મહારાષ્ટ્ર
From વિકિપીડિયા
|
|
|
|---|---|
| લઘુ રૂપ | MH |
| દેશ | ભારત |
| રાજધાની | મુંબઇ |
| વસ્તી | ૯૬,૭૫૨,૨૪૭ (૨૦૦૧) |
| વિસ્તાર | ૩૦૭,૭૧૩ કિમી² |
| જીલ્લા | ૩૫ |
| ગવર્નર | એસ. એમ. કૃષ્ણ |
| મુખ્ય મંત્રી | વિલાસરાવ દેશમુખ |
| ભાષા | મરાઠી |
| Legislature | Bicameral |
મહારાષ્ટ્ર ક્ષેત્રફળ પ્રમાણે ભારતનું ત્રીજા નંબરનું રાજ્ય છે અને વસ્તીની દ્રષ્ટીએ ઉત્તર પ્રદેશ પછી દ્વીતીય રાજ્ય છે. મહારાષ્ટ્ર ની સીમાએ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ગોવા તથા કેન્દ્ર શાસીત પ્રદેશ દાદરા નગર હવેલી આવેલા છે. પશ્ચીમે અરબી સમુદ્ર આવેલ છે. મુંબઇ (કે બૉમ્બે), ભારતનું સૌથી મોટું શહેર મહારાષ્ટ્રનું પાટનગર છે.
રુગવેદમાં મહારાષ્ટ્રનૉ ઉલ્લેખ "રાષ્ટ્ર" તરીકે, અશૉકના શિલાલેખમાં "રાષ્ટ્રીક" તરીકે થયૉ છે. પાછળથી "મહારાષ્ટ્ર"ના નામે ઓળખાયુ, જેની નૉંઘ હુએન-ત્સંગ તથાઅન્ય મુસાફરૉએ લીધી છે.
| ભારત ના રાજ્યો | |
|---|---|
| અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
| કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |

