઉપર નિર્ભર ન કરી શકે તો બહેતર છે કે તે વ્યભિચાર પ્રત્યેનો તિરસ્કાર છોડી દે, એને રૂઢિ માનીને પોતાનામાં ભેળવી દે. વ્યભિચારી સમાજ, છાના દંભી સમાજ કરતાં વધારે પવિત્ર ન ગણાય ? {{સ-મ| |◎ | }} {{gap}}'''દોષ''' હોય છતાં દેખાતો ન હોય તો માણસ પોતાને સહીસલામત માને છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 47h7wy026dm4dlqqlm44yml3kv7ot92 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૮ 104 72761 221719 221693 2026-05-04T16:26:31Z Snehrashmi 2103 221719 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૫૫}}<hr>'''</noinclude> {{gap}}'''વ્યભિચાર'''– {{SIC|કુંળા|કુમળા}} ઘાસની અંદર છુપાયેલા સર્પ જેવો ભયંકર અને દગાખોર વ્યભિચાર માણસ કોઈ વખત ભૂલ કરી બેસે એમાં નથી; પણ હંમેશના બંધન નીચે દરરોજ માનિસક યાતના ભોગવતા અને હરઘડીએ મૃત્યુ પામતા લગ્નમાં રહ્યો છે. છૂટો છવાયો કે ખુલ્લો વ્યભિચાર એ આ માનસિક યાતના ભોગવનાર લગ્નની તુલનામાં સદ્‍ગુણ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મને''' ફક્ત એક વખત એ ચહેરો જોવા મળો: જે ફૂલમાં સુગંધરૂપે ને મનુષ્યમાં પવિત્રતારૂપે છૂપાઈ રહ્યો છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''નકલ''' એ વિકાસ નથી. પુરુષની નકલ કરવા નીકળનારી સ્ત્રી વિકાસ પામે છે એમ કહેનાર પોતે પોતાનું અજ્ઞાન—અને નારીજાતિ પ્રત્યેનું અપમાન—બન્ને એક સાથે પ્રકટ કરતો નથી ? {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 9rjezuf95d90vd9j81f3zokrma8q4s4 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૬૯ 104 72762 221720 221694 2026-05-04T16:29:02Z Snehrashmi 2103 221720 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૫૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''યૌવન,''' યશ અને જીવન, સર્વસ્વ અર્પણ કરવું પડે એવા પ્રશ્નો જ્યારે સમાજમાં ઉત્પન્ન થાય છે ત્યારે એ સમાજ એક ઘડી પણ સ્થિર રહી શકતો નથી. એણે બદલવું જ પડે છે; અથવા ટળી જવું પડે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વિકાસ''' સ્વતંત્ર, સ્વયંભૂ અને સહજ હોય છે: વિકારમાં પરાધીનતા, નકલ અને કૃત્રિમતા હોય છે: સ્ત્રીનો વિકાસ એના પોતાના માનસમાંથી જ જન્મવો જોઈએ. પ્રેમનું સામ્રાજ્ય છોડીને શક્તિનું સામ્રાજ્ય મેળવવા મથવું તે પાયાને તોડીને મકાન ચણવા બરાબર છે. પ્રેમ એ જ શું અમોઘ શક્તિ નથી ? સ્ત્રી પ્રેમમૂર્તિ છે અને પ્રેમમૂર્તિ જ રહેશે. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રયત્ન''' એ કેવળ મનુષ્યનો પોતાનો અંગત પ્રશ્ન છે. એનો જય દુનિયા જુએ અને વખાણે કે પરાજય જુએ અને નિંદે એમાં એની કિંમત વધતી કે ઘટતી નથી. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> k42jwsm5572kiamsu1npqjnn3l2grnm પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૫ 104 72798 221721 221713 2026-05-04T16:41:35Z Amvaishnav 156 /* Validated */ 221721 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''અભિમાનને''' બેદરકારી ખૂંચે છે: શ્રીમંતાઈને બેપરવાઈ અસહ્ય લાગે છે: જ્યારે અમલદારીને તે ચીમળાવી નાખે છે. {{સ-મ||◎|}} {{gap}}'''મન''' અધિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું ભર્યું સૌન્દર્ય જીવનનો મર્મ કહી બતાવે છે. {{સ-મ||◎|}} {{gap}}'''આનું''' નામ પ્રેમ, જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહિ; સત્તા ને વૈભવથી ખરીદી શકે નહિ: જે અપ્રમેય છે ને અજેય છે. {{સ-મ||◎|}} {{gap}}'''જે''' પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષા