વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.5
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯૫
104
73042
222564
222151
2026-06-08T16:07:24Z
Amvaishnav
156
/* Proofread */
222564
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૮૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>અહારની સુંદરતાને મનમાં લાવી શકે છે. અને એ જ આંખદ્વારા ઝેર પણ ફેલાવી શકે છે. એમ કહેવાય છે. કે ‘માણસની આંખ એ એના હૃદયનુ પ્રતિબિંબ છે.'
{{gap}}પણ આ ઉપરથી આપણે સમજવાની એક બીજી જ વાત છે. આપણે આપણું ઘર સાફ્ કરવું હાય તો જેમ કકડે કકડે એને સાફ કરીએ છીએ, તેમ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવું હોય તો પહેલાં આ ઈન્દ્રિય વિષે એક પછી એક વિચાર કરવો રહ્યો.
{{gap}}પણ જેમ શરીરની દવા છે, તેમ મનની પણ દવા છે. એ દવા તે પ્રાર્થના. જે માણસ સાચા દિલથી પ્રાર્થના કરે છે, તે ભૂલ નથી કરતો એમ નથી,
ભૂલ તો એનાથી પણ થઈ જાય છે, પણ એ પોતાનો શુદ્ધિનો પ્રયત્ન છોડતો નથી. ઈંદ્રિયશુદ્ધિનો પણ પ્રયત્ન છોડવો ન જોઈએ. ભૂલ તો થશે જ. વારંવાર થશે. છતાં ગીતામાં કહ્યું છે તેમ, આ મનનો મહાપર્વત ધીમે ધીમે ચઢી શકાય તેવો છે. એકદમ મન વશ થઈ ગયું એમ માનનાર તો ભૂલાવામાં જ પડે છે.
{{gap}}વળી આ આપણી ઈંદ્રિયો એ જેમ આપણું અમોઘ બળ છે તેમ એ જ આપણું પતન કરનાર પણ છે. એટલે જે પહેલેથી ઈંદ્રિયા વિષે જાગ્રત રહે છે તે માણસ જ ખરો રસ્તો મેળવે છે.
{{gap}}પણ આ જાગ્રતિનો અર્થ એ છે કે મનમાં જે સંકલ્પ કર્યો તેને લગતું કાંઈક કામ કરવું.
{{gap}}કામ કર્યાં વિના કેવળ પ્રાર્થના કરવાથી કે કેવળ ઈશ્વરનાં નામ લેવાથી આપણો ઉદ્ધાર ન કરીએ. એમાં<noinclude></noinclude>
bpj50xzxzz6zmov003ue5rupvkzrado
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯૬
104
73043
222565
222152
2026-06-08T16:13:28Z
Amvaishnav
156
/* Proofread */
222565
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|નિષ્કામ કામ||૮૭}}<hr>'''</noinclude>પણ સંકલ્પ તો આ હોય છે કે ‘હવે પછી હું જે કાંઇ કરી શકું—કાઈને લેશ પણ ઉપયોગી થઈ શકુ~તો મારું એ કામ ઈશ્વરપ્રીત્યર્થે, બદલાની આશા વિના ચાલતું રહેા !' પ્રાર્થના, કથા, ભજન, નામ-સ્મરણ તમામનો ખરો અર્થ આ છે. કોઈ ને
માટે હમેશાં કાંઈક મદદરૂપ થતા રહો. પછી ભલે તમે કેવળ મજૂરી કરતા હો, તેા પણ બીજાને થાકેલ જોઈને એને હાથનો ટેકો આપવાની તમને વૃત્તિ થઈ આવે, એ બતાવે છે કે તમે ખરે રસ્તે છો.
{{gap}}ઈંદ્રિયશુદ્ધિ, નિષ્કામ કામ અર્થે છે એ કોઈ ન ભૂલે.
