વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.15 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૬ 104 73500 224082 223715 2026-08-16T15:55:55Z Amvaishnav 156 /* Proofread */ 224082 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૫૮||તેજબિંદુ}}
'''</noinclude>{{gap}}કોઈકે મને કહ્યું કે એ પાણીથી નથી ભૂંસાતાં ! એને ભૂંસી નાખવા માટે તે ઘણી વખત લોહીનું પાણી ખપમાં આવે છે ! {{gap}}ત્યારનો હું સુનમુન બની ગયો છું. મને લાગે છે કોઈક એવો આવે જે લાખો રમકડાહાથીઓને કરોડા શિશુઓને ત્યાં પહોંચાડી દે ! {{gap}}કોઈક એવો આવે ! {{gap}}આ વિરૂપ ચિત્ર તો ખમાતું નથી, દેખાતું નથી, જોયું જાતું નથી. એક ઠેકાણે હાથીના હાથી ચાલ્યા જાય, હિસાબ નથી. બીજે ઠેકાણે કીડી માટે પણ જગ્યા નથી ! {{સ-મ| |🙒 | }}<noinclude></noinclude> s60vmqvjopq3o926ev3tmpcja7on3jj પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૭ 104 73501 224083 223716 2026-08-16T16:08:45Z Amvaishnav 156 /* Proofread */ 224083 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[૩૬]
એક નાનકડો પ્રસંગ''' | }}
{{gap}}'''એક''' વખત એવું અન્યુ કે એક અમીર બેઠો ભોજન કરે. {{gap}}એવામાં એક બિલાડી આવી. એટલે અમીરે એને થોડું ખાવાનું આપ્યું. પણ ખાવાને બદલે ખિલાડી તો એ ખાવાનું લઈ ને દોડી ગઈ ! {{gap}}અમીરને લાગ્યું કે આવું પ્રાણી પણ માણસનો વિશ્વાસ કરતાં ડરે છે ! {{gap}}પણ થોડીવાર થઈ ત્યાં બિલાડી ફરીને પાછી આવી. અને 'મ્યાંઉં ! મ્યાંઉં!' કરતી ફરવા માંડી. એટલે અમીરે એને ફરીવાર પોતાના ખાવામાંથી થોડું ફેંક્યું. બિલાડી ફરીવાર પણ એ જ પ્રમાણે દોડી ગઈ. {{gap}}આ પ્રમાણે ચાર પાંચ વખત થયું, ત્યારે અમીરને વિચાર આવ્યા કે આ બિલાડી ખાવાનું ક્યાંક છૂપાવી દેતી લાગે છે. એને પણ ખુદાએ માથામાં કેટલી બધી ચિંંતા ભરી છે ! આવતી કાલે મારા ખોરાકનું શું? એ ચિંંતામાં ને ચિંતામાં એ આ પ્રમાણે ભંડાર ભેગો કરતી જણાય છે.<noinclude></noinclude> hlb3r6lelnoscqsy0rl9p0qjglf2cgk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૮ 104 73502 224084 223717 2026-08-16T16:15:11Z Amvaishnav 156 /* Proofread */ 224084 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૬૦||તેજબિંદુ}}