કરે છે, યોગ્ય યુગલને ઈર્ષાથી જુએ છે, ત્યાં નરકની ગંધ પ્રગટે છે. {{સ-મ||◎|}} {{nop}}<noinclude></noinclude> ocfn39lye38y5v4i5jwlbo2eurps073 221722 221721 2026-05-04T16:41:58Z Amvaishnav 156 221722 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|૯૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''અભિમાનને''' બેદરકારી ખૂંચે છે: શ્રીમંતાઈને બેપરવાઈ અસહ્ય લાગે છે: જ્યારે અમલદારીને તે ચીમળાવી નાખે છે. {{સ-મ||◎|}} {{gap}}'''મન''' અધિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું ભર્યું સૌન્દર્ય જીવનનો મર્મ કહી બતાવે છે. {{સ-મ||◎|}} {{gap}}'''આનું''' નામ પ્રેમ, જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહિ; સત્તા ને વૈભવથી ખરીદી શકે નહિ: જે અપ્રમેય છે ને અજેય છે. {{સ-મ||◎|}} {{gap}}'''જે''' પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષા કરે છે, યોગ્ય યુગલને ઈર્ષાથી જુએ છે, ત્યાં નરકની ગંધ પ્રગટે છે. {{સ-મ||◎|}} {{nop}}<noinclude></noinclude> 6aip91es6yrvcz1yda2tnf3vubl0gky પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૬ 104 72799 221723 221714 2026-05-04T16:43:08Z Amvaishnav 156 /* Validated */ 221723 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૯૩}}<hr>'''</noinclude> {{gap}}'''શું''' ભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતાં હશે? અને નિર્ભયતામાંથી જ ચારિત્ર્ય ઘડાતું હશે? {{સ-મ||◎|}} {{gap}}'''અતિ''' શ્રદ્ધા એ એક પ્રકારનું ગાંડપણ હશે: પણ અતિતર્ક એ બીજા પ્રકારનું ગાંડપણ છે. દુનિયામાં બેવકુફાઈ બે જાતની છે, અતિશ્રદ્ધાની અને અતિતએકની. દુનિયામાં મૂર્ખ પણ બે પ્રકારના છે. બધું જ અગમ્ય છે એમ સમજનારા ને બધું જ ગમ્ય છે એમ માનનારા. {{સ-મ||◎|}} {{gap}}'''જીવનની''' તાજગી જ મૃત્યુ પછી શરૂ થાય છે. મૃત્યુથી તો તમે બધાં મફતનાં ડરો છો. સુંદર જીવન હોય એને માટે મૃત્યુમાં ભારે ભારે નવા આનંદ ભર્યા છે. {{સ-મ||◎|}} {{nop}}<noinclude></noinclude> hx37yeo0fnwgg4pnrtnsw1ciquq24du પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૭ 104 72800 221725 221282 2026-05-04T16:49:08Z Amvaishnav 156 /* Proofread */ 221725 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૯૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એક''' વખત ફેલાચેલા ખોટા વિચારોના ડાઘ પૃથ્વી પરથી નાબૂદ કરવા માટે સ્વાર્પણના ઊના ઊના લોહીનું ખમીર જોઈશે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યાં''' કામ મપાય ત્યાંથી કલા જાય; વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય; મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયામાં''' વસ્તુ માત્ર નિર્વિકાર-પવિત્ર છે. એને પવિત્ર કે અપવિત્ર માત્ર ભાવના જ બનાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આત્મા''' શરીરમાં નથી રહેતો; વિચારમાં રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સ્ત્રીનું''' જીવન મૈત્રી છે. એટલે એને મન એ પહેલેથી ગંભીર જ નહિ, પણ પવિત્ર બાબત છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> sb2vge2cj4n99nbxow3p321uf6z9kpo 221735 221725 2026-05-05T03:43:51Z Snehrashmi 2103 /* Validated */ 221735 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૯૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એક''' વખત ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ પૃથ્વી પરથી નાબૂદ કરવા માટે સ્વાર્પણના ઊના ઊના લોહીનું ખમીર જોઈશે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યાં''' કામ મપાય ત્યાંથી કલા જાય; વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય; મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુનિયામાં''' વસ્તુ માત્ર નિર્વિકાર–પવિત્ર છે. એને પવિત્ર કે અપવિત્ર માત્ર ભાવના જ બનાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આત્મા''' શરીરમાં નથી રહેતો; વિચારમાં રહે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સ્ત્રીનું''' જીવન મૈત્રી છે. એટલે એને મન એ પહેલેથી ગંભીર જ નહિ, પણ પવિત્ર બાબત છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> ilv7pydc5xtep4qqkrmr1jyqdbnl43c પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૮ 104 72801 221726 221283 2026-05-04T16:54:59Z Amvaishnav 156 /* Proofread */ 221726 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૯૫}}<hr>'''</noinclude> {{gap}}'''કોઈ''' પણ મનુષ્ય લક્ષ્મીની છોળથી અંત:કરણ મેળવી શકતો નથી. લક્ષ્મી કીર્તિ અપાવે, વાહવાહ કરાવે, ખુશામતિયા અને આશ્રિતોની સંખ્યા વધારે, પણ જીવનના મર્મમાં પ્રવેશ કર્યા વિના પ્રેમ તો મળી શકે જ નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનમાં''' જે મનુષ્ય દરપળે વિચાર કરવા થોભે છે તેને ક્યારે ય અકસ્માતનો આનદ મળતો નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સૃષ્ટિ,''' સમાજ ને સંગાથ—સર્વસ્વની નિશાની ગુમાવ્યા છતાં જ્યાં સુધી જીવનની નિશાની છે ત્યાં સુધી મનુષ્યમાં નિરાશા જન્મતી નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રસંગ''' વિના તો સૌ કાર્ય સદ્‍ગુણના જ ઉપાસક છે. પ્રસંગ આવ્યે પાપ ન કરે તે વીરપુરુષ: પાપ કર્યા પછી પસ્તાવાથી જીવન ફેરવે એ એવો જ બીજો વીરપુરુષ: ને એમાં ને એમાં જીવન પસાર કરે તે જડપદાર્થ.<noinclude></noinclude> 8oyhl517ea8vul4l47um4tbjcpl3k1b 221736 221726 2026-05-05T03:45:14Z Snehrashmi 2103 /* Validated */ 221736 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૯૫}}<hr>'''</noinclude> {{gap}}'''કોઈ''' પણ મનુષ્ય લક્ષ્મીની છોળથી અંતઃકરણ મેળવી શકતો નથી. લક્ષ્મી કીર્તિ અપાવે, વાહવાહ કરાવે, ખુશામતિયા અને આશ્રિતોની સંખ્યા વધારે, પણ જીવનના મર્મમાં પ્રવેશ કર્યા વિના પ્રેમ તો મળી શકે જ નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનમાં''' જે મનુષ્ય દરપળે વિચાર કરવા થોભે છે તેને ક્યારેય અકસ્માતનો આનંદ મળતો નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સૃષ્ટિ,''' સમાજ ને સંગાથ—સર્વસ્વની નિશાની ગુમાવ્યા છતાં જ્યાં સુધી જીવનની નિશાની છે ત્યાં સુધી મનુષ્યમાં નિરાશા જન્મતી નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''પ્રસંગ''' વિના તો સૌ કાર્ય સદ્‍ગુણના જ ઉપાસક છે. પ્રસંગ આવ્યે પાપ ન કરે તે વીરપુરુષ: પાપ કર્યા પછી પસ્તાવાથી જીવન ફેરવે એ એવો જ બીજો વીરપુરુષ: ને એમાં ને એમાં જીવન પસાર કરે તે જડપદાર્થ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> inqjj6xpk70a8t3wuln43vd5mw00wxp પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૦૯ 104 72802 221727 221284 2026-05-04T17:00:57Z Amvaishnav 156 /* Proofread */ 221727 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૯૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''પોતાને''' મળેલી કે પ્રાપ્ત કરેલી શક્તિનો સારામાં સારો ઉપયોગ કરવો એ મનુષ્ય જીવન માટે ઊંચામાં ઊંચો આનદ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મૂંગા''' સ્વરોમાં સંગીતની જે મજા છે તે બોલેલા શબ્દોમાં નથી જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યારે''' આકાશ કુમળાં ભૂરાં વાદળાંથી ઢંકાચેલું હોય, ને પૃથ્વી પર વરસાદના જરાતરા છંટકાવથી ભીનાશ આવી હોય તો હરિયાળી લીલેાતરી પર તેજને બદલે છાયા પથરાયલી હોય, ત્યારે અત્યંત ગૂઢ ને ઊંડી સંવેદનવાળી લાગણીઓ જન્મ લે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યારે''' મૃત્યુથી પવિત્રતા જળવાતી હોય ત્યારે દેહ એ ફેંકી દેવા જેવી ને પવિત્રતા એ જાળવવા જેવી વસ્તુ છે.<noinclude></noinclude> kgtntxf3wf6udzg96chy0nq7rcpeogi 221737 221727 2026-05-05T03:46:20Z Snehrashmi 2103 /* Validated */ 221737 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૯૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''પોતાને''' મળેલી કે પ્રાપ્ત કરેલી શક્તિનો સારામાં સારો ઉપયોગ કરવો એ મનુષ્ય જીવન માટે ઊંચામાં ઊંચો આનંદ છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''મૂંગા''' સ્વરોમાં સંગીતની જે મજા છે તે બોલેલા શબ્દોમાં નથી જ. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યારે''' આકાશ કુમળાં ભૂરાં વાદળાંથી ઢંકાયેલું હોય, ને પૃથ્વી પર વરસાદના જરાતરા છંટકાવથી ભીનાશ આવી હોય તો હરિયાળી લીલોતરી પર તેજને બદલે છાયા પથરાયલી હોય, ત્યારે અત્યંત ગૂઢ ને ઊંડી સંવેદનવાળી લાગણીઓ જન્મ લે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યારે''' મૃત્યુથી પવિત્રતા જળવાતી હોય ત્યારે દેહ એ ફેંકી દેવા જેવી ને પવિત્રતા એ જાળવવા જેવી વસ્તુ છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> f0ehfmntaempd7otfnog0nzl50p7io8 પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૦ 104 72803 221728 221285 2026-05-04T17:06:49Z Amvaishnav 156 /* Proofread */ 221728 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૯૭}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યાં''' સ્રીપુરુષના પ્રેમને લોકો સૌંદર્ય અને કલાના દર્શન જેવો માનવાને બદલે તમાશાનો વિષય જેવો ગણે છે, ત્યાં જે પ્રજા ઉત્પન્ન થાય એનામાં વ્યવહારુ ડહાપણ સિવાય બીજી મહત્તા હોવાનો સભવ ઓછો થઈ જાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુર્ગુણના''' પડછાયામાંથી પસાર થયેલ મનુષ્ય ઘણી વખત હંમેશને માટે ચારિત્રબળ ધરાવતું થઈ જાય છે, જાણે એટલી તાલિમથી એનામાં હૃદયબળ જન્મે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યારે''' ત્યાગ એટલો મહાન હોય છે કે, માણસ વસ્તુસંચય તો શું, પરંતુ જાતને પણ વાપરી નાખવામાં જ મહત્તા માને છે, ત્યારે એવા ત્યાગમાંથી ઉત્પન્ન થયેલું બળ જગતના જૂના ચીલાને ફેરવી નાખે છે, જીવનના અર્થને ફેરવી નાખે છે, જીવનચર્ચાને ફેરવી નાખે છે.<noinclude></noinclude> 42f3uwql9cylpepwufd15g2jv07wz1m 221738 221728 2026-05-05T03:53:44Z Snehrashmi 2103 /* Validated */ 221738 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૯૭}}<hr>'''</noinclude> {{gap}}'''જ્યાં''' સ્રીપુરુષના પ્રેમને લોકો સૌંદર્ય અને કલાના દર્શન જેવો માનવાને બદલે તમાશાનો વિષય જેવો ગણે છે, ત્યાં જે પ્રજા ઉત્પન્ન થાય એનામાં વ્યવહારુ ડહાપણ સિવાય બીજી મહત્તા હોવાનો સંભવ ઓછો થઈ જાય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''દુર્ગુણના''' પડછાયામાંથી પસાર થયેલ મનુષ્ય ઘણી વખત હંમેશને માટે ચારિત્રબળ ધરાવતું થઈ જાય છે, જાણે એટલી તાલિમથી એનામાં હૃદયબળ જન્મે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જ્યારે''' ત્યાગ એટલો મહાન હોય છે કે, માણસ વસ્તુસંચય તો શું, પરંતુ જાતને પણ વાપરી નાખવામાં જ મહત્તા માને છે, ત્યારે એવા ત્યાગમાંથી ઉત્પન્ન થયેલું બળ જગતના જૂના ચીલાને ફેરવી નાખે છે, જીવનના અર્થને ફેરવી નાખે છે, જીવનચર્ચાને ફેરવી નાખે છે. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> 0t8bki3vy8j5tqqid863jqtm6wuj7zl પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૧૧ 104 72804 221729 221286 2026-05-04T17:14:10Z Amvaishnav 156 /* Proofread */ 221729 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૯૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એક''' ધ્યેયની પાછળ જે જીવનસમર્પણની ગાથા રચતો નથી તે જુવાન નથી; પછી એ ધ્યેય ઝાડઊછેરનું હાય, ગ્રામરચનાનું હોય, કે કેવળ પથરા ભેગા કરવાનું હોય. વસ્તુને જીવનધ્યેય તરીકે સ્વીકારી તેના ત્યાગની વાત જે કાઢે, તે નિત્ય જુવાન રહેવાનો; પછી એ ધ્યેય કેવળ ઈકારાંત શબ્દો ભેગા કરવાનું હોય કે ચંપલને નવું રૂપ આપવાનું હોય; કારણ કે એમાં મહત્તા સિદ્ધાંતપાલનની છે, વસ્તુની નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''સાહિત્ય ?''' એ તો જીવનણૉ પડછાયો માત્ર છે, જીવન તો એના કરતાં ઘણું વધારે મહાન હોવું જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેવળ''' આવેશથી કોઈ પણ વાદ કે સિદ્ધાન્ત ટકી શકતા નથી. જ્યાં સુધી એના મૂળમાં ઠંંડી વીરતાનાં પાણી ન સિંંચાય ત્યાં સુધી એનું થડ ઊભું થાય નહિ.<noinclude></noinclude> 5kjs7h8telfu25au46xp8k892emaf9v 221739 221729 2026-05-05T03:54:57Z Snehrashmi 2103 /* Validated */ 221739 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૯૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એક''' ધ્યેયની પાછળ જે જીવનસમર્પણની ગાથા રચતો નથી તે જુવાન નથી; પછી એ ધ્યેય ઝાડઊછેરનું હોય, ગ્રામરચનાનું હોય, કે કેવળ પથરા ભેગા કરવાનું હોય. વસ્તુને જીવનધ્યેય તરીકે સ્વીકારી તેના ત્યાગની વાત જે કાઢે, તે નિત્ય જુવાન રહેવાનો; પછી એ ધ્યેય કેવળ ઈકારાંત શબ્દો ભેગા કરવાનું હોય કે ચંપલને નવું રૂપ આપવાનું હોય; કારણ કે એમાં મહત્તા સિદ્ધાંતપાલનની છે, વસ્તુની નહિ. {{સ-મ| |◎ | }} {{gap}}'''સાહિત્ય ?''' એ તો જીવનનો પડછાયો માત્ર છે, જીવન તો એના કરતાં ઘણું વધારે મહાન હોવું જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''કેવળ''' આવેશથી કોઈ પણ વાદ કે સિદ્ધાન્ત ટકી શકતો નથી. જ્યાં સુધી એના મૂળમાં ઠંંડી વીરતાનાં પાણી ન સિંંચાય ત્યાં સુધી એનું થડ ઊભું થાય નહિ. {{સ-મ| |◎ | }} {{nop}}<noinclude></noinclude> ewgqqpips2cq46nlq5vzs22rbu850z1 સભ્યની ચર્ચા:BabulB 3 72954 221716 2026-05-04T14:47:12Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 221716 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=BabulB}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૦:૧૭, ૪ મે ૨૦૨૬ (IST) qvj30dtzno359d7zmu48qeswj2kql7i પૃષ્ઠ:Radhiyali Raat.pdf/૨૮ 104 72955 221724 2026-05-04T16:43:26Z ~2026-26992-95 4556 /* ભૂલશુદ્ધિ બાકી */ ખાલી પાનું બનાવ્યું 221724 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="2401:4900:53D6:D7D5:0:0:62F:85AF" /></noinclude><noinclude></noinclude> bwkhd7ccqud95erh20m87yb29xn7xhb પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૫ 104 72956 221731 2026-05-05T02:58:11Z Snehrashmi 2103 /* Not proofread */ 221731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૐ સુ વ હું રે ખા વાત સમજાઈ ગઈ. કમલા વાધરી એના ગામને હતા. એણે મેાર મા લાગતા હતા. ગામટાળુ અને પકડીને આ ભાઈની દુકાને લાવ્યુ હતું. ગામના એટલા સપ લાગ્યા કે આવી વાત એ આંહી લાવવા શક્તિમાન થયા હતા. પછી તા વાત પતી ગઈ. કમલાએ, કાંઈક જાર પંખીને ચારે નાખવાનુ ઠર્યું. ને ટાળું ગયુ. મને પેલી વાત તરત હાઠે આવી. મનમાં વેગ આવ્યા કે આજ તા હવે કહી નાખું, મે’ કહ્યું: ‘કાકા ! તમે તે બહુ સરસ કામ કરા છે!' શું કરવું ભાઈ! ભગવાન લેખે પંચાત થાય ત્યાં સુધી કરવી. કાટનાં લફરાં કરતાં આ સારૂં આ તે! હલકું વરણુ. એને ધરમ શું અને અધરમ શું?? મેં કહ્યું: ‘કાકા ! એક વાત તમને પૂછવી છે !” હા પૂછોને!' મેં તમારે ત્યાં પલંગ સમા કરાવ્યે’તે એ તમને સાંભરે છે ? ’ ‘એ તે કાંઈ ભૂલીએ ? સાંભરે છે ખરાખર ! ખીજું કાંઈ કામ હોય તા કહેજો!' એમણે કહ્યું. ‘ કામ તેા કાંઈ નથી. પણ એક પૂછવું'તુ. એની ગરગરી તમારે ત્યાં કપાઈ ગઈ એનુ શું કારણ ? અમે જ્યારે જ્યારે પલગ ફેરવીએ છીએ ત્યારે ત્યારે તમને સભારીએ છીએ ! પલંગ ફેરવતાં મુશ્કેલી પડે છે ને તમે યાદ આવે છે !' CC-1 In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> 50hep42v2vmmh3qkd9fjh37lho4vexf 221732 221731 2026-05-05T02:58:56Z Snehrashmi 2103 221732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૐ સુ વ હું રે ખા વાત સમજાઈ ગઈ. કમલા વાધરી એના ગામને હતા. એણે મેાર મા લાગતા હતા. ગામટાળુ અને પકડીને આ ભાઈની દુકાને લાવ્યુ હતું. ગામના એટલા સપ લાગ્યા કે આવી વાત એ આંહી લાવવા શક્તિમાન થયા હતા. પછી તા વાત પતી ગઈ. કમલાએ, કાંઈક જાર પંખીને ચારે નાખવાનુ ઠર્યું. ને ટાળું ગયુ. મને પેલી વાત તરત હાઠે આવી. મનમાં વેગ આવ્યા કે આજ તા હવે કહી નાખું, મે’ કહ્યું: ‘કાકા ! તમે તે બહુ સરસ કામ કરા છે!' શું કરવું ભાઈ! ભગવાન લેખે પંચાત થાય ત્યાં સુધી કરવી. કાટનાં લફરાં કરતાં આ સારૂં આ તે! હલકું વરણુ. એને ધરમ શું અને અધરમ શું?? મેં કહ્યું: ‘કાકા ! એક વાત તમને પૂછવી છે !” હા પૂછોને!' મેં તમારે ત્યાં પલંગ સમા કરાવ્યે’તે એ તમને સાંભરે છે ? ’ ‘એ તે કાંઈ ભૂલીએ ? સાંભરે છે ખરાખર ! ખીજું કાંઈ કામ હોય તા કહેજો!' એમણે કહ્યું. ‘ કામ તેા કાંઈ નથી. પણ એક પૂછવું'તુ. એની ગરગરી તમારે ત્યાં કપાઈ ગઈ એનુ શું કારણ ? અમે જ્યારે જ્યારે પલગ ફેરવીએ છીએ ત્યારે ત્યારે તમને સભારીએ છીએ ! પલંગ ફેરવતાં મુશ્કેલી પડે છે ને તમે યાદ આવે છે !' CC-1 In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> jy2tbrjlrxjlnibdd8hvfvsu4tue4ju પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૬ 104 72957 221733 2026-05-05T02:59:28Z Snehrashmi 2103 /* Not proofread */ 221733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|કેટલી નાની વાત !||૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri એમણે તરત જવાબ ન આપ્યા. મારા મનને થયું કે એમનાથી આ વાત અજાણી લાગે છે! પણ ત્યાં તે અંદરથી એક કારીગર આવતા હતા તે આવીને ત્યાં ઊભો રહ્યો. તેણે એમને પૂછ્યું: ‘ ગરગરતી કાપી નાખવી છે નાં ?' ‘ હા, હા, કાપી નાખને, એમાં પૂછે છે શું?' હું ઘ! ખાઈ ગા. મને વાત સમજાઈ ગઈ. આ ભાઈનાથી વાત અાણી ન હતી. પણ એમ થોડો ઘણા લાભ જે ઉઠાવાય તે ઉઠાવી લેવા અને એ વ્યવહારુ ડહાપણ ગણતા હોય તેમ જણાયું. એ ખાટું છે એમ એ માનતા જ ન હતા ! * હું ઊઠ્યો ત્યાં સુધી એમણે મારા પ્રશ્નના જવાબ વાન્યા ન હતા. ઉચા ત્યારે મારા મનમાં આ વિચાર ઘાળાઈ રહ્યો હતાઃ · આ પણ એક નવી નવાઈની વાત નથી ? ૫ખી પ્રત્યેના ગેરવર્તનને ન સહનારા માણસ, માણસ પ્રત્યેના ગેરવર્તનને તે વ્યવહાર જ ગણે છે 1 આ કેવા વિચિત્ર ખ્યાલ છે?' B ઈ CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude> s1bev3f2gd7pmg7zp2jprh7jgroerng પૃષ્ઠ:Radhiyali Raat.pdf/૨૯ 104 72958 221734 2026-05-05T03:00:19Z Snehrashmi 2103 /* Not proofread */ 221734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>પત્ન આપણા મંદિરીમાં સાળસે સાહેલી, પારકે 'દિર શ્રી જયે નવા તે નગરના માળી તેઠાણું, ખુલવાડીયું આસોપાલવડાનાં રચાયું s મારા વાલા. મારા વાલા. રાપાયું, આરા મારા. તીમાં તારા હીંચોળા ખંધાવું હું રે હીંચા" મારી સૈયરૂ હીચાળે, હીંચતાં વયે હાર શું વીણું ને મારી સૈયરૂ ૨ વીઘું, હીરલા નાન્યેા હાથ નખે વીણું ને હાથે સાંતર ર હેડ પાવીશ હાર મારા વાલા. મારા વાલા. આરા વાલા.. ગાટલેથી સાંભળ ર્ મારી સની નાર” ના રાસા નવર છે. પણ તે તેા સ્વતંત્ર શસ છે. અને એકજ ન ઢાઇ શકે, ૩ ધરાનાં રમનારાં બાર ખાર વર્ડ્સના પ્રવાસ કરીને ભાર આવે છે. વચ્ચે નદીમાં પૂર ધૂંધવી રહ્યાં હૂંતાં. પગનું માંજર ખરાને પણ એ પૂર ઉતરીને સ્વામીની સામે જયા માટે વિર્તણૂ નારી તલસે છે. આામી રમકડાં થાઓં, પણ રમનારાંમાં દુર્ભે સતિ માટે પ્રખી કર્યું. ખનો તૃપ્ત થઈ.) ભાદર નદીયુ" માવેલાં ભરપૂર ને કાંઠે માત્તા થી ચાર જે, જ્યાં : હાલ.<noinclude></noinclude> j5ptzh18sdozxkr4pxll1bbqp8qwtcn પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૭ 104 72959 221740 2026-05-05T03:56:21Z Snehrashmi 2103 /* Not proofread */ 221740 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૮||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri Ash [ ર ] ગોખમાં દીવા એક વખત એક સંત-સાધુ પાસે એક માણુસ આવ્યેા. તરુણ વયમાં એણે અનેક કાળાંધેાળાં કરેલાં, પછી તેને કોઈએ માર્ગ બતાવ્યે અને સદ્ભાગ્યે એને એ રસ્તા ડીક લાગ્યા. પેલા સજ્જને કહેલું કે ‘ભાઈ ! જાતસુધારણાનું પહેલું પગથિયુ' જાતવફાદારી છે. તમારી જાતને તમે વફાદાર રહે એટલે જાતસુધા- રણા શરુ થાય. તમે કેવા છે ?’ છું તેા સેાની મહાજન, પ્રભુ ! ’ ‘થયું ત્યારે, જાતને વફાદાર રહેા, જે કર્યું તે નિંદ્ય ગણે. નવી વાત શરૂ કરી. જાતસુધારણા એ રીતે થાય.’ આ ભાઈ ને એ ઠીક લાગ્યું તે એણે પેાતાના રસ્તા બદલ્યા. પણ વસ્તુને અરધી સમજેલા. કાં તેા માણુસ અજ્ઞાન હોય તે સારું, કાં જ્ઞાની હૈાય તે સારું. પણ CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude> 76zszd0i8iikvf4sp2c9akjh8hub0t9 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮ 104 72960 221741 2026-05-05T11:40:41Z Snehrashmi 2103 /* Not proofread */ 221741 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૯||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ગોખમાં દીવા અર્ધદગ્ધ તા મારી દે. આ ભાઈ એમ સમજેલા કે જાતવફાદારી કેળવવી, એટલે પોતાની જાતને વફાદાર રહેવુ, પાપથી ભાગવુ, ને નિંદ્ય કામને છેડી દેવાં. આટલી સમજણ લીધી હોત તા તે વાંધો ન હતા. પણ એ તા એ પગલાં આગળ ગયે, એન એમ થઈ આવ્યું, કે ાતને ધિક્કારવાથી પણ પુણ્ય થાય છે. એટલે હાલતાં ન ચાલતાં પાતાની જાતને ધિક્કારવા મડયા અરે રે! ને યાપીએ આવાં કામ કર્યાં. અરે રે! મેં ભગવાનને આમ દુભવ્યા. અરે! મેં ભગવાનને આમ દગા દીધા. અરે, મે’જનમા આમ ખાચા !” : પણ આટલું કહેવા છતાં એ એક વાત નહિ સમજેલા કે પેાતાના વ્યવહાર શુદ્ધ રાખવા એ જ ખરો ધર્મ છે. મનની ભુલભુલામણી મેોટા મોટા ઋષિમુનિઓને પણ સમજાતી નથી, તો પછી આ મિચારા વેપારી મહાજન એ કચાંથી સમજે ? પેાતાની એ નિદા કરે. લાલજ્જાએ ભજન- મંડળીમાં ઢોડે. પણ જે ખરું કામ હતું-વ્યવહાર શુદ્ધિ કરવાનું, એ તે થાય નહિ ! અને છતાં મન મનાવે, કે મેં હવે સદાચાર શરુ કર્યાં છે. હવે ભગવાને મારા સામું જોયું છે. ને પેાતાની જાતને તે સૌનાં દેખતાં એવી ધિક્કારે, કે સૌ માનવા લાગ્યા કે આને જ્ઞાનની ગાળી વાગી ગઈ છે! હવે એક વખત એવુ બન્યું કે એક ખરેખરા CC-0 In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude> 9l0gm2n80s2eqeefyhsl8y7fwiakqed પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯ 104 72961 221742 2026-05-05T11:41:00Z Snehrashmi 2103 /* Not proofread */ 221742 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૦||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૦}}<hr>'''</noinclude>20 Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સુ વ હું રે ખા નિસ્પૃહી સંતપુરુષ ત્યાં આવ્યા. એ ખરાખર સમજે કે માણસનુંમાંયલું મન ન ક્રૂ, ત્યાં સુધી એને બહારના દેખાવ, ધર્મને બદલે અધમ પેદા કરનારા નીવડે. અને માંયલું મન ફરવાની પહેલી નિશાની એ કે, એવે! માણસ પોતાના સામાન્ય વ્યવહારમાં જેમ પેાતાનુ દૃષ્ટિબિંદુ જુએ, તેમ સામાનું દૃષ્ટિબિંદુ પણ જોવા મડે; અને એમ જોવા છતાં, સામાની નબળાઈ માટે થાડી ઉદારતાની માત્રા પણ રાખે ! આ ભગત એકાંતમાં પેલા સાધુને મળ્યા હાથ જોડીને કહે : 'હે ભગવાન ! મારા જેવા કોઈ પાપી નથી. મેં ભગવાનને છેતર્યા છે. મે' જનમારો વ્ય ગુમાવ્યે છે! મને રસ્તા બતાવા > સંતપુરુષ તા માણસના મનના જાણકાર હતા. સમજી ગયા કે આ એવા રોગ છે, જેમાં માણસ એવા ભ્રમમાં પડે છે કે જાતસુધારણા માટે, જાતનેધિક્કારવી એ ખસ છે. તેમણે શાંતિથી કહ્યું: ' જો ભાઈ, તમે કેવા છે ?” ‘છું તો સાની મહાજન, મહારાજ !' ત્યારે તમે ઘાટ ઘડતાં તરત શીખી ગયા હતા? ‘ અરે! હાય કાંઈ ભગવાન ? એમાં તેા નેવનાં પાણી મેાભે ચડે, ત્યારે કારીગરી હાથ આવે!' ૮ તમને સેાના ઉપર ઘાટ ઘડતાં આટલે ખધા વખત લાગ્યા, તેા મન જેવુ' મન, જે દેખાતુ પણ નથી, એને ઘાટ ઘડવાનું તરત હાથ ચડી. જાશે. એમ ’ CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> e1x3rjmelefrhaukc7eqvo9afj1moxc પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦ 104 72962 221743 2026-05-05T11:41:14Z Snehrashmi 2103 /* Not proofread */ 221743 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૧}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ગાખમાં દીવા ૧૧ એમ તો નહિ પ્રભુ! પણ ભગવાનને હંમેશાં પ્રાર્થના કરું છું, કે હે ભગવાન ! મારા જેવા કોઈ પાપી નથી !? : ભગવાન તમારી પ્રાર્થના એમ નહિ સાંભળે ભાઈ! જે સરકાર–દરબારમાં અરજી કરી છે તેા રૂપિયા એ રૂયિાની ટિકિટ ચાડવી પડે છે, ત્યારે આ તા સરકારને પણ સરકાર છે. એની અરજીને ટિકિટ કેમ ન ચાવી પડે? * હુ તેને માટે તૈયાર છું! ’ તા એક વાત હું તમને કહુ તે ધ્યાન દઈને સાંભળે. હું તો સાધુ છું, એટલે ઠેરઠેર રખડું છું. એમ રખડતાં રખડતાં એક વખત હું એક જગ્યાએ જઈ ચડ્યો. સાંજ પડી ગઈ હતી, ને કાઈ ગામ દેખાતુ ન હતું. એટલે ત્યાં રાત રહી ગયા. એક દુકાન ત્યાં હતી. તેના આટલા ઉપર પડ્યો રહ્યો. દુકાનદાર ભલેા લાગ્યા. મને પાથરણું આપ્યું. પાણી આપ્યું. પછી પોતાના કામે વળગ્યા. એણે ઘીના દીવા કર્યા. ઘેાડીવાર એ ત્યાં એકે. અને પછી એ સૂઈ ગયા. મને મનમાં થયું કે આ માણસ ભક્તિવાળેા છે. ઘીને દીવા કરે છે, ઘેાડીવાર ભગવાનનાં નામ લે છે, ને પોતાની નાનકડી દુકાનમાંથી રોટલા કાઢે છે. : સવાર થયું. દુકાનદારે કહ્યું : ‘ હવે ચા પીને જો !’ સાધુજન રમતા ભલા.' એમ માનીને મેં ઊપ- હવાની તૈયારી કરી હતી, પણ તેને ભાવ દેખીને ત્યાં રોકાઈ ગયા. CC-0 In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> c2vsfgtpmgz5za2vt7axaf4fnlbd7gx