{{gap}}એ વિના તો એ શુદ્ધિ પણ કાંઈ ખપની ન રહે. કેવળ શોભાના ફૂલ જેવી થઈ જાય. એટલે આપણે જ્યારે ઈંદ્રિયશુદ્ધિની ને પરમાત્માની વાત કરીએ
ત્યારે આપણે ખરી રીતે પરમાત્માની સૃષ્ટિની વાત કરીએ છીએ.
{{gap}}અને એ સૃષ્ટિમાં માત્ર એક જ નિયમ સૌથી બળવાન છે.
{{gap}}તમને જે મળ્યું છે. તે સૌની સાથે આનંદથી વહેંચીને ભોગવો. તો જ તમે ભાગવી શકશો.
{{gap}}નિષ્કામ કામનો અર્થ પણ એ જ છે. કોઈ પણ પળે બીજાને લેશ પણ ઉપયોગી થઈ શકે તેવું કાંઈ પણ કામ કરી શકવાની તમારી શક્તિ હોય, તો એ
તક જવા ન દો. એ પળ એ તમારું જીવન છે. 'નહિ ઐસા જનમ વારવાર' એનુ રહસ્ય પણ આ<noinclude></noinclude>
he4kqw42a1bm643078n1ntag2rp84lp
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯૭
104
73044
222566
222153
2026-06-08T16:16:51Z
Amvaishnav
156
/* Proofread */
222566
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૮૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>છે. આ પ્રમાણે જીવન વિષે માણસો વિચાર કરતા થઈ જાય તો ઘણી જ થોડી મહેનતે ઘણું મોટું ને ઉપયોગી કામ થઇ જાય.
{{gap}}આ ફેરફાર કરવાનું માણસના પોતાના હાથમાં છે.
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
oc1h31as7juj6nvhbfjbtf6z3c7tirr
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯૮
104
73045
222567
222154
2026-06-08T16:24:08Z
Amvaishnav
156
/* Proofread */
222567
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big><big>[ ૨૨ ]</big></big> <br/> <big><big>કોન્ફયુશ્યસ</big></big> | }}
<br/>
{{gap}}'''આજથી''' પચીસસો વર્ષ પહેલાં ચીનમાં એક ડાહ્યો માણસ થઈ ગયો. તેનું નામ કોન્ફ્ય્શ્યસ. એનો ઈતિહાસ જેટલેા અજવાળામાં છે તેટલો જ અંધારામાં છે. પણ એની જાણવા જેવી કેટલીક વાતો આપણી પાસે છે, તે એના પવિત્ર અને સમજુ મનને જાણવા માટે બસ છે. માણસ પવિત્ર હોય એટલું પૂરતું નથી. એ સમજુ પણ હોવો જોઈએ.
{{gap}}કોન્ફયુશ્યસ વિષે બે મત પ્રવર્તે છે. કેટલાકને તે મહાન જણાયો છે. તો બીજાને એ બહુ જ જૂનવાણી જેવો લાગ્યો છે.
{{gap}}તે વખતે ચીનની દુર્દશા હતી. અનેક વિભાગોમાં એ દેશ વહેંચાઈ ગયો હતો. એક વિભાગનો બીજા વિભાગ સાથે મેળ ન હતો. એમાંથી કાંઈક પણ વ્યવસ્થા કરવા માટે કોન્ફ્યુશ્યસનું મન તલસી રહ્યું હતું. આ વિષે એનું એક પ્રખ્યાત વચન યાદ રાખવા જેવું<noinclude></noinclude>
ixeu69h1jnpm92hshyetkgyyjpdzk1b
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯૯
104
73046
222568
222155
2026-06-08T16:31:49Z
Amvaishnav
156
/* Proofread */
222568
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>છે. એ કહેતો, દુનિયાને તજીને માણસ જાત, પશુ પંખી સાથે પાછી વસવા જાય એ વાત હવે વાહિયત જેવી લાગે છે. પશુ પંખી પણ એવી નવી વસ્તીના વધારાને ન ઈચ્છે. એટલે માણસને માણસ જાત સાથે જ કામ કરવાનું રહ્યું. તો પછી માણસ પોતાનાં દુઃખી ભાઈભાંડુઓની વચમાં જઈને વસે, ને એમના દુઃખમાં ભાગ લેવા મથે, એના કરતાં વધારે શ્રેષ્ટ કામ બીજું કયું હોઈ શકે ?