'''</noinclude>એટલે જ્યારે એક વખત ફરીથી બિલાડી આવી, અને આપેલો ખોરાક લઈ ને ભાગી કે તરત અમીર બેઠો થયો અને ધીમે ધીમે તેની પાછળ ગયો ! {{gap}}ત્યાં એણે જે જોયુ એ જોઇને એ તો છક્ક થઈ ગયો. તેને હૃદયમાં એ જ વખતે એક નવો પ્રકાશ પણ મળી ગયો. {{gap}}ત્યાં અંધારામાં એક ખૂણે એક આંધળી બિલાડી પડી હતી. અને આ બિલાડી દોડી દોડીને એને ખોરાક આપીને એને આનંદિત રાખવા મથી રહી હતી ! {{gap}}એક આંધળી બિલાડીને આ પ્રમાણે બીજી બિલાડી પોષી રહી હતી, ઈશ્વરની એ લીલા નિહાળીને, અમીરના હૃદયમાં થયું કે ઓહો ! ખુદાઈ વિશ્વાસ એ કેવી અદ્ભુત વસ્તુ છે. {{gap}}માણસમાં આ વિશ્વાસ નથી, ને માણસ પ્રયત્ન કરીને ફળ માટેની ઈચ્છાને છોડી શકતો નથી, તેથી તમામ શોક જન્મે છે ! {{gap}}વિશ્વાસ, શ્રદ્ધા, એટલે નિ:સીમ વિશ્વાસ, શ્રદ્ધા. એમાં રજ પણ ડગવાપણું નહિ. {{gap}}પણ આટલા આ એક નાનકડા પ્રસંગે અમીરના હૃદયમાં પલટો આણ્યો ! કોઇકે લખ્યુ છે ‘God works in moments' એ આનુ નામ નહિ? {{gap}}આગળ જતાં આ અમીર એક મહાન ફકીર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. {{સ-મ| | 🙒| }}<noinclude></noinclude> akn1y10zw2o02ws6jgybebzurz026b9 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬૯ 104 73503 224085 223718 2026-08-16T16:22:40Z Amvaishnav 156 /* Proofread */ 224085 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૩૭ ]
ખાખીની ધુણી''' | }}
{{gap}}'''જીવનના''' કેટલાક પ્રશ્નો કોઇની પાસે મૂકવા જેવા હોતા નથી, તેમ જ કોઈની પાસેથી એનો ઉકેલ મળે એ પણ શક્ય હોતું નથી. એવા અંતરગી પ્રશ્નો માટે ખાખીની ધૂણી જેવું કોઇક સાધન માણસે પોતાની સ્વેચ્છાથી નિર્માણ કરવુ જોઈએ. {{gap}}મને આજ અચાનક એવું લાગી આવ્યું ! ખરેખર, એ એક નવી નવાઈનો અનુભવ હતો ! {{gap}}શિયાળાની ઠંડીએ માઝા મૂકી હતી. પાન, પશુ, પંખી, અને પ્રાણી અધાં જ જાણે એક હિમાચ્છાદિત વસ્ત્ર નીચે ટૂંટિઉં વાળીને બેસી ગયાં હોય્ તેમ, બધે અવાજવિહીન અધકાર છવાઇ ગયો હતો. ક્યાંયથી એક નાનકડો શબ્દ પણ સંભળાતો ન હતો. તમરાં પણ જાણે બોલવા માગતાં ન હતાં. સૃષ્ટિ આખી નિદ્રામાં પડી હતી. અને નિદ્રામાં પણ ગાઢ નિદ્રાનુ જાણે કે સ્વપ્ન માણી રહી હતી ! {{gap}}રાતના બારના ટકોરા પડ્ચા અને એક ઘડીભર જાણે પોતાનો વિજયટંકારવ કરતો હોય તેમ ધીમે ધીમે વાગીને<noinclude></noinclude> bj3wo33ne9uur1idwye6nu0z4bpiq34 224086 224085 2026-08-16T16:23:22Z Amvaishnav 156 224086 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''[ ૩૭ ]
ખાખીની ધૂણી''' | }}
{{gap}}'''જીવનના''' કેટલાક પ્રશ્નો કોઇની પાસે મૂકવા જેવા હોતા નથી, તેમ જ કોઈની પાસેથી એનો ઉકેલ મળે એ પણ શક્ય હોતું નથી. એવા અંતરગી પ્રશ્નો માટે ખાખીની ધૂણી જેવું કોઇક સાધન માણસે પોતાની સ્વેચ્છાથી નિર્માણ કરવુ જોઈએ. {{gap}}મને આજ અચાનક એવું લાગી આવ્યું ! ખરેખર, એ એક નવી નવાઈનો અનુભવ હતો ! {{gap}}શિયાળાની ઠંડીએ માઝા મૂકી હતી. પાન, પશુ, પંખી, અને પ્રાણી અધાં જ જાણે એક હિમાચ્છાદિત વસ્ત્ર નીચે ટૂંટિઉં વાળીને બેસી ગયાં હોય્ તેમ, બધે અવાજવિહીન અધકાર છવાઇ ગયો હતો. ક્યાંયથી એક નાનકડો શબ્દ પણ સંભળાતો ન હતો. તમરાં પણ જાણે બોલવા માગતાં ન હતાં. સૃષ્ટિ આખી નિદ્રામાં પડી હતી. અને નિદ્રામાં પણ ગાઢ નિદ્રાનુ જાણે કે સ્વપ્ન માણી રહી હતી ! {{gap}}રાતના બારના ટકોરા પડ્ચા અને એક ઘડીભર જાણે પોતાનો વિજયટંકારવ કરતો હોય તેમ ધીમે ધીમે વાગીને<noinclude></noinclude> 1p7zfdrlwg4huqz599fngzbyigi7pr5 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૭૦ 104 73504 224087 223719 2026-08-16T16:30:24Z Amvaishnav 156 /* Proofread */ 224087 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૧૬૨||તેજબિંદુ}}
'''</noinclude>પછી એ શમી ગયા. એમણે જગાડેલા અવાજનો પડઘો શાંત થયો, એટલે રાત્રિની ગાઢ નીરવતા વધુ નીરવ થઇ ગઈ. {{gap}}એક સગડીમાં થોડા કાલસા જળી રહ્યા હતા. અને એક નાનકડું લાકડું પોતે કાલસા જેવું થઇને, જાણે અંધકારને નિહાળવા નવી આંખો ઉઘાડતુ હોય તેમ, ફરી ફરીને તેજ આપી રહ્યું હતું. એના આછા ઉજાસમાં ખંડનું ‘ફર્નિચર ’ કાંઇક બોલવા માગતું હોય તેવું શબ્દભરેલું દેખાતું હતું ! {{gap}}બહાર છવાયેલી રાત્રિની નિ:શબ્દતા એટલી તો પ્રશાંત જણાતી હતી કે એક નાનો સરખો અંગારો જરા જેટલો ઉજાસ પ્રગટાવીને શમી જાય, તો એનો એ ઉજાસ, જાણે આપણા મનને, પ્રકાશ રૂપે નહિ, શબ્દરૂપે દેખાય ! {{gap}}એ વખતે અચાનક કોઈ જંગલમાં એકાદ ખૂણે જલતી ખાખીની ધૂણી મને યાદ આવી ગઈ. આજ દિવસ સુધી એ ભયંકર નિષ્ક્રિયતા સમી દેખાતી હતી. આજે અચાનક એના એકાંત અગ્નિમાં, એકાકી જીવનની આળસુ જેવી જણાતી પળોમાં, અત્યંત ઊંડા ચિંતનની શક્યતા અનુભવી. લાગ્યું કે જીવનમાં ક્યારેક આવી પળો પણ આવતી હોય ! એ પણ કાંઈક આપી ન જાય ? અથવા એમ નહિ, કે એ જ ખરું આપી જાય? {{gap}}આજના જ આ નીરવ અંધકારમાં હું કેટલાં બધાં વર્ષો જાણે ફરીથી જીવી રહ્યો છું? {{gap}}કેટલી બધી વાતોનો પશ્ચાત્તાપ થાય છે? કેટલી બધી વાતોની નિરર્થક ચિંતા વિષે હસવું આવે છે? કેટલી બધી જીવનરીતિ કેવળ વાંદર નકલ લાગે છે? અને કેટલું બધું જિવાયલું જીવન, જીવવા જેવું ન હતું એમ લાગે છે ?<noinclude></noinclude> 0o3oxdsyen3vy6qwypy4d89e2suqpwa 224088 224087 2026-08-17T03:49:54Z Snehrashmi 2103 /* Validated */ 224088 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૬૨||તેજબિંદુ}}