{{gap}}આ વાંચતાં ભગવાન તથાગતના શબ્દો ફરીને યાદ આવે છે. રાજની કે મોક્ષની ઈચ્છા ન કરતાં દુ:ખીજનેાનાં દુઃખ દૂર કરવાની એમાં પ્રાર્થના છે.
{{gap}}એક સાધુની વાત છે. એને કોઈકે પૂછ્યું કયો ધર્મ પામવાથી જલ્દી મેાક્ષ મળે ?
સાધુએ જવાબ વાળ્યો ‘જે મોક્ષ મેળવવા મથે છે તેના જેવો મૂર્ખ બીજો કોઈ નથી. આંહી પૃથ્વીમાં કરવાનાં સત્કાર્યો ક્યાં ઓછાં છે કે માણસ પૃથ્વીથી
ભાગીને મોક્ષની માગણી કરવા જાય છે ? અને મોક્ષ પણ શું છે? સત્કર્મનોના સ્વ આનંદ એટલે મેાક્ષ.'
{{gap}}કોન્ફ્યુશ્યસનો સિદ્ધાંત પણ કાંઈક આવો જ હતો. તે પોતાના રહેઠાણુ લુ નામના ગામથી આ હેતુસર જુદા જુદા વિભાગોમાં ફરવા નીકળ્યો હતો. અને થોડો વખત ન્યાયાધીશ પણ બન્યો હતો. પણ એણે જોયુ કે પ્રાથમિક ભૂમિકા વિના લોકો ન્યાયાલયોમાંથી પણ કાંઈ મેળવી શકે તેમ નથી.
{{gap}}એટલે એણે પેાતાના ગામ –લુ માં—એક વિદ્યાપીઠ<noinclude></noinclude>
n5lq9ree0cjbs847uu18f0hz8ayuekf
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૭૬
104
73153
222569
2026-06-09T10:57:59Z
Snehrashmi
2103
/* Not proofread */
222569
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૬૭||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૬૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
એક રૂપકકથા
૧૬૭
ખરૂ! હું પણું જાગતું રહીશ. કોઇક દિવસ, સાગરની
લેર છે, કાઈક અમરફળ વળી આવી ચડશે !
હવે એવું બન્યું કે જોગાનુજોગ એક દિવસ સમુ
દ્રના મેજામાં ઘસડાતુ ઘસડાતુ એક અમરફળ આવે !
ત્યાં એક બીજું નાનકડુ ગીતપંખી બેઠું એઠું
એ અમરફળને આવતું જુએ.
આ અમરફળની પાછળ પાછળ એ દરિયાના
મેાજામાં એવું જ એક બીજું ફળ પણ તણાતું આવે.
રૂપે, રંગે, સુગ ંધે બધી રીતે એ અમરફળ જેવુ જ
લાગે, પણ જાણનાર જાણે કે એ તા મહા ઝેરી ફળ
છે! એને આરોગનારા ઘડીના છઠ્ઠા ભાગમાં હતા
ન હતા થઈ જાય ! આ ગીતપખીને લાગ્યું' કે સમુદ્ર
કિનારે રહેનારું પંખી, જો ભૂલ ભૂલમાં એકને બદલે
બીજા ફળને ખાશે, તે મરી જાશે. એટલે એણે પેાતાના
સુરીલા ગાનમાં પંખીને ચેતાવ્યું કે “હું ૫'ખી !
રૂપે, રંગે, સુગધે બધી રીતે સરખાં બન્ને ફળ છે.
પણ એક સ્વર્ગ છે. બીજું ન છે; એકમાં અમર
કરવાની તાકાત છે. ખીજામાં તાત્કાલિક હણવાની
તાકાત છે. માટે તું પહેલું ફળ લેજે, મીજી નહિ ! ” …
"
ગીતપંખો તે ચેતવણી આપીને ગાતું ગાતું
આકાશમાં ઉડી ગયું ! એને તેા અમરફળની પણ પડી
ન હતી. એ વળી જુદી જ માટીમાંથી ઘડાયું હતું.
એ જાણતું હતું કે ગાન કરતાં કરતાં વખત પૂરો
થયે ચાલ્યું જવું, એના કરતાં વધારે માટુ' અમરત્વ
બીજે કયાં છે ?. એટલે એ તે નિઃસીમ આકાશમાં
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
8xyph7gpegddom20ex0htk4byuyjhtm
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૭૭
104
73154
222570
2026-06-09T10:58:13Z
Snehrashmi
2103
/* Not proofread */
222570
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૬૮||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૬૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૧૬૮
આનઢનાં ગાન ગાવા ઉપડી ગયું!
સુવર્ણાં રે ખા
હવે આ માજી પેલું પંખી, જે જાગતુ હતું તે
આ નાનકડા પંખીની વાણી સાંભળીને ઉલટાનું વિચા-
રમાં પડી ગયું!
એને મનમાં એમ થયું કે આ મારૂં' ભાઈખ ધ
પખી અત્યારે સૂતું છે. એણે પહેલાં અમરફળ
ખાધુ' છે. ને હું તે વખતે રહી ગયું હતું. હું હવે
અમરફળ ખાઉ. તેા પછી કાંઈ વિશેષતા ન રહે, પણ
આમાં મે' એને નવીનવાઇનું શું કરી ખતાવ્યું કહેવાય ?
કરી બતાવ્યું તે ત્યારે કહેવાય, જ્યારે હું પેલું
હલાહલ ઝેરફળ ખાઉં !
તે એનુ' અમરફળ ફેક જાય ! ને હુ મરૂં પણુ
એને તે રાંડ કરું! મારું ભલે ને જે થવાનુ હોય તે
થાય !
ઇર્ષાના આ વિચારમાં એ અમરફળની પ્રાપ્તિના
આનંદ પણ ભૂલી ગયું !
એને તે એમ જ થયું કે જો આમ કરું' તે। જ
હું ખરું!
આ વિચારે એના નાનકડા મગજને એવું ઘેરી
લીધું કે, એણે અમરફળને તજીને પેલા ઝેરો ફળને
જ ઉપાડયું! એટલુ' જ નહિં, પેલા અમરફળને એવું
આઘે ધકેલી મૂકયું, કે એ તે મેાજામાં હેલારે ચડીને,
કાંયનું કયાંય અદૃશ્ય થઈ ગયું. !
પછી એણે પેલુ' ઝેરી ફળ આનંદથી ખાધું!
પણ એને એમાં સ્વાદ અમરફળ કરતાં પણ વધુ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
kt02419w194zg3oh0di0hhg3acu8ixn
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૭૮
104
73155
222571
2026-06-09T10:58:28Z
Snehrashmi
2103
/* Not proofread */
222571
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૬૯||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૬૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
એક રૂપકકથા
૬૯
આવ્યેા. એ ફળ ખાતાં ખાતાં હર ક્ષણે એને એમ
થતુ' હતુ કે, એના ભાઈબંધના અમરફળને એ ફાક
કરી રહ્યું હતું! એને ખરા સ્વાદ આ વસ્તુમાંથી
મળતા હતા !
પેાતાના અભ્યુદય કરતાં પોતે ખીજાને નુકશાન
કરી શકે છે, એ વાતને મેાટી માનનાર, આ પંખીની
બુદ્ધિ જોઈ ને, દરિયા કિનારે ફરતી એક જલકુડીને,
પ'ખી તમામની બુદ્ધિને માટે, એવી ઘૃણા ઉત્પન્ન
થઈ કે, એણે પેાતાની જાતને 'ખીની ગણુનામાંથી
કાઢી નખાવવા માટે, એ જ વખતે જલમાં ડૂખકી મારી !
ત્યાં બેઠેલા તમામ પંખી એ જોઇને હસી પડ્યાં !
ને પછી મુગાં થઈ ગયાં !
કહે છે કે ત્યારથી પંખીઓની સૃષ્ટિમાંથી હાસ્ય
અદૃશ્ય થઈ ગયું છે!
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
qiorwsr4jx7fb7qwi5ejs8o678cm3pk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૭૯
104
73156
222572
2026-06-09T10:58:42Z
Snehrashmi
2103
/* Not proofread */
222572
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૦||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭૦}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૩૭ ]
જીવવિવેક
મૈત્રી માંધવાની ટેવ પ્રશ'સાપાત્ર છે. માણસ
મૈત્રી ત્યારે જ માંધી શકે છે, જ્યારે એ આપ તેમાં
માનતા હાય છે.
માણસ એકલા પેાતાનાં સુખદુઃખ ભાગળ્યા કરે
તેમાં સમાજદ્રોહ રહ્યો છે. પેાતાનુ' સુખ એ બધાની
સાથે આનથી ભાગવે, તે પેાતાની સ્વાર્થ વૃત્તિને
ધીમે ધીમે એ કાબુમાં લઈ શકે; પેાતાનું દુઃખ એ
અધાની સાથે વિભક્ત કરે, તે એ વસ્તુ દ્વારા એક
મેાટું સામાજીક શિક્ષણનુ કાર્ય થઈ શકે. પ્રધા
બધાને માટે છે, એ વાત ધીમે ધીમે આવી શાંત રીતે
ફેલાતી રહે.
પણ મૈત્રી કરતાં પહેલાં, મિત્ર પરીક્ષામાં જે વિવેક
રાખવામાં ન આવે, તેા પસ્તાવાને વખત આવે છે.
અને એમાં પણ જીવનની પહેલી પચીસી હોય ત્યારે
માણસ આવે વિવેક ઘણી વખત ખતાવી શકતા
CC-0. In Public Domain Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
eoixvdcd1zhf8lcr7n3bx9s5xwhv0zs
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૦
104
73157
222573
2026-06-09T10:59:30Z
Snehrashmi
2103
/* Not proofread */
222573
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૧||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭૧}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
જીવવિવેક
૧૧
હાતા નથી. અને પરિણામે જીવનવ્યાપી કટુતાને
સાથે લઈને એ જીવન મુસાફરી કરવા નીકળે છે.
આ વસ્તુસ્થિતિ ઘણી જ અવ્યવસ્થા ઊભી કરનાર
નીવડે છે. પેટના અન્ય ગામ માળે એવા ઘણાખરા
કિસ્સામાં આવી અવિવેકથી કરેલી પરીક્ષા જ કારણ
રૂપ હોય છે.
મૈત્રી, ત્રણ પ્રકારનાં માણસો સાથે, પાડવી, નભા-
વવી ને કેળવવી ઘટે.
જે માણસે। પ્રમાણિક હોય તે મિત્રતા માટે
ચેાગ્ય છે. જે માણસા સાચાં હોય તે પણ એ માનને
ચેાગ્ય છે. અને ઘણા અનુભવ લીધેલાની મૈત્રી, એ.
પણ જાળવવા જેવી છે. જે ઘણા જ વાચાળ હોય કે
ઘણે! જ દેખાવ કરવામાં માનતા હોય, તેમની મૈત્રી
કરવી નિષ્ફળ છે. જે હદ કરતાં વધુ મૃદુ હોય તે પણ
મૈત્રી માટે નકામા ગણાય. તે તમને કે બીજા કાઈ ને
કાંઇ ઉપયેગી નહિ નીવડે. અને જેમની જીભ ગમે
તેમ ફરી બેસવાની ટેવવાળી હાય તેમને તેા દૂરથી
નમસ્કાર કરવા જ ઠીક છે. તેમ જ આવી મૈત્રી
માણુસા આનંદ માટે કરે છે, માટે આનદના પ્રકાર
પણ જાણી લેવા જોઈએ. વિવેક ભર્ચો આનંદ એ
આનંદ છે. પણ ઉડાઉ અને ખર્ચાળ ખીનજરૂરી મેાજ-
શેખ, એને કાંઈ આનંદનું નામ આપી શકાય નહિ.
માણસાના માટો ભાગ શાંત સુરમ્ય સ્થાનાની મુલા-
કાત, કે મધુર સંગીત, નિર્દોષ વાર્તાલાપ કે અન્યના
સÀાની સ્મૃતિથી, હર્ષ મેળવવા, એવા એવામાં
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
o1n30qvbdzkwc4vzbjbpczobe79tlo7
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૧
104
73158
222574
2026-06-09T10:59:59Z
Snehrashmi
2103
/* Not proofread */
222574
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૨||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭૨}}<hr>'''</noinclude>૧૭૨
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
સુવ ણું રે ખા
આનદ જોવાને બદલે, ઠઠ્ઠા મશ્કરી, સીનેમા, સાગઠાં-
માજી, પતાં રમત અને બહુ તા ચા ચવાણા મીઠાઇ,
એમાં આનંદ માનવાની ટેવવાળા હોય છે.
માણસ જે પ્રમાણે મિત્રા વિષે, આનંદ વિષે, તે જ
પ્રમાણે પેાતાના નિત્ય જીવનના દરેક કામ વિષે, જે
વિચાર કરે તે એને જણાશે કે એ ઘણી વખત
ન કરવાનું કરતા હોય છે, તે કરવાનું નથી કરતા
હતા. કદાચ માણસ પેાતાની સફળતા નિષ્ફળતાને
આ એક જ નિયમથી માપવા ધારે તે માપી શકે.
ઘણી વખત માણસ ખેાલવા જેવુ હોય તે ખેલતા
નથી. ન ખેલવા જેવું હોય તે ખેલે છે. પણ માણસ
પેાતાની જાત ઉપર દેખરેખ રાખતાં શીખે તા એવુ
ભાગ્યે જ બને.
મૈત્રી, આનંદ, નિત્યકાર્યો એ બધાં આપણને આવે
જીવનવિવેક શીખવવા માટે છે. ચાન કાંગની એક વાત
છે કે એક વખત એણે પેાતાની હાજરીમાંથી પેાતાના
પુત્ર પાયુને કાંઈક વધારે પડતી ઉતાવળથી જતા
જોયા. તેણે તેને ખેલાવીને પછી કહ્યું: તે જીવન
તે
વિવેક વિષેતુ કાઈ પુસ્તક વાંચ્યું છે?'
*
પેાયુ એ જવાખ વાળ્યા: ‘ ના, એવું કાંઈ તે હું
જાણતા નથી
ચાન કાંગે કહ્યું': ‘ ત્યારે જાણવા જેવું એ જ છે.
જે એ જાણતા નથી, તે જીવનમાં સ્થિરતાથી, ભૂમિકા
બાંધીને બેસી શકતા નથી. જે ભૂમિકા ખધતા નથી,
તે ખરી રીતે કોઈ કામ ઉપાસાનાની શ્રદ્ધાથી કરતા
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
cycbink2ko13hpgtjxpros20yc80km7
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૨
104
73159
222575
2026-06-09T11:00:14Z
Snehrashmi
2103
/* Not proofread */
222575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૩||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
જીવનવિવેક
૧૯૩
નથી. એટલે એ કામ જ કરતા નથી, એમ કહે તે
ચાલે. કારણ કે ધમાલ તેા ઘણા કરે. વળી રસ ન
હાય છતાં વેઠ ઉતારે એવુ પણ ઘણા કરે. પણુ
પેાતાની આ જ સ્થિર ભૂમિકા છે, ને એ ભૂમિકામાંથી
આગળ વધવા માટે હવે આ કામ છે, પછી એ જે
હેય તે, એવુ જાણવાવાળા ને કરવાવાળા ઘણા વિરલ
હોય છે. પણ જેને એ જ્ઞાન ઉપયાગી જણાતું હોય
તેણે પહેલાં જીવનવિવેક વિષે જાણવું ઘટે છે. એક
લેાટ પાણી જોઈતુ હાય ત્યાં એક ગાગર પાણી ઢોળ-
નારા માણસ, ભલે પાણીની તાણ ન હોય તેવે સ્થળે
એ કરતા હોય, છતાં ઉડાઉ ગણાય. ને એ જીવ-
નમાં પણ અવ્યવસ્થિત ઉડાઉ રહેવાના.