'''</noinclude>પછી એ શમી ગયા. એમણે જગાડેલા અવાજનો પડઘો શાંત થયો, એટલે રાત્રિની ગાઢ નીરવતા વધુ નીરવ થઇ ગઈ. {{gap}}એક સગડીમાં થોડા કોલસા જળી રહ્યા હતા. અને એક નાનકડું લાકડું પોતે કોલસા જેવું થઇને, જાણે અંધકારને નિહાળવા નવી આંખો ઉઘાડતું હોય તેમ, ફરી ફરીને તેજ આપી રહ્યું હતું. એના આછા ઉજાસમાં ખંડનું ‘ફર્નિચર ’ કાંઇક બોલવા માગતું હોય તેવું શબ્દભરેલું દેખાતું હતું ! {{gap}}બહાર છવાયેલી રાત્રિની નિઃશબ્દતા એટલી તો પ્રશાંત જણાતી હતી કે એક નાનો સરખો અંગારો જરા જેટલો ઉજાસ પ્રગટાવીને શમી જાય, તો એનો એ ઉજાસ, જાણે આપણા મનને, પ્રકાશ રૂપે નહિ, શબ્દરૂપે દેખાય ! {{gap}}એ વખતે અચાનક કોઈ જંગલમાં એકાદ ખૂણે જલતી ખાખીની ધૂણી મને યાદ આવી ગઈ. આજ દિવસ સુધી એ ભયંકર નિષ્ક્રિયતા સમી દેખાતી હતી. આજે અચાનક એના એકાંત અગ્નિમાં, એકાકી જીવનની આળસુ જેવી જણાતી પળોમાં, અત્યંત ઊંડા ચિંતનની શક્યતા અનુભવી. લાગ્યું કે જીવનમાં ક્યારેક આવી પળો પણ આવતી હોય ! એ પણ કાંઈક આપી ન જાય ? અથવા એમ નહિ, કે એ જ ખરું આપી જાય? {{gap}}આજના જ આ નીરવ અંધકારમાં હું કેટલાં બધાં વર્ષો જાણે ફરીથી જીવી રહ્યો છું? {{gap}}કેટલી બધી વાતોનો પશ્ચાત્તાપ થાય છે? કેટલી બધી વાતોની નિરર્થક ચિંતા વિષે હસવું આવે છે? કેટલી બધી જીવનરીતિ કેવળ વાંદર નકલ લાગે છે? અને કેટલું બધું જિવાયલું જીવન, જીવવા જેવું ન હતું એમ લાગે છે ? {{nop}}<noinclude></noinclude> js3wjxz7bzj1ffbdeysdgs04tp24ran પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૪ 104 73611 224089 224048 2026-08-17T03:53:08Z Snehrashmi 2103 /* Validated */ 224089 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૧૩૬||તેજબિંદુ}}
'''</noinclude>તમામનાં શીલ, પ્રજ્ઞા, જ્ઞાન, વિચાર બધું તે જાણી લીધું?’ {{gap}}ભગવાન તથાગતનું આ વચન સાંભળતાં જમીન તરફ દૃષ્ટિ કરીને અભિવાદન કરતા સારિપુત્ર બોલ્યો: ‘એવું તો કાંઈ નથી ભન્તે !’ {{gap}}‘સારિપુત્ર ! તો ભવિષ્યમાં જે આંહીં આવવાના, તે સર્વ ભગવંતો વિષે, તેં ચિત્તથી જાણી લીધુ છે ?’ {{gap}}‘ભન્તે ! એવું પણ થયું નથી !’ {{gap}}‘તો તો સારિપુત્ર ! તારુંં વિજ્ઞાપન ઘણું વધારે પડતું કહેવાય. ભૂતકાલના ને ભવિષ્યકાલના ને વર્તમાનકાલના ભગવંતો વિષે તારી પાસે મર્યાદિત જ્ઞાન છે. એટલે આ તારી વાણી અતિશયોક્તિ બતાવે છે.’ {{gap}}‘ના ભન્તે !’ સારિપુત્રે કહ્યું: ‘સૌની ધર્મ પ્રણાલિકા વિષે કાંઈ ને કાંઈ તો જણાયેલ છે.’ ભગવાન તથાગતે તે વખતે વધુ કાંઈ કહ્યું નહિ, પણ એમના અંતરમાં જાણે એક નવીન પ્રકાશ આવ્યો હોય તેમ, ચહેરા ઉપર એક તેજરેખા પ્રગટી ગઈ! એ તેજરેખા શાની હતી તે કોઈ જાણી શક્યું નહિ. {{સ-મ| |[૨] | }} {{gap}}પણ આ વખતનો ભગવાનનો વિહાર એ છેલ્લો વિહાર થવાનું નિર્માણ હતું. નાલંદા, પાટલિગ્રામ, કોટિગ્રામ, નાટિકા, વૈશાલી, એમ વિહાર કરતા કરતો ભિક્ષુસંઘ વેણુગ્રામમાં આવ્યો. {{gap}}વેણુગ્રામમાં વર્ણવાસનુ નક્કી થયું. {{gap}}ત્યાં ભગવાન તથાગતને ભયંકર બિમારી લાગુ પડી. {{gap}}એ બિમારીમાંથી ભગવાનને ધીમે ધીમે સારું થઈ ગયું. {{gap}}પણ એ બિમારી છેલ્લી જેવી હતી. {{nop}}<noinclude></noinclude> tkg115zf3ztzdyb8ie4ahow5tdzmazp પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૫ 104 73612 224090 224049 2026-08-17T03:54:46Z Snehrashmi 2103 /* Validated */ 224090 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|અંતિમ પળે !||૧૩૭}}
'''</noinclude>{{gap}}એક દિવસ આનંદ ભગવાનની પાસે આવ્યો. અભિવાદન કરીને એક તરફ બેઠો: પછી ધીમેથી બોલ્યો: ‘ભન્તે ! ભગવાનની બીમારીથી શૂન્ય જેવો થઈ ગયો હતો. હવે આશ્વાસન મળ્યું ને આશા પ્રગટી કે ભગવાન ભિક્ષુસંઘને કાંઈક વધુ સંદેશ આપી જશે !’ {{gap}}ભગવાન તથાગતના અંતરમાં એક નવો પ્રકાશ આવતો હોય તેવું થયું. સારિપુત્રની તે દિવસની વાણી તેમને સાંભરી આવી. આનંદની આજની વાણી પણ ચિત્તમાં રહી ગઈ. પ્રમુખ શિષ્યો ધીમે ધીમે પોતાને દેવરૂપ માની, એને આધારે ચાલવાની નિરાધારી કેળવતા જાય છે એ સમજાઈ ગયું. સ્થિર, શાંત, ધીમા, મૃદુ, મધુર અવાજે ભગવાને કહ્યું ‘આનંદ ! ભિક્ષુસંઘ હવે મારી પાસેથી કયા સંદેશાની વાટ જુએ છે? ધર્મનું કોઈ નવું રહસ્ય હવે બાકી રહ્યુ નથી. તથાગતનું જીર્ણ શીણ શરીર, આનંદ ! હવે તો ટેકે ટેકે નભી રહ્યું છે. આનંદ ! છેવટે તો આત્મદીપ બનો. ધર્મદીપ બનો અને એમ વિહરો ! આથી વિશેષ કાંઈ કહેવાનું નથી.’ {{gap}}વૈશાલીથી વિહાર કરતા કરતા ભગવાન પાવા ગયા. {{gap}}પાવામાં ચુન્દ લુહારની આમ્રવાટિકામાં ભગવાન ઊતર્યાં. {{gap}}ચુન્દ લુહારે સાંભળ્યું કે ભગવાન એની વાટિકામાં ઊતર્યા છે અને એને આનંદ થયો. {{gap}}ચુન્દે ભગવાનને ભોજન માટે આમંત્રણ આપ્યું. પણ એ ભોજન છેલ્લું હતું. પેટમાં સખ્ત બિમારી ઊઠી. ભગવાને આનંદને કહ્યું: ‘આનંદ ! કુસીનારા જઈએ !’ {{gap}}પણ ચુન્દના ભોજન બાદ ભગવાનને મહાપીડા થઈ રહી હતી. તે આનંદે જોયું. {{nop}}<noinclude></noinclude> h0xc2bpuwtoyp0cbttn8prhf8f699nu