માણસની મૈત્રી હમેશાં Character-શીલને
આધારે ટકનારી હોવી જોઈએ. સમાન શીલ હોય
તેા પછી એમના સમાન રસ હોય. પછી એમને
સમાન આનંદ હાય. તે તે એમને મિત્ર મિત્ર વચ્ચેની
હવામાં જે ખરૂં આકષ ણુ છે તેની ખબર પડે.
કાચુશ્યસે એક જગ્યાએ માણસને નવ રીતે
જીવન ઘડતરના કાર્યક્રમ ઘડવા કહ્યું છે. માજીસની
આંખા એને શિક્ષણ આપવા માટે છે. માટે એણે જે
જોવું તે સ્પષ્ટ જોવું. એ જ પ્રમાણે જે સાંભળવું તે
વિષે પણ દ્વિધા રહે તેવું ન કરવું. માણસને ચહેરા
મૃદુ અને પ્રેમાળ રહેવા જોઈ એ. એની રીતભાત ભલકા
દેખાવ વિનાની જોઇએ. ઉડાઉ ન હોવી જોઈ એ. એની
વાણી સ્પષ્ટ સ્વચ્છ અને સાદી છતાં, સાચી હોવી
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
ln4l2zz7csiix7vcq5gryh615izumr6
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૩
104
73160
222576
2026-06-09T11:01:16Z
Snehrashmi
2103
/* Not proofread */
222576
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૪||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭૪}}<hr>'''</noinclude>૧૭૪
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
સુ વરે ખા
જોઈ એ. પેાતાના વચન પ્રત્યે એણે બહુ સંભાળ લેવી
જોઈએ, તા પોતાના ધંધા માટે જાગ્રત રહેવુ જોઈએ.
છેતરવું એ પાપ છે. પશુ છેતરાવું મેઢુ પાપ છે.
કારણ કે પેાતાના ભેાળપણથી છેતરાઈ જનારા બીજાને
એ કામમાં આગળ વધવાનું ઉત્તેજન આપે છે. અને
તેથી જેવી રીતે ચેપી રોગના ફેલાવા કરનારા ગુન્હેગાર
છે, તેમ પેાતાની ખાઘાઈથી જે ઢગાય, તે ગુન્હેગાર
ગણાવા જોઈએ. અથવા તેા અજ્ઞાન તમામ, ગુન્હાહિત
માનસને ઉત્તેજે છે. માટે જવું જોઇએ. શંકા પડે ત્યાં
પ્રશ્નો પૂછવામાં વિવેક હાવા જોઈ એ, તેા ક્રોધમાં હોય
ત્યારે માણસે મૌન રાખવાના વિવેક કેળવવા જોઈએ.
આવી રીતે માણુસ જીવનવિવેક દ્વારા પોતે જાતે
પેાતાનું જીવન ઘડતર કરી શકે, તો એમાંથી એ
જાણશે કે અનેક મુશ્કેલીએ માણસ પાતે પેાતાના
અવિવેકથી જ ઊભી કરતા હાય છે.
જીવનવિવેક એ ઘણું મોટું મળ
જાગ્રતને એ મળે છે.
છે. નિત્ય
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
0nfbkujihfng935yjzwwvggmz9q3h9p
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૪
104
73161
222577
2026-06-09T11:03:29Z
Snehrashmi
2103
/* Not proofread */
222577
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૫||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[ ૩૪ ]
વિદાય વેળાએ !
એક માણસને કલાના એવા શાખ હતા કે તેણે
જુદે જુદે વખતે જુદા જુદા સ્થળેથી લાવીને પેાતાને
ત્યાં અનેક ઉત્કૃષ્ટ નમૂનાઓ ભેગા કર્યાં હતા. ચિત્રના,
શિલ્પના, પ્રાચીન અવશેષોના, અર્વાચીન પ્રસંગેાના;
એવો ઘણા જ સુંદર સંગ્રહ અને ત્યાં હતા.
એમાં એને આન પડતા. નવરા હોય ત્યારે
પણ આ સંગ્રહસ્થાનમાં જ એ બેસતા.
અને ત્યાં એ પોતાની જાતને ખાઈ દેતા.
એવી એવી ઉત્તમ કૃતિએ એ લાવ્યેા હતેા કે
એને ત્યાં આવનારા અતિથિએ તે એ જોઈને છક્ક
થઈ જાતા !
ચઢ્યા.
એવામાં એક વખત એક સાધુ એને ત્યાં આવી
પેલા માણસને એમ થયું કે આ સાધુ મહારાજને
પણ હું મારો સંગ્રહ બતાવું.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
rcyg9gl3pi9yx78k3woyld4vhshb83j
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૫
104
73162
222578
2026-06-09T11:03:45Z
Snehrashmi
2103
/* Not proofread */
222578
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૭૬||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૧૭૬}}<hr>'''</noinclude>GE
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
સુ વ ણું રે ખા
એટલે એ હાંશથી એમને આમત્રણ આપી
આવ્યેા. અને એ આવ્યા ત્યારે એને પ્રેમથી પેાતાના
સંગ્રહસ્થાનમાં લઈ ગયા.
સાધુ બધે ફર્યાં. આનંદથી બધું જોયું. પણ એ
ઘણી જ ઉંચી કૈટોના માનવી હતા. એટલે આ વસ્તુની
પણ મર્યાદા સમજતા હતા.
.
અધે ફર્યા પછી એ આરામ લેવા બેઠા, ત્યારે
પેલા માણસે બે હાથ જોડીને પૂછ્યું : · મહારાજજી !
આપને કેમ લાગ્યું ? ’
*
*
‹ શું ? '
' આ મા' સગ્રહસ્થાન !’
સંગ્રહસ્થાન તેા ઉત્તમ છે. પણ એમાં તમારું
પેાતાનું પૂતળું કયું એ તમે કહ્યું નહિ !'
૮ મારું' પૂતળું એમાં મૂકવાનું હોય મહારાજજી ?
હું કાણુ માત્ર ? આમાં તેા વિખ્યાત શિલ્પીઓની
વિખ્યાત કૃતિઓ જ છે !'
સાધુએ કહ્યું : · ના ના, હું એમ નથી કહેતા.
હું બીજી રીતે કહું છું. જે પૂતળું તમારું જ ખની
ગયું હોય એવું આમાં કઈ ખરું ?'
.....
‘હાં હાં, મને કયું સૌથી વધારે ગમે છે ? મહા-
રાજજી! એ એકદમ કહી શકાય તેમ નથી . . .
સાધુએ એને વચ્ચે જ અટકાવીને કહ્યું : · જુઓ
ભાઈ ! હું મારી રીતે વાત કરું. જે આપણને ગમે તે
આપણુ અને, આપણા મય થાય. અથવા આપણે એના
મય થઈ જઈએ, એ જ આપણું જીવનધ્યેય થઈ રહે.
CC-0 In Public Domain Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
09lcr9c3ptv6zuc9eqqnzq46lfu2